Wednesday 22 November 2017

*Std 1 first semester*

🌹 *Mission tet 1* 🌹

*Std 1 first semester*

📙કલરવ

*_std 1 contain_*

👉 પહેલા ધોરણમાં મૂળાક્ષરમાં પહેલો અક્ષર " ન " શિખવાડાય છે

👉તારલીયા ટમટમ હસે છે

👉ચાંદામામાં ઝગમગ રમે છે

👉 આકાશ ગાજે ધમધમ

👉લીલી ચાદરમાં ધરતી પોઢી રહી છે

👉સસલાએ ખેતરમાં ગાજર જોયા

👉સસલાનું ગાજર વાંદરાએ ઝૂંટવી લીધું

👉સસલાએ વાંદરાને રામકડાનું પપૈયું બતાવ્યું

👉બાળકને વાદળી નાચતી ગમે છે.

👉તારલા છીપલા વીણી રહી છે.

👉મને ડાળીએ હિંચતી બેની ગમે.

💥 *જ્ઞાન કી દુનિયા*💥

🌹 *Mission tet 1* 🌹

*Std 1 Second semester*

📙કલરવ

*_std 1 contain_*

👉પાણી પીતા હરણાં  ઘાસ ચારતા સસલા

👉મીઠુને હોળીના ગીત ગાવા છે

👉 મીનાએ પીપળાના પાન ની પીપુડી બનાવી છે

👉 ઉંદર ઇડર પહોચી ગયો.

👉વાંદરાને તળાવના પાણીમાં ચાંદામામાં દેખાયા.

👉વાઘના નખ વાંકા છે

સૌ. હિરેન પટેલ

💥 *જ્ઞાન કી દુનિયા*💥

No comments:

Post a Comment