Wednesday, 22 November 2017

🔸 *IMP QUESTIONS*🔸

💫 *Mission tet 1* 💫

🔸 *IMP QUESTIONS*🔸

1) Shala pravesotsav karykram - *1998-99* only for *BK, Panchmahal, Dang*

2) Kanya kelavani year - *2002-2003*

3) Mukhyamantri kanya kelvani nidhi - *2003-2005*

4) Vaikalpik Shixan yojana - *1998*

5) Std 1 to 4 ni shalao upgrade karvani yojana - *1998- 1999*

6)Avaidhik Shixan no amal - *1979- 1980*

7) Operation Blak board-  *1997-1998*

8) Vidhyasahayak yojana - *1998*

9)Madhyahan bhojan yojana - *19 November 1984*

10) MLL ni sharuat - *1995*

💫 *Mission tet 1* 💫
🔸 *IMP Questions* 🔸

1)Samagra rajyama pravesotsav - *2002-2003*

2) Antarashtriy bal varsh - *1979 nu varsh*

3) Kutumb niyojan ane Kutumb kalyan karykramo ni sharuat kyare thai - *1952 thi*

4) Rashtriya Shaxarta Mission ni sharuat -  *5 may 1988*

5) IEDC sel ni saruat kyarthi thai - *1999 thi*

6) Pratham panchvarshiy yojana - *1951 thi*

7) Rashtriy Prodh shixan karyakram kyarthi amal ma avyo - *2 October 1978 thi*

8) Shaxarta Dip karykram - *2005*

9) Viklang dharo - *1 January - 1995*

10) DPEP programme - *1995*

💫 *Mission tet 1*💫

💫 *Mission tet 1*💫

1) Unicef ni sthapna kyare thai - *11 December 1946*

2) NCERT ni sthapna - *01/09/1961*

3)ADEPS program - *5 September 2007*

4) RTI - *2005*

5) RTE - *2009*

6) std 9 ane 12 ma semester method - *2011*

7) primary school ma std 8 ni saruat - *2010*

9) PRAGNA ABHIGAM - *2010*

10)SCOPE - *2007*

11) ONLINE TRACKING - *2012*

12) HTAT Bharati - *2012*

13) TET EXAM - *2011*

14) Unesco ni sthapna - *4   November 1946*

15) GCERT ni sthapna -  *1962*

16) FIRST ASHRAM SHALA - *1922 MIRAKHEDI*

17)DHEBAR PANCH - *1961*

18)WHO ni sthapna - *7 april 1948*

19) DELORS PANCH - *1996*

20) Kothari panch - *1964- 1966*

   *🏖 જ્ઞાન કી દુનિયા🏖*

💥 *NCF- 2005* 💥

🌹 *Mission tet 1*🌹

💥 *NCF- 2005* 💥

🔸Full form : *National Curriculum Fram work*

💫 *રાષ્ટ્રીય અભ્યાસક્રમ પરિચર્યા*

👉NCF- 2005 એ NCERT દ્વારા તૈયાર કરેલ દસ્તાવેજ છે.

👉NCF- 2005 એ આપણને શીખવાની પ્રક્રિયા તથા જ્ઞાન , અભ્યાસક્રમ રચનાના નિર્દેશક સિદ્ધાંત , અભ્યાસક્રમના ક્ષેત્રો તથા મૂલ્યાંકન આપ્યું

👉NCF- 2005 માટે *પ્રો. યશપાલનું*મહત્વપૂર્ણ યોગદાન છે.

👉NCF- 2005 મુજબ બાળક જ્ઞાનનો સર્જક છે.

👉NCF- 2005 નો દસ્તાવેજ તૈયાર કરવા માટે 21 ફોક્સ ગ્રુપની રચના કરવામાં આવી

✍ *Lalit prajapati*

   *🏖 જ્ઞાન કી દુનિયા 🏖*

🏖વર્ષ / ક્યું વર્ષ તરીકે ઉજવવામાં આવ્યું🏖

*🏖વર્ષ / ક્યું વર્ષ તરીકે ઉજવવામાં આવ્યું🏖*

👁‍🗨 1995  ➖ સહિષ્ણુતા વર્ષ

👁‍🗨 1996  ➖ ગરીબી નાબૂદી વર્ષ

👁‍🗨 1998  ➖ સમુદ્ર વર્ષ

👁‍🗨 1999  ➖ આંતરરાષ્ટ્રીય વૃદ્ધ જન વર્ષ

👁‍🗨 2000  ➖ શાંતિ માટે સંસ્કૃતિ વર્ષ

👁‍🗨 2001  ➖ આંતરરાષ્ટ્રીય સ્વયંસેવક વર્ષ

👁‍🗨 2002  ➖ પર્વતોનુ વર્ષ

👁‍🗨 2003  ➖ આંતરરાષ્ટ્રીય નિર્મળ જળ વર્ષ

👁‍🗨 2004  ➖ આંતરરાષ્ટ્રીય ચોખા વર્ષ

👁‍🗨 2005  ➖ આંતરરાષ્ટ્રીય ભૌતિક વર્ષ

👁‍🗨2006  ➖ આંતરરાષ્ટ્રીય મરુભૂમિ વર્ષ

👁‍🗨 2007  ➖ આંતરરાષ્ટ્રીય સ્કાઊંટ અને ડોલ્ફીન વર્ષ

👁‍🗨 2008  ➖ આંતરરાષ્ટ્રીય ભાષા વર્ષ અને સ્વચ્છતા વર્ષ, બટેટા વર્ષ

👁‍🗨 2009  ➖ આંતરરાષ્ટ્રીય કુદરતની રેષા, શાર્ક અને ગોરિલા વર્ષ

👁‍🗨 2010  ➖ આંતરરાષ્ટ્રીય સંદેશાવ્યવહાર, જૈવ વૈવિધ્ય, યુવા વર્ષ

👁‍🗨 2011  ➖ આંતરરાષ્ટ્રીય વન અને રસાયણ વર્ષ

👁‍🗨 2012  ➖ આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષ, સૌને માટે ઉર્જા વર્ષ

👁‍🗨 2013  ➖ આંતરરાષ્ટ્રીય જળ સહકાર વર્ષ, આંતરરાષ્ટ્રીય કિવનોવા વર્ષ

👁‍🗨 2014  ➖ આંતરરાષ્ટ્રીય ક્રિસ્ટલોગ્રફી વર્ષ, આંતરરાષ્ટ્રીય કૌટુંબિક ખેતી વર્ષ, આંતરરાષ્ટ્રીય નાના ટાપુ વિકાસ વર્ષ

👁‍🗨 2015  ➖ આંતરરાષ્ટ્રીય પ્રકાશ અને પ્રકાશ આધારિત ટેક્નોલોજી વર્ષ, આંતરરાષ્ટ્રીય જમીન વર્ષ

👁‍🗨 2016  ➖ આંતરરાષ્ટ્રીય કઠોર વર્ષ

👁‍🗨 2017  ➖ *આંતરરાષ્ટ્રીય પ્રવાસન વિકાસ વર્ષ*

    *🏖 જ્ઞાન કી દુનિયા 🏖*

🌹 *કેળવણી* 🌹

💥 *MISSION TET 1*💥
 
        🌹 *કેળવણી* 🌹

➡કેળવણીના મુખ્ય ત્રણ હેતુઓ  છે. - સામાજિક , વ્યક્તિગત અને વિશિષ્ટ

➡Education શબ્દએ લેટિન ભાષાના  Educare શબ્દ પરથી ઉતારી આવ્યો છે.

➡કેળવણીની પ્રક્રિયા જ્ઞાનોપાર્જન કરે છે.

➡ શિક્ષણવિદ જ્હોન ડ્યુઈ કેળવણીની પ્રક્રિયાને ત્રિધ્રુવીય પ્રક્રિયા ગણાવે છે.

➡શિક્ષણની ત્રિધ્રુવીય પ્રક્રિયામાં શિક્ષક, વિદ્યાર્થી અને સમાજ સમાવેશ થાય છે.

➡શિક્ષણ માં 3H  નો અર્થ હેડ, હાર્ટ અને હેન્ડ થાય છે.

🌹 *કેળવણીની વિવિધ વ્યાખ્યાઓ* 🌹

➡ માનવીની સંપૂર્ણ વ્યક્તિમતા પ્રગટીકારણ એટલે કેળવણી - *સ્વામી વિવેકાનંદ*

➡શિક્ષણ માણસને આત્મવિશ્વાસુ અને વિશ્વાસી બનાવે છે.- *ઋગ્વેદ*

➡ હું કદી શીખવતો નથી હું એવા સંજોગો પેદા કરું છું જેમાં વિદ્યાર્થીઓ શીખે - *આઇનસ્ટાઇન*

➡અંધકારમાંથી પ્રકાશના કિરણો ફેલાવે તે કેળવણી - *એચ.જી. વેલ્સ*

➡કેળવણી એ બાળક યા માનવીના મન અને આત્માના ઉત્તમ અંશોનું આવિષ્કારણ - *ગાંધીજી*

➡Education is the creation of a sound mind in a body - *એરિસ્ટોટલ*

➡કેળવણી એટલે જ માનવ અને માનવ સમાજનું નિર્માણ - *ડો . રાધાકૃષ્ણન*

➡માણસ જ એક એવું પ્રાણી છે જેને કેળવી શકાય - *મનુભાઈ પંચોળી*

➡માનવીને ચારિત્ર્યવાન અને જગતને ઉપયોગી બનાવે તે કેળવણી - *યાજ્ઞવલ્કય*

➡કુદરત દ્વારા મળતી કેળવણી જ સાચી કેળવણી છે - *રુસો*

➡તંદુરસ્ત શરીર માં જ તંદુરસ્ત મનનું ઘડતર થાય છે. - *એરીસ્ટોટલ*

  
  ✍ લલિત

    *🏖જ્ઞાન કી દુનિયા🏖*

💥 *અધ્યયનના પ્રકારો*

*Mission tet 1*

💥 *અધ્યયનના પ્રકારો*

🔸 *_અભિસંધાન દ્વારા અધ્યયન_*

🕵‍♀પ્રયોગ કર્તા: *ઇવાન પાવલોવ* 

🐶 તેમણે કૂતરા પર પ્રયોગ કર્યો હતો 

💂‍♀ સિદ્ધાન્ત : પ્રબલનનો , સામાન્યીકારણ નો , વિલોપાનનો , ભેદબોધનનો

💁🏻‍♂ ખોરાક: અનભિસંધિત ઉદ્દીપક
🎼ઘંટડી: અભિસંધિત ઉદ્દીપક

🔸 *_કારક અભિસંધાન_*

🕵‍♀પ્રયોગ કર્તા : *સ્કિનર*

🐭🦅તેમણે ઉંદર અને કબુતર પર પ્રયોગ કર્યો હતો

✒હાથો દબાવાની ક્રિયા : ક્રિયાત્મક પ્રતિક્રિયા

✈વિમાન ઉડાડવું : કૌશલ
સાદામા સાદી શીખવાની પદ્ધતિ : અભિસંધાન

🔸 *_પ્રયત્ન અને ભૂલ દ્વારા અધ્યયન_*

🕵‍♀પ્રયોગ કર્તા: *ઈ.એલ.થોર્નંડાઈક*

🐭🐱તેમણે ઉંદર અને બિલાડી પર પ્રયોગ કર્યાં હતા

💂‍♀સિદ્ધાન્ત : તત્પરતા, અસરનો અને પુનરાવર્તનનો

🔸 *_અંતરસુઝ દ્વારા અધ્યયન_*

🕵‍♀🕵‍♀🕵‍♀પ્રયોગ કર્તા : કોહલર , કૉંફકા, વર્ધાયમર

🐒તેમણે ચિમ્પાન્ઝી નામના વાંદરા પર પ્રયોગ કર્યો હતો

✍ લલિત

💥 *બુધ્ધિઆંક* 💥

🌹 *Mission tet 1* 🌹

         💥 *બુધ્ધિઆંક* 💥

👉 બુધ્ધિઆંક શોધવાનું સૂત્ર *ટર્મને* આપ્યું હતું

🔸 *બુધ્ધિઆંક = માનસિકવય/શારીરિકવય ×100*

*બુધ્ધિઆંક*                  *બુદ્ધિકક્ષા*

140 થી વધુ.    -    અતિ ઉત્તમ બુદ્ધિ

130 થી 139  -      અતિ વિશેષ બુદ્ધિ

120 થી 129 -        વિશેષ બુદ્ધિ

110 થી 119  -        અધિક સામાન્ય બુદ્ધિ

90 થી 109  -           સામાન્ય બુદ્ધિ

80 થી 89  -             ન્યૂન બુદ્ધિ

70 થી 79  -              અધિક ન્યૂન બુદ્ધિ

60 થી 69  -              મંદ બુદ્ધિ

60 થી ઓછો  -           મૂઢ બુદ્ધિ

✍  લલિત