Wednesday 22 November 2017

🏬 *BRC*

🌹 *Mission tet*🌹

🏬 *BRC*

🎇 Full form : *_Block  resource center_*

💫 *તાલુકા સંશાધન કેન્દ્*💫

➡ તાલુકા સંશાધન કેન્દ્ર એ તાલુકાના તમામ જૂથ સંસાધન કેન્દ્રો નુ મુખ્ય કેન્દ્ર છે .

➡  જૂથ સંશાધન કેન્દ્રમા ૮ કિમી મર્યાદા માં આવતી ૧૦ થી ૧૨ શાળા ઓનો સમાવેશ થાય છે

➡  BRC-  coordinator એ તાલુકા સંશાધન કેન્દ્રના વડા છે

➡  BRC-  coordinator એ DIET ના માર્ગદર્શન મુજબ ક્લસ્ટરના શિક્ષકોની તાલીમ યોજે છે

✍🏻લલિત પ્રજાપતિ

      *🏹જ્ઞાન કી દુનિયા🏹*

No comments:

Post a Comment