Wednesday 22 November 2017

*🌼શબ્દ સમૂહ માટે એક શબ્દ🌼*

*🌼શબ્દ સમૂહ માટે એક શબ્દ🌼*

*💫ભેંસો નું ટોળું 👉🏿ખાડું*

*💫ઘી પીરસવા માટે નું વાસણ👉🏿વાઢી*

*💫ગામના પાદર ની ગૌચર જમીન👉🏿ગભાણ*

*💫ચોમેર જોવું તપાસવું તે 👉🏿પરીપ્રેક્ષણ*

*💫મેશ પાડવાનું કોડિયું👉🏿કાજળી*

*💫પૈસા નો ચોથો ભાગ👉🏿દમડી*

*💫માટી ની ભીંત નું નાનું ઘર👉🏿ખોરડ*  

*💫સમુદ્ર માં રહેલ અગ્નિ 👉🏿વડવાનલ*

*💫તજવીજ કરનાર👉🏿અધીક્ષક*

*💫ઢરતા કાંઠા નો છીછળો થાળ👉🏿ખુમચો*

*💫તત્વ ને જાણનારો શોધવા ની વૃત્તિ વારો👉🏿તત્વઅન્વેષી* 

*💫મંદિર નો અંદર નો ભાગ👉🏿ગભાર*

*💫સ્વર ને કંપાવી ને ગાવું તે👉🏿ગમક*

*Edited by*
               *💫ALPESH*
                        *Raval*

No comments:

Post a Comment