Wednesday 22 November 2017

🌺💃🏽 _જ્ઞાન કી દુનિયા_💃🏽 🌺*

*🌺💃🏽 _જ્ઞાન કી દુનિયા_💃🏽 🌺*

🌿👉🏻 ભારત ના પ્રથમ *ગવર્નર જનરલ રાજાજી* બને એવી ભલામણ કોણે કરી હતી ??
*answer -નહેરુ*

🌿👉🏻હમીદ ખાને કયા મરાઠા સરદારની મદદથી અમદાવાદ જીત્યું હતું?
*Answer :- કંથાજી કદમો✅*

🌿👉🏻 ગુજરાત તથા સૌરાષ્ટ્ર પર કયા મરાઠા પેશ્વાએ સત્તા સ્થાપી હતી?
*answer -:બાજીરાવ પહેલો✅*

🌿👉🏻 ચૂંટણીમાં હાથની આંગળી પર જે શાહીનું નિશાન કરવામાં આવે તે કઈ કંપની બનાવે છે?

*🌿👉🏻મૈસુર પેઇન્ટસ એન્ડ વાર્નીસ લિમિટેડ... કર્ણાટક...*

👉🏻સ્થાપના...1937
👉🏻1947માં સરકાર હતક થઈ
👉🏻1962માં દેશની 3જી સામાન્ય ચુંટણી માં સૌ પ્રથમવાર ઉપયોગ કરવામાં આવ્યો...

🌿👉🏻 ફિફા અંડર 17 વર્લ્ડ કપ 2017માં  ગોલ્ડન બુટનો એવોર્ડ કોને જીત્યો?
*રિહાન બ્રૂસ્ટર(ENG) -8 ગોલ કર્યા✅*

🌿👉🏻 ભગવદગીતાનું 'ગીતા આઈ' શિર્ષકથી મરાઠીમાં ભાષાંતર કોને કર્યું છે?
*વિનોબા ભાવે✅*

🌿👉🏻સોમનાથ મંદિર નો શીલા ન્યાસ  કોના દ્રવરા કરાયો હતો?
*રાજેન્દ્ર પ્રસાદ1951*🌺

🌿👉🏻 ચોખા અને ગાય ના અવશેષો ક્યાંથી મળ્યા હતા?
*મહાગઢ -UP*✅.

💥 આર્મી દિવસ
*12 જાન્યુઆરી*

💥 એર ફોર્સ
*8 ઓક્ટો*

💥 નેવી દિવસ
*4 ડિસે*

🌿👉🏻ઋગવેદ માં કેટલા સુક્ત આપ્યા છે
*1028 સુક્ત✅*
*10 મંડળ✅*

🌿👉🏻 *108 તો ઉપનિષદો છે*

🌿👉🏻સહકારી આગેવાન ઉદયભાણસિંહજી ગુજરાત ના કયાં સ્ટેટ ના હતા ?
*answer :- પોરબંદર*

🌿👉🏻ગુજરાત મા *મધુપુરી* તીર્થ કયાં આવેલું છે ??
*Answer :- ગાંધીનગર*

🌿👉🏻 ક્ષવણતીર્થ યોજનામાં કેટલા દિવસની યાત્રા હોય છે.
*Answer :-2 ratri 3 dys*

*🌿👉🏻નહેરુ કપ બાસ્કેટબોલ*
*🌿👉🏻નહેરુ ગોલ્ડ કપ- ફુટબોલ*
*🌿👉🏻નહેરુ ટ્રોફી -Hockey*

🌿👉🏻ડાંગના ગાધી- *ઘેલુભાઇ નાયક*

🌿👉🏻ગુજરાત સાહિત્ય પરિષદ નવા અધ્યક્ષ - *સિતાંશુ યશચંદ્ર*

🌿👉🏻પ્રહલાદ પારેખનું જન્મ સ્થળ :- *ભાવનગર*

🌿👉🏻 *સૌભાગ્ય યોજના:-*
       ➖ PM નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી સહજ બિજલી યોજના સૌભાગ્ય યોજના લોન્ચ કરી છે.  આ યોજના  ઉદેશ્ય દેશમાં  જે શહેર, નગર કે ગામડામાં ગરીબનાં ઘરમાં વીજળી  નહોતી ત્યા વીજળી પહોચાડ વાની છે

🌿👉🏻 સૌપ્રથમ અેશયાઇ રમતમાં સુવર્ણચંદ્રક 3(મહિલા ) કોને મળ્યો?
*Answer :- કમલજીત સુંધુ*

🌿👉🏻 Facebook નુ મુખ્યાલય કયા આવું?
*Answer:- ન્યુયોર્ક*

➖➖➖➖➖➖➖➖➖➖

*🙏🏼 ગઢીયા ભરત* 🙏🏼

🌾........ જય હિન્દ

*🌺જ્ઞાન કી દુનિયા🌺*

No comments:

Post a Comment