Wednesday 22 November 2017

*_સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન_* ( SCE )

🌹 *Mission tet 1* 🌹

*_સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન_*
( SCE )

Full form : " *School Based Comprehensive Evaluation*

💁🏻‍♂ *પત્રક : A*

👉 આ પત્રકને *_રચનાત્મક પત્રક_* કહે છે

👉 આ પત્રકમા કુલ 20 અધ્યયન ઉપ્લબ્ધિઓ આપેલ હોય છે.

👉 જો બાળક પુરે પુરી  અધ્યયન ઉપ્લબ્ધિ સિદ્ધ કરે તો ✔ ની નિશાની કરવાની હોય છે

👉જો બાળકમા અધ્યયન ઉપ્લબ્ધિમા  કચાશ જણાય તો ❓ની નિશાની કરવા ની હોય છે

👉અધ્યયન ઉપ્લબ્ધિ સિદ્ધના કરે તો ✖ ની નિશાની કરવા ની હોય છે .

💁🏻‍♂ *પત્રક : B*

👉 આ પત્રકને *_વ્યક્તિત્વ વિકાસ પત્રક_* કહે છે

👉 આ પત્રકમા કુલ *૪* અધ્યયન ક્ષેત્રો આપેલ હોય છે.

👉 કુલ ૪ અધ્યયન ક્ષેત્રોમા *40* વિધાનો આપેલા હોય છે

👉આ પત્રક મા બાળકના સર્વગ્રાહી વિકાસનુ મૂલ્યાંકન થાય છે

👉તેમા કુલ *૩૧* વિધાન છાપેલ હોય છે, અને ૯ વિધાન માટે ખાલી જગ્યા રાખવામા આવે છે

✍ લલિત

      *🏖જ્ઞાન કી દુનિયા🏖*

No comments:

Post a Comment