Wednesday 22 November 2017

Quiz 2017

*🎯પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાત  મા કયાં બંઘ ને 17 સપ્ટેમ્બર ના રોજ રાષ્ટ્ર અર્પણ કયૉ?*

✔સરદાર સરોવર બંઘ

✔ઉચાઈ ➖138.68 મીટર

*🎯ઉત્તર પ્રદેશ ના મુગલસરાય શહેર નું નામ બદલી ને કયું નામ રાખવામાં આવ્યુ છે?*

✔પંડીત દિનદયાલ ઉપાધ્યાય નગર

*🎯તાજેતરમાં કયાં દેશો એ UNESCO માંથી બહાર નીકળી જવાનો નિર્ણય કર્યો?*

✔ઇઝરાયલ અને અમેરીકા

*🎯UNO   ની 23 મી કલાયમેન્ટ ચેન્જ કોન્ફરન્સ કયાં સ્થળે યોજાઈ?*

✔બોન (જર્મની)

*🎯તાજેતરમાં યોજાનારી હિમાચલ અને ગુજરાત વિધાનસભા ની ચુંટણી મા વિધાનસભા બેઠકો કેટલી છે?*

✔હિમાચલ પ્રદેશ➖ 68

✔ગુજરાત➖182

*🎯અમેરીકા એ શનિ વિશે સંશોધન માટે મોકલેલું કયાં યાન માં રોકેટ પુર્ણ થતાં મિશન અંત આવ્યો?*

✔કાસિની યાન

*🎯સમર ઓલિમ્પિક 2024 અને 2028  કયાં સ્થળે યોજાશે?*

✔2024 ઓલિમ્પિક પેરીસ(ફ્રાંસ)
✔2028 ઓલિમ્પિક લોસ એન્જલસ (અમેરીકા)

*🎯બલીજાત્રા ફેસ્ટીવલ કયાં રાજ્ય માં કઈ નદી કીનારે યોજાય છે?*

✔રાજ્ય➖ ઓડીસા

✔નદી ➖ મહાનદી

*🎯કુમાર ચંદ્રક 2016 શ્રી હર્ષદ ત્રિવેદી કઈ કૃતિ માટે આપવામાં આવ્યો?*

✔કંકુચોખા

*🎯ભારત સરકાર નો સવૉત્તમ શહેરી બસ સેવા પુરસ્કાર કયાં શહેર આપવામાં આવ્યો?*

✔સુરત

*🎯મેન બુકર પુરસ્કાર 2017 કોને આપવામાં આવશે?*

✔શ્રી જયોર્જ સેન્ડસ (અમેરીકા લેખક)

*🎯બીજો રાષ્ટ્રીય આયુર્વેદ દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નવી દિલ્હી માં કઈ સંસ્થા લોકાર્પણ કર્યુ?*

✔ઓલ ઈન્ડીયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ (AIIA)

*🎯હાલ માં સ્વિઝરલેન્ડ કઈ ખેલાડી ટેનિસ માથી નિવૃત્તિ જાહેર કરી?*

✔માર્ટિના હગીસ

*🎯નર્મદા જિલ્લા ના રાજપીપળા  કઈ યુનિવર્સિટી સ્થાપાશે?*

✔બિરસા મૂંડા યુનિવર્સિટી

*🎯હાલ યુનેસ્કો વડા કોન છે?*
✔એડ્રે એઝોલ (ફ્રાંસ પુર્વ સાસ્કૃતિક મંત્રી )

      *📚📝 મિહિર પટેલ 📚*

No comments:

Post a Comment