Wednesday 22 November 2017

🗯કર🗯*

*🗯કર🗯*

*💠કસ્ટમ ડ્યુટી💠* 👉🏿આયાત નિકાસ થતી વસ્તુ પર લાગતો કર

*💠એકસાઈઝ ડ્યુટી💠* 👉🏿 દેશ ની અંદર નિર્મિત વસ્તુ ના ઉત્પાદન પર લાગેછે.

*💠એસ્ટેટ ડ્યુટી💠* 👉🏿 કોઈ વ્યક્તિ ના મુત્યુ પછી તેની મિલકત ના હસ્તોતરણ સમયે સંપત્તિ પર લાગતો કર

*💠સંપત્તિ કર💠* 👉🏿કોઈ વ્યક્તિ ધારણ કરેલી સંપત્તિ ના આધારે તેના પર લાગતો પત્યક્ષ કર છે

*💁🏻‍♂એડિટેડ બાય અલ્પેશ*

No comments:

Post a Comment