Wednesday 22 November 2017

🏬 *CRC*

🌹 *Mission tet*🌹

🏬 *CRC*

🎇 Full form : *_Cluster resource center_*

💫 *જૂથ સંશાધન કેન્દ્*💫

➡ જૂથ સંશાધન કેન્દ્ર એ નિકટવર્તિ પ્રાથમિક શાળા ઓનુ ઝુમખુ છે

➡  જૂથ સંશાધન કેન્દ્રમા ૮ કિમી મર્યાદા માં આવતી ૧૦ થી ૧૨ શાળા ઓનો સમાવેશ થાય છે

➡  CRC-  coordinator એ જૂથ સંશાધન કેન્દ્રના વડા છે

➡  CRC-  coordinator એ DIET ના માર્ગદર્શન મુજબ ક્લસ્ટરના શિક્ષકોની તાલીમ યોજે છે

✍🏻 લલિત પ્રજાપતિ

   *🏖જ્ઞાન કી દુનિયા🏖*

No comments:

Post a Comment