Wednesday 22 November 2017

Quiz 2017

*==========================*

*🌹RAW કયા દેશ ની ગુપ્તચર સંસ્થા છે?*
👉🏻ભારત

*🌹તાજેતરમા બિહાર ના રાજ્યપાલ પદ પર કોની વરણી થઇ?*
👉🏻સત્યપાલ મલિક

*🌹સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ ને આંતરરાષ્ટીય દરજ્જો ક્યારે મળ્યો હતો?*
👉🏻26 જાન્યુઆરી 1991

*🌹જ્ઞાનની પરબ કોનું ઉપનામ છે?*
👉🏻અખંડાનંદ

*🌹દૂધિયા તળાવ કયાં આવેલું છે?*
👉🏻નવસારી

*🌹ગુજરાત યુનિવર્સિટી ની સ્થાપના કયા વર્ષ માં થઈ ?*
👉🏻1949

*🌹ગુજરાત કલા મંદિર ના સ્થાપક કોણ છે*
👉🏻મહમદ અશરફ ખાન
*🌹ગુજરાત માં નગરપાલિકા ઓ ની સંખ્યા કેટલી છે*
👉🏻159

*🌹ગુજરાત ની ઉત્તર દક્ષિણ અને પૂરવ પશ્ચિમ ની લંબાઈ માં તફાવત કેટલો છે?*
👉🏻90

*🌹તાળી પડ્યા વગર હાથ ની ચેષ્ટા વડે થતું નૂત્ય?*
👉🏻મરચી નૂત્ય

*🌹"શહીદો કી મા " ગીત ના રચિયતા કોણ છે?*
👉🏻હરિકૃષ્ણ

*🌹યુરોપ થી સૌપ્રથમ પ્લેન ખરીદી લાવનાર રાજવી કોણ હતા?*
👉🏻વાઘજી ઠાકોર

*🌹નીચેના પૈકી કયુ અલગ પડે છે?*
👉🏻યોગ

*🌹પોષ/મહા માસ પૈકી ષડ ઋતુ માંથી કઇ ઋતુ આવે*
👉🏻શિશિર

*🌹"લવ" શબ્દ કઇ રમત સાથે સંકરાયેલ છે*
👉🏻વોલીબોલ

*🌹"કેરી" શબ્દ કઇ રમત સાથે સંકરાયેલ છે*
👉🏻હોકી

*🌹એક કાર 48 કિમિ કલાક ની ઝડપે 10 કલાક માં યાત્રા પુરી કરેછે જો મુસાફરી 8 કલાક માં પુરી કરવી હોય તો ઝડપ કેટલી રાખવી જોઈએ*
👉🏻60 k/મ

*🌹કોઈ રકમ 10% ના વ્યાજ દરે કેટલા વર્ષે ત્રણગણી થશે?*
👉🏻20 વર્ષ

*🌹સૌથી નાની એકી સંખ્યા જે વિભાજય છે?*
👉🏻9

*==========================*

No comments:

Post a Comment