Wednesday 22 November 2017

💫 *Mission tet 1*💫

💫 *Mission tet 1*💫

👉 કયા વર્ષ ને કન્યા કેળવણી વર્ષ     તરીકે ઉજવાયુ ? - *2002-2003*

👉 યુનો એ કયા વર્ષને આતર રાષ્ટ્રીય બાળ વર્ષ તરીકે જાહેર કર્યું. - *1979*

👉NAEP (રાષ્ટ્રીય પ્રૌઢ શિક્ષણ કાર્યક્રમ )કયારે અમલમા છે - *2 oct 1978*

👉સંકલિત શિક્ષણ યોજનાનુ સંચાલન કોણ કરે છે. - *GCERT*

👉GCERT ના વર્તમાન નિયામક કોણ - *આર.યુ. પુરોહિત*

👉 શિક્ષણ ખાતા ના વડા તરીકે કોણ હોય છે. - *શિક્ષણ નિયામક*

👉વૈકલ્પિક શિક્ષણ યોજના ક્યારે  શરૂ થઇ.- *1998*

👉BALA નુ પૂરૂ નામ જણાવો - *Building as Learning Aid*

👉વિધાર્થી વર્ગ વ્યવહાર ના ઘટકો કોણે આપ્યા - *નેડ ફલેન્ડર્સે*

👉અધ્યાપન સુત્રોની સૌપ્રથમ વાત કોણે કરી - *હર્બટ સ્પેન્સરે*

✍🏻 લલિત પ્રજાપતિ

   *⛳જ્ઞાન કી દુનિયા⛳*

No comments:

Post a Comment