Wednesday 22 November 2017

🌹 *TET 1 EXAM CAPSULES*🌹

❇ *Mission tet 1* ❇

     🌹 *TET 1 EXAM CAPSULES*🌹

📒શાસ્ત્રીય અભિસંધાનના પ્રણેતા ઇવાન પેટ્રોવિચ પાવલોવ હતા

📒ઇવાન પેટ્રોવિચ પાવલોવે આપેલો શાસ્ત્રીય અભિસંધાન - S Stimulus પ્રકારનો છે

📒ઇવાન પેટ્રોવિચ પાવલોવે શાસ્ત્રીય અભિસંધાન સિધ્ધાંત માટે ભૂખનો પ્રયોગ - કુતરા પર કર્યો

📒ઇવાન પેટ્રોવિચ પાવલોવ મૂળ રશિયાના રહેવાસી હતા

📒જેના દ્વારા ઉત્તેજના ઉત્પન્ન થાય તેને ઉદ્દીપક કહે છે

📒કારક અભિસંધાનના પ્રણેતા બી.એફ.સ્કિનર હતા

📒કારક અભિસંધાન માં બી.એફ.સ્કિનરે પ્રચાર પર ભાર મુક્યો

📒કારક અભિસંધાન માં R (Response) પ્રકારનો સિદ્ધાન્ત છે

📒સ્કિનરે કારક અભિસંધાન માટે ઉંદર અને કબુતર પર પ્રયોગ કર્યા હતા.

📒કુદરતી કે સહજ  ઉદ્દીપકના નિયંત્રણ હેઠળ થતા પ્રચારને અનભિસંધિત પ્રતીચાર કહે છે

📒પ્રયત્ન અને ભૂલ દ્વારા અધ્યયનનો સિદ્ધાન્ત થોર્નંડાઈકે આપ્યો

📒થોર્નંડાઈકનો જન્મ વિલિયમ્સબર્ગ માં થયો હતો

📒પ્રયત્ન અને ભૂલ દ્વારા અધ્યયનનો સિદ્ધાન્ત થોર્નંડાઈકે  બિલાડી પર પ્રયોગ કર્યો

📒પ્રયત્ન અને ભૂલ દ્વારા અધ્યયનનો સિદ્ધાન્તમાં થોર્નંડાઈકે કુલ 3 નિયમો આપ્યા

📒પુનરાવર્તનનો સિદ્ધાંત થોર્નંડાઈકે આપ્યો

📒સ્કિનરે હાવર્ડ યુનિવર્સિટી માં પ્રોફેસર તરીકે સેવા આપી હતી


    ✍લલિત

    ❇ *જ્ઞાન કી દુનિયા* ❇

No comments:

Post a Comment