Wednesday 22 November 2017

*🌱🗯કૃષિ ના પ્રકારો🗯🌱*

*🌱🗯કૃષિ ના પ્રકારો🗯🌱*

*🌱ઓલેરીકલ્ચર*👉🏿જમીનપર ફેલાઈ ને થતી વિભિન્ન પ્રકારની શાકભાજી ની ખેતી. 

*🌱ઓલિવીકલ્ચર*વ્યાપારિક સ્થળે જૈતુન્ ની ખેતી

*🌱આબૅરીકલ્ચર*વિશેષ પ્રકારના વુક્ષ ની તથા સંવર્ધન પદ્ધતિ

*🌱એપિકલ્ચર*મધમાખી ઉછેર અને મધ ઉત્પાદન

*🌱હોરટીકલ્ચર* વ્યતારી સ્તરે ફળો ની ખેતી

*🌱સેરીકલ્ચર*શેતુરના વુક્ષ ની ખેતી

*🌱વિટીકલ્ચર*દ્રાક્ષ ની ખેતી

*🌱ફ્લોરિકલ્ચર* વ્યાપારિક સ્થળે ફૂલો ની ખેતી

*🌱સીલ્વીકલ્ચર* વન સંરક્ષણ અને સંવર્ધન ની ખેતી

*Edited by* ⤵
             *🅰lpesh Raval*

🌱🗯🌱🗯🌱🗯

*જ્ઞાન કી દુનિયા*

🌱🗯🌱🗯🌱🗯

No comments:

Post a Comment