Wednesday 22 November 2017

*_શાળા વ્યવસ્થાપક સમિતિ_*

🌹 *મિશન ટેટ 1* 🌹

*_શાળા વ્યવસ્થાપક સમિતિ_*

➡ શાળા.વ્યવસ્થાપક સમિતિની પુનઃ રચના દર હે વર્ષે થાય છે.

➡ આ સમિતિમા કુલ 12 સભ્યો હોય છે.

➡ ૫૦% મહિલા સભ્યો હોય છ.

➡૭૫% સભ્યો બાળકો ના માતા- પિતા રહેશે.

➡ ધોરણ ૧ થી ૪ ના બાળકો માતા પિતા : ૨  સભ્યો

➡ ધોરણ ૫ થી ૬ ના બાળકો માતા પિતા : ૩ સભ્યો

➡ ધોરણ ૭ થી ૮ ના બાળકો માતા પિતા : ૪ સભ્યો

   *☠જ્ઞાન કી દુનિયા☠*

No comments:

Post a Comment