Wednesday 22 November 2017

🌹 *NCERT* 🌹

💫 *Mission Tet 1*💫

     🌹 *NCERT* 🌹

સ્થાપના 27 જુલાઈ 1961

કાર્યરત  1 સપ્ટેમ્બર 1961

📖પ્રમુખ  - માનવ સંસાધન અને વિકાસ મંત્રાલય ખાતાના એટલેકે શિક્ષણ ખાતા ના શિક્ષણ પ્રધાન હવાલો સાંભળે છે.

📖પ્રમુખ ઉપરાંત  સભ્યો
#રાજ્યના શિક્ષણ પ્રધાન
#વિવિધ યુનિવર્સિટી માંથી કોઈ પણ ચાર યુનિવર્સિટી ના કુલપતિઓ
#કેન્દ્ર સરકાર દ્વારા નિયુક્ત 12 સભ્યો જેમાં ચાર શિક્ષકો નો પણ સમાવેશ થાય છે.

📖સિદ્ધાંત- विद्ययाऽमृतम्श्नुत
નોંધ જે ઇશાવશ્ય ઉપનિષદ માંથી લેવામાં આવેલ છે.

       *🏖 જ્ઞાન કી દુનિયા 🏖*

No comments:

Post a Comment