Wednesday 22 November 2017

🌹 *વિધાલક્ષ્મી બોન્ડ યોજના*🌹

💫 *Mission Tet 1*💫

🌹 *વિધાલક્ષ્મી બોન્ડ યોજના*🌹

➡  આ યોજના વર્ષ ૨૦૦૨-૨૦૦૩ થી શરુ કરવામાં આવી.

➡  જે વિસ્તારમાં કન્યા ઓના સાક્ષરતાનુ પ્રમાણ ૩૫% થી ઓછું હોય ત્યાં આ કાર્યક્રમ શરુ કરવામાં આવ્યો ત્યારબાદ સમગ્ર રાજ્ય માં અમલમાં આવ્યો.


➡   આ કાર્યક્રમ અંતર્ગત કન્યા ધોરણ ૧ માં પ્રવેશ મેળવે ત્યારે ૨૦૦૦ રૂ. ના ચેક આપવામાં આવે છે અને ધોરણ ૮ પૂર્ણ કરે પછી તે રકમ વ્યાજ સહિત પરત મળે છે

✍🏻 લલિત પ્રજાપતિ

   *🏹જ્ઞાન કી દુનિયા🏹*

No comments:

Post a Comment