Wednesday 22 November 2017

🚑 કરુણા એનિમલ એમ્બ્યુલન્સ 🚑*

*🚑 કરુણા એનિમલ એમ્બ્યુલન્સ 🚑*

*✔શરૂઆત*➖6 ઓક્ટોબર 2017

✔ગુજરાત રાજ્ય મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા શરૂ

*✔ઇમર્જન્સી નંબર* ➖1962

✔ઈજાગ્રસ્ત *પશું પક્ષીઓ સારવાર* માટે શરૂ

✔શરૂઆત ગુજરાત *7 જિલ્લા માં 11 એમ્બ્યુલન્સ*

*✔રાજ્ય સરકાર* અને *GVK EMRI* ના  સંયુકત રીતે PPP ઘોરણે

*✔EMRI* ➖ ઈમરજન્સી એન્ડ મેનેજમેન્ટ રીસર્ચ ઈન્સ્ટિટ્યૂટ  

     *📚📝 મિહિર પટેલ 📚*

No comments:

Post a Comment