Wednesday 22 November 2017

💥 *અધ્યયનના પ્રકારો*

*Mission tet 1*

💥 *અધ્યયનના પ્રકારો*

🔸 *_અભિસંધાન દ્વારા અધ્યયન_*

🕵‍♀પ્રયોગ કર્તા: *ઇવાન પાવલોવ* 

🐶 તેમણે કૂતરા પર પ્રયોગ કર્યો હતો 

💂‍♀ સિદ્ધાન્ત : પ્રબલનનો , સામાન્યીકારણ નો , વિલોપાનનો , ભેદબોધનનો

💁🏻‍♂ ખોરાક: અનભિસંધિત ઉદ્દીપક
🎼ઘંટડી: અભિસંધિત ઉદ્દીપક

🔸 *_કારક અભિસંધાન_*

🕵‍♀પ્રયોગ કર્તા : *સ્કિનર*

🐭🦅તેમણે ઉંદર અને કબુતર પર પ્રયોગ કર્યો હતો

✒હાથો દબાવાની ક્રિયા : ક્રિયાત્મક પ્રતિક્રિયા

✈વિમાન ઉડાડવું : કૌશલ
સાદામા સાદી શીખવાની પદ્ધતિ : અભિસંધાન

🔸 *_પ્રયત્ન અને ભૂલ દ્વારા અધ્યયન_*

🕵‍♀પ્રયોગ કર્તા: *ઈ.એલ.થોર્નંડાઈક*

🐭🐱તેમણે ઉંદર અને બિલાડી પર પ્રયોગ કર્યાં હતા

💂‍♀સિદ્ધાન્ત : તત્પરતા, અસરનો અને પુનરાવર્તનનો

🔸 *_અંતરસુઝ દ્વારા અધ્યયન_*

🕵‍♀🕵‍♀🕵‍♀પ્રયોગ કર્તા : કોહલર , કૉંફકા, વર્ધાયમર

🐒તેમણે ચિમ્પાન્ઝી નામના વાંદરા પર પ્રયોગ કર્યો હતો

✍ લલિત

No comments:

Post a Comment