Wednesday 22 November 2017

*Contain*

🌹 *Mission tet 1*🌹

*Contain*

📒 *Std : 3*  *First semester*

📙Subject : GUJARATI (None pragna)

📖 *એકમ : ૧*

👉સિંહના શરીર પર કોણે દોડધામ કરી - ઉંદરે

👉સિંહના બરાડા સાંભળી કોણ દોડી આવ્યું - ઉંદર

👉સિંહ ક્યાં ફસાયો હતો - જાળમાં

🔸સમાનાર્થી શબ્દ

પામર - તુચ્છ ,બરાડા- બમ

📖 *એકમ : ૨*

👉 નમીએ તુજ ને કાવ્યના કવિ કોણ છે - સ્નેહરશ્મિ

👉પરોઢિયે પંખી કોના ગીત ગાય છે - ભગવાનના

🔸 શબ્દસમુહ માટે એક શબ્દ

➡નમાજ પઢવા નું સ્થાન - મસ્જિદ
➡ જોખમથી બચાવનાર - રાક્ષણહાર
➡સૂર્ય ઉગે તે પહેલા પૂર્વમાં આછું અજવાળું થવા માંડે તે સમય - પરોઢિયું

📖 *એકમ: 3*

❇ સાચું તીર્થ

👉શંકર અને ઉમિયાને કેટલા પુત્રો હતા-  બે  ૧) ગણેશ અને ૨) કાર્તિકેય

👉 બંને ભાઈઓ ને ક્યાં ફરવા જવાનું નક્કી કરાયું - અડસઠ તીર્થ

🔸 શબ્દાર્થ

⏩ફાળ - લાંબો કૂદકો ,
⏩પટારો - લાકડાની મોટી પેટી
⏩વાદ - ચડાચડસી

📖 *એકમ : ૪*

👉 ચાંદલો ગમે કાવ્યના કવિ કોણ છે - જયંત શુકલ

🔸 શબ્દસમુહ માટે એક શબ્દ

⏩એક બીજાની સાથે રહેવું - સોબત
⏩વાદળોથી ઘેરાયેલું - ઘનઘોર

⏩મહાસાગર - માણસોનો વિશાળ સમૂહ - માનવ મહેરામણ

📖 *એકમ : ૫*

👉 ઠાગાઠૈયા કરું છું વાર્તાના લેખક કોણ છે - ગિજુભાઈ બધેકા

🔸 શબ્દસમુહ માટે એક શબ્દ

⏩ આડી અવળી નવરાશની વાત કરવી - ગપ્પાં મારવા

⏩ખેતરમાંથી નકામું ઘાસ કાઢી નાખવું - નિંદાવું

⏩કણસલામાંથી બાજરીના દાણા કાઢી લીધા પછી વધતા ફોતરા - ઢૂંસાં

📖 *એકમ : ૬*

🔸બકરીના બચ્ચાને શું કહે છે - લવારું

🔸સિંહની ગર્જના - ડણક

✍લલિત

💥 *જ્ઞાન કી દુનિયા* 💥

No comments:

Post a Comment