Wednesday 22 November 2017

💃🏽 Best GK* 💃🏽

*💃🏽  Best GK* 💃🏽

🌾🌾

🌿👉🏻પરાવાસ્તવવાદના પ્રણેતા કવિ તરીકે કોણ ઓળખાય છે
*Answer:- સિતાંશુ યશચંદ્ર*

🌿👉🏻ક્યાં ગુજરાતી કવિ અમેરિકામાં રહીને સ્વતંત્રતાની ચેતના જગાડતા હતા ?
*Answer :- કૃષ્ણલાલ શ્રીધરાણી*

🌿👉🏻વડા અને ટેટા
🌿👉🏻લગ્નનો ઉમેદવાર
🌿👉🏻ખોટી બે આની
*Answer: આના લેખક - જ્યોતીન્દ્ર દવે*

🌿👉🏻 "અંગત" કાવ્ય સંગ્રહ ના લેખક કોન?
*Answer :- મણિશંકર ભટ્ટ*

🌿👉🏻 *LAN*:- _Local Area Network_

🌿👉🏻 *MAN*:- _Metropolitan Area Network_

🌿👉🏻 *WAN*:- _Wide Area Network_

💁🏻‍♂ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે *અક્ષરધામ મંદિર માં રજત જયંતિ માં હાજરી આપી અને મંદિર ના _મયુર દ્વાર_* નું ઉદ્દઘાટન કર્યું
🌴દિપક બારૈયા 🌴

🔸ભારતીય સાહિત્યમાં યોગદાન બદલ પ્રસિદ્ધ હિન્દી સાહિત્યકાર *કૃષ્ણા સોબતી ની 53માં જ્ઞાનપીઠ એવોર્ડ* માટે પસંદગ

🌿👉🏻'માનવીનો માળો’ નવલકથાના લેખક કોણ છે ?
*Answer :- પુસ્કરચંદરવાકર*

🌿👉🏻'માનવીનો માળો’ નવલકથાના લેખક કોણ છે ?
*Answer :- પુસ્કરચંદરવાકર*

🌿👉🏻પાવાગઢનો ડુંગર ક્યા તાલુકામાં આવેલો છે ?
*Answer :- હાલોલ*

🌿👉🏻કયું સ્થળ કચ્છનું પેરીસ તરીકે ઓળખાય છે ?
*Answer:- મુન્દ્રા*.

🌿👉🏻 જૂનાગઢ માં અશોકના કેટલા શિલાલેખ છે
*Answer :-14*

🌿👉🏻પોરબંદર સ્થિત કીર્તિ મંદિર નું ઉદઘાટન  કોના દ્વારા થયું હતું ?
*Answer :- નહેરુ*

🌿👉🏻રો-રો ફેરી સર્વિસ નું કોન્ટ્રાક્ટ કઈ કંપની ને અપાયો છે ?
*Answer :- એસ્સાર*

🌿👉🏻ખેતર ને ખોળે કોની કૃતિ છે ?
*Answer:- પિતાબંર પટેલ*

➖➖➖➖➖➖➖➖➖➖

*🌾 ગઢિયા ભરત* 🌾

🌺 *જ્ઞાન કી દુનિયા* 🌺

No comments:

Post a Comment