Wednesday 22 November 2017

📚શરીરના અંગો સાથે સંકળાયેલા વિવિધ રોગો📚

📚શરીરના અંગો સાથે સંકળાયેલા
વિવિધ રોગો📚

👉આર્થરાઈટીસ : *પગના સાંધા*

👉અસ્થમા : *ફેફસા*

👉ન્યુમોનિયા : *ફેફસા*

👉ટીબી : *ફેફસા*

👉પ્લેગ : *ફેફસા*

👉કેટરેટ : *આંખ*

👉કન્જેક્ટિવાઈટીસ : *આંખ*

👉ગ્લુકોમા : *આંખ*

👉ટ્રેકોમાં : *આંખ*

👉ડીપથેરીયા: *ગળું*

👉ગોઇટર : *ગળું*

👉ટીટનેસ(ધનુર) : *માંસપેસીઓ*

👉કમળો : *યકૃત*

👉મેનેન્જાઈટીસ : *મગજ*

👉પોલીયો : *નસ*

👉પાયોરિયા : *દાંત*

👉ટાઈફોડ : *આંતરડા*

👉મેલેરિયા : *કરોડ રજ્જુ*

👉લ્યુકેમિયા : *લોહી*

👉થેલેસેમિયા : *લોહીના રક્તકણો*

👉હરપીસ : *ચામડી*

👉ફલુ : *શ્વાસનતંત્ર*

No comments:

Post a Comment