Wednesday 22 November 2017

🌺💡 *જાણવા જેવું* 💡🌺

🌺💡 *જાણવા જેવું* 💡🌺

💫 *પૌરાણિક બાબતો*

📌ધનના દેવતા
👉🏿કુબેર

📌ભીષ્મની માતા
👉🏿ગંગા

📌નળ રાજાની પત્ની
👉🏿દમયંતી

📌દેવોના વૈદ્ય
👉🏿અશ્વિની કુમાર

📌ધનવંતરી દેવોના ગુરુ
👉🏿બૃહસ્પતિ

📌દેવોના આર્કિટેક્ટ
👉🏿વિશ્વકર્મા

📌નારાયણ ઋષિના સાથળમાંથી ઉત્પન્ન થયેલી મહિલા
👉🏿ઉર્વશી

📌વિષ્ણુ ભગવાનના પત્ની
👉🏿લક્ષ્મી

📌ગંગાના પતિ શાંતનુ
મૃત્યુના દેવતા યમના અધિકારી
👉🏿ચિત્રગુપ્ત

📌બ્રહ્માનો પુત્ર
👉🏿નારદ

📌ભગવાન વિષ્ણુના પાંચમાં અવતાર તરીકે જાણીતા
👉🏿વામન

📌રામના ભાઈ ભરતનો પુત્ર
👉🏿તક્ષ

📌હિરણ્યકશ્યપનો પુત્ર
👉🏿પ્રહલાદ

📌ધરતી ઉપર પ્રથમ પુરૂષ
👉🏿મનુ

📌દાનવોના ગુરુ
👉🏿શુક્રાચાર્ય

📌કિન્નરોનો રાજા
👉🏿કુબેર

📌આયુર્વેદ ના સ્થાપક
👉🏿ધનવન્તરિ

📌ગંગા ધરતી પર લાવવાનો શ્રેય
👉🏿ભગીરથ

📌હથિયાર બનાવવા માટે ઈન્દ્રને પોતાની જાંઘ નું હાડકું આપનાર
👉🏿ઋષિ દધીચિ

✍🏻 *શૈલેષ ચૌધરી*

No comments:

Post a Comment