Wednesday 22 November 2017

•• કેળવણી ની વ્યાખ્યાઓ ••

*•Little Spark•*

      ••• TET-1 •••

•• કેળવણી ની વ્યાખ્યાઓ ••

1.  'नास्ति विद्यासमं चक्षु:' "વિદ્યા સમું કોઈ બીજું નેત્ર નથી"
     - મહાભારત

2. "सा विद्या या विमुक्तये" "મુક્તિ અપાવે તે વિદ્યા"
-ઉપનિષદ

3. "માનવીની સંપૂર્ણ વ્યકિતમત્તાનું સંપૂર્ણ પ્રગટીકરણ એટલે શિક્ષણ"
-સ્વામી વિવેકાનંદ

4. " કેળવણી એટલે માણસમાંનાં મન, શરીર, અને આત્મામાં રહેલાં ઉત્તમ અંશો બહાર લાવી સંસ્કારવા"
-ગાંધીજી

✍🏾 Haresh

   *🏝જ્ઞાન કી દુનિયા🏝*

No comments:

Post a Comment