Wednesday 22 November 2017

*📚QUIZ & DEBATE 💥*

*📚QUIZ & DEBATE 💥*

ખરીફ પાકની લણણી કયારે થાય?

🌿👉🏻 *Oct  nove*

સાંસદ સભ્યોને બંધારણા કયા અનુચ્છેદ મુજબ વિશેષાધિકાર મળે  છે?

*🌿👉🏻Answer :- 105*

All India limited (OIL) નું મુખ્યમથક -?

*🌿👉🏻answer:- ડુલિયાજન*

મહાગુજરાત પરિષદ ના પ્રમુખ કોન હતા?

*🌿👉🏻answer:- હિંમતલાલ શુકલ*

PESA full form?

*🌿👉🏻Answer *:-Panchayats ( Extensions to scheduled Areas) Act -1996*

ગુજરાત કે નેહરુ "ઇદુંચાચા" સુત્ર કોને આપ્યું હતુ? 

*🌿👉🏻રણજીત શાસ્ત્રી*

*ખયાલ ક્યાં પ્રદેશ ની કલા છે?*

રાજસ્થાન✅

*💥 'આઝાદ દસ્તા' સંગઠન ની શરૂઆત કોને કરી હતી?*

*🌿👉🏻 રામ મનોહર લોહિયા✅*

1929 માં  રાજકોટ માં ખાખરેચી સત્યાગ્રહ  કોની આગેવાની  માં  થયો હતો?

*🌿👉🏻answer :-મગનલાલ પ્રેમચંદ્ર*

સરધાર  સત્યાગ્રહ  કોની આગેવાની મા થયો હતો?

*🌿👉🏻Mansukh bhai maheta*

💁🏻‍♂તાજ મહેલને નવી સાત અજાયબી તરીકે ક્યારે જાહેર કરાયો?

*🌿👉🏻2007*

💁🏻‍♂તાજ મહેલના શિલ્પી કોણ હતા?

*🌿👉🏻.ઉસ્તાદ અહમદ લાહોરી*

➖દિલ્હી ને રાષ્ટ્રીય  રાજધાની નો દરજ્જો. કયારે મળીયો. ?

*🌿👉🏻1 February.   1992.   Ma*

લચ્છુ મહારાજ ક્યાં નૃત્ય સાથે સંકળાયેલા છે?

*🌿👉🏻 કથ્થક✔*

લાલબહાદુર શાસ્ત્રી વહીવટી સંસ્થા (IAS) નું ટ્રેનિંગ સેન્ટર છે

*🌿👉🏻:ઉત્તરાખંડ નું મસૂરી*

💁🏻‍♂ *ક્યાં સાહિત્યકારે દિલ્હી સાહિત્ય એવૉર્ડ નો અસ્વીકાર કર્યો હતો?*

*🌿👉🏻 સુરેશ જોશી*

*🌺 દ્રોણાચાર્ય એવોર્ડ ની શરૂઆત?*

*🌿👉🏻1985*

ઘડીક સંગઃ નિરંજન ભગત
આપણો ઘડીક સંગઃ દીગીશ મહેતા✅✅✅

🌼 ધોબી નો કૂતરો ન ધર નો ના ઘાટ નો કહેવત આપનાર સજૅક કોણ?

*🌿👉🏻શામળ*

મધર ઈન્ડિયા ડેમ કઇ નદી પર બાંધવામાં આવ્યો છે ?

*🌿👉🏻અંબિકા*

➖➖➖➖➖➖➖➖➖➖

🌾ગઢીયા ભરત

🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

No comments:

Post a Comment