Wednesday 22 November 2017

*🌋🌋🌋એલિસબ્રિજ🌋🌋 🌋*

*🌋🌋🌋એલિસબ્રિજ🌋🌋 🌋*

*🌼 👉🏿સ્થાપના:* *1870* માં મૂળ પુલ બન્યો હતો..... પછી પુર આવતા  તૂટી ગયો... પછી ફરીથી *1892* બન્યો...

*🌼 👉🏿એન્જિનિયર:* હિંમતલાલ ધીરજલાલ ભચેચ

🌼 👉🏿 ત્યારે *બેરા હેલબ્રટ એલિસ* બ્રિટિશ કમિશનર હતા... અને *રત્નાગિરી જિલ્લાના* મેજિસ્ટ્રેટ

🌼 👉🏿 આમના જ નામ પરથી બ્રિજનું નામ આપવામાં આવ્યું

🌼👉🏿 એલિસબ્રિજ નું ખાતમુહૂર્ત *ડોનાલ્ડ જેમ્સના* હાથે થયું હતું...

🌼 👉🏿એલિસબ્રિજ ને *લકકડીયા અને સ્વામી વિવેકાનંદ બ્રિજ* તરીકે ઓળખાય છે....

*👨🏻‍🎓 🅱haumik*

▬▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬▬▬
             *🌍જ્ઞાન કી દુનિયા🌍*
▬▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬▬▬

No comments:

Post a Comment