Wednesday 22 November 2017

*📖પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી📖*

🌹 *Mission tet 1* 🌹

*📖પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી📖*

🀄સ્થાપના - 1/12/1986

🀄શિક્ષણ વિભાગ ના પ્રાથમિક શિક્ષણ સચિવશ્રી તેના વહીવટી વડા હોય છે.

🀄તેની નીચે પ્રાથમિક શિક્ષણ નું સંચાલન અને વહીવટ અને નિરીક્ષણ પ્રાથમિક શિક્ષણ નિયામક કરે  છે.

🀄મુખ્ય કચેરી - ગાંધીનગર

🀄3 થી 6 વર્ષ ની વાય જૂથ ના બાળકો ને પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપવાનું કામ 'પ્રાથમિક શિક્ષણ નિયામક  કચેરી'દ્વારા કરવામાં આવે છે.

📖રાજ્ય ની પ્રાથમિક શાળા માં ધો.8 નો સમાવેશ જૂન 2010 થી થયો છે.

  ✍જયભાઈ

🌹 *જ્ઞાન કી દુનિયા* 🌹

No comments:

Post a Comment