Wednesday 22 November 2017

🎯 *ગુજરાત ના જાણીતા ભૌગોલિક પ્રદેશો :*

🎯 *ગુજરાત ના જાણીતા ભૌગોલિક પ્રદેશો :*

🧐નકશા પર થી વિશ્લેષણ...

✍🏻વધુ માહિતી હોય તો *Update* કરવી.

💁🏻‍♂ *કંઠી નું મેદાન :*
👉🏿કચ્છ ના દરિયા કિનારા નો પ્રદેશ

💁🏻‍♂ *વાગડ નું મેદાન :*
👉🏿કચ્છ ના મુખ્ય ભૂમિ-ભાગ ખાવડા અને બન્ની વચ્ચે

💁🏻‍♂ *ચરોતર :*
👉🏿ખેડા અને આણંદ

💁🏻‍♂ *કાનમ :*
👉🏿ઢારર અને નર્મદા નદી વચ્ચે

💁🏻‍♂ *ભાલ :*
👉🏿અમદાવાદ જિલ્લા માં

💁🏻‍♂ *ઝાલાવાડ :*
👉🏿કચ્છ નાનું રણ, નળસરોવર, પંચાળ પ્રદેશ

💁🏻‍♂ *ગોહિલવાડ :*
👉🏿ભાવનગર જિલ્લામાં

💁🏻‍♂ *લિલી નાઘેર :*
👉🏿જૂનાગઢ થી ચોરવાડ

💁🏻‍♂ *સોરઠ :*
👉🏿જૂનાગઢ જિલ્લો,ગીરનાર ની આસપાસ

💁🏻‍♂ *ઘેડ :*
👉🏿પોરબંદર થી માણાવદર સુધી

💁🏻‍♂ *હાલાર :*
👉🏿બરડા ડુંગર થી દેવભૂમિ દ્વારકા

💁🏻‍♂ *દારૂકા વન :*
👉🏿દેવભૂમિ દ્વારકા

💁🏻‍♂ *દેડકારણ્ય :*
👉🏿રામાયણ દેડકારણ્ય પ્રદેશ અર્થાત ડાંગ જિલ્લો

⬛◽⬛◽⬛◽⬛◽⬛◽⬛

👨🏻‍🎤🌞 *પૃથ્વીરાજસિંહ ચૌહાણ* 🌞👨🏻‍🎤

💭♥🌏 *જ્ઞાન કી દુનિયા* 🌏♥💭

No comments:

Post a Comment