Wednesday 22 November 2017

🌹 *વિકાસના વિવિધ ક્ષેત્રો*🌹

💫    *Mission tet 1*💫

🌹 *વિકાસના વિવિધ ક્ષેત્રો*🌹

🍁 શારીરિક વિકાસ: ઊંચાઈ , વજન અને સ્નાયુઓનો વિકાસ

🍁માનસિક વિકાસ: તર્ક, ઉકેલ, ભાષા, સંસ્કૃતિ, ખ્યાલ, બુદ્ધિ , વિચાર અને પરિવાર

❇બાળક બે વર્ષે 272 શબ્દો બોલે છે

❇બાળક પાંચ વર્ષે 2000 શબ્દો બોલે છે

❇બાળક 12 વર્ષે 10000 શબ્દો બોલે છે

🍁સાંવેગિક વિકાસ : ભય, ક્રોધ, ગુસ્સો,પ્રેમ , ઈર્ષ્યા , પ્રસન્નતા અને હર્ષ   (ટેટ માં પુછાયેલ છે)

🍁સામાજિક વિકાસ : માતા પિતા , શાળા કુટુંબ સાથેના સંબંધો.

✍  લલિત

No comments:

Post a Comment