Wednesday 22 November 2017

🏆FIFA-U-17 ફુટબોલ વલ્ડઁ કપ🏆*

*🏆FIFA-U-17 ફુટબોલ વલ્ડઁ કપ🏆*

*✏વિજેતા*➖ઇગ્લેન્ડ (પ્રથમ વખત)

*✏ઉપવિજેતા*➖સ્પેન

*✏તારીખ*➖ 6 to 28 ઓક્ટોબર 2017

*✏ફાઈનલ મેચ સ્થળ*➖સોલ્ટ લેક સ્ટેડિયમ, કોલકત્તા
✏ભારત માં પ્રથમ વખત આયોજન

*✏કુલ* ➖24 ટીમો

*✏ત્રીજું  ક્રમે*➖ બ્રાઝિલ

*✏ચોવીસમા ક્રમે*➖ભારત

*✏ગોલ્ડન બુટ એવૉર્ડ* ➖રીહાન બૂસ્ટર (ઇગ્લેન્ડ)

     *📚📝 મિહિર પટેલ 📚*

No comments:

Post a Comment