Sunday, 26 August 2018

📣📢 *મનકી બાત* 📢📣

📣📢 *મનકી બાત* 📢📣

*કાર્યક્રમ ની શરૂઆત ૨૦૧૪ ના રોજ થઈ હતી જે આકાશ વાણી પર પ્રસ્તુત કરવામાં આવે છે*

➖ *આજ રોજ રક્ષાબંધન ના પર્વ નિમિતે ૪૭ મી મનકી બાત લઈને પ્રધાન મંત્રી જનતા વચ્યે આવ્યા હતા*

➖ *મનકી બાત કાર્યક્રમમા માનનીય વડાપ્રધાન સાહેબએ સંસ્કૃત ભાષામાં શરૂઆતમાં નાનકડું પ્રવચન આપી રક્ષા બંધનના પર્વ ઉપર ઉજવાતા "સંસ્કૃત ભાષા દિવસ" નું મહાત્મ્ય સમજાવ્યું હતું*
*✍🏻નોંધ વિશ્વની જૂની ભાષા તમિલ છે*

➖ *સાથો સાથ હાલ પસાર થયેલ ચોમાસુ સત્રની ચર્ચા કરીહતી, જેમાં લોક સભા એ 21 વિધેયક પસાર કર્યા હતા અને રાજ્ય સભા એ  14 વિધેયક પસાર કર્યા હતા જે પ્રસંશનીય છે..*

➖ *ટ્રીપલ તલાક બિલ લોકસભામાં પસાર થઈ ગયું છે જે આગામી દિવસો માં રાજ્યસભા માથી પણ પસાર થઈ જશે તેની બાહેંધરી આપવામાં આવી*

➖  *માનનીય વડાપ્રધાન સાહેબ એ શ્રી અટલજી ને શ્રદ્ધાંજલી આપતા સંબોધ્યું હતું કે અટલજી એ બજેટ રજૂ કરવાનો સમય સાંજે 5 વાગ્યા ની જગ્યા સવારે 11 વાગ્યે કર્યો હતો,ઉપરાંત ફ્લેગ કોડ નું નિર્માણ પણ તેમના હેઠળ થયું હતું*

➖ *સર્વપલ્લી રાધકૃષ્ણન્ ના જન્મ દિવસ ઉપર ઉજવાતા શિક્ષક દિવસની તમામ શિક્ષકો ને શુભકામના પાઠવી*

➖ *વિદ્યાર્થી સાથેના સંવાદમાં એન્જિનિયર ડે નું મહત્વ સમજાવ્યું, સાથો સાથ 15 સપ્ટેમ્બર એ એમ. વિશ્વેસરિયા ની યાદમાં ઉજવાતા "એન્જિનિયર ડે" માં તેમનું ભારત પ્રત્યે અમૂલ્ય યોગદાન વર્ણવ્યું હતું*

🔰 *ગોહિલ પ્રદીપસિંહજી (ટોડા)* 🔰

🏵પુરાણો માં રક્ષાબંધન નું મહત્વ🏵

🏵પુરાણો માં રક્ષાબંધન નું  મહત્વ🏵

🏵રક્ષાબંધન ભાઈ-બહેનના હર્ષ અને સ્નેહનું પર્વ છે. ભારતના મુખ્ય તહેવારની અંદ્ર રક્ષાબંધનનો પણ સમાવેશ થાય છે. માત્ર આ એક જ એવો તહેવાર છે જે દિવસે છોકરીઓનું વધારે મહત્વ હોય છે. દેશના દરેક ખુણાની અંદર આ તહેવારને ઉજવવામાં આવે છે પરંતુ તેની ઉજવાવાની રીત અને તેનું નામ જ અલગ હોય છે. ઉત્તર ભારતની અંદર કંજરી-પૂર્ણિમાના નામથી ઉજવાય છે ત્યાં પશ્ચિમમાં આને નારિયેળ પૂર્ણિમાના નામથી ઉજવવામાં આવે છે. 

☄ઈતિહાસ☄

☄એવું માનવામાં આવે છે કે જ્યારે સ્વર્ગના દેવતા સ્વર્ગના દેવતા ઈંદ્ર જ્યારે રાક્ષસોની સામે પરાજીત થયા હતાં ત્યારે ઈંદ્રાણીએ તેમને રક્ષાસૂત્ર બાંધ્યુ હતું જેથી કરીને તે દુશ્મનોનો સામનો કરી શકે. એક વખત ભગવાન શ્રી કૃષ્ણ શેરડી ખાઈ રહ્યાં હતાં ત્યારે શેરડી તેમની આંગળી પર વાગી જવાથી લોહી વહેવા લાગ્યું આ જોઈને દ્રૌપદીએ પોતાની સાડીની કિનારને ફાડીને શ્રી કૃષ્ણની આંગળીએ બાંધી દિધી. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ તેનું રક્ષણ કરવાનો નિર્ણય લીધો અને આજીવન તેને નીભાવતાં રહ્યાં. 

☄જ્યારે રાજા પોરસ અને મહાન યોદ્ધો સિકંદરની વચ્ચે યુદ્ધ થયું હતું ત્યારે સિકંદરની પત્નીએ પોરસની રક્ષા માટે તેના હાથે રક્ષાસુત્ર બાંધ્યું હતું તેને પણ રક્ષા-બંધનનું જ એક સ્વરૂપ માનવામાં આવે છે. 

☄ભારતના ઈતિહાસમાં આવું વધારે એક ઉદાહરણ મળી આવે છે કે જ્યારે ચિત્તોડની રાણી કર્માવતીએ બહાદુરશાહની સામે હુમાયુની રક્ષા માટે તેને રાખડી બાંધી હતી. હુમાયુ તેની રક્ષા માટે સંપુર્ણ પ્રયત્નો કરે છે પરંતુ દુશ્મનોના આગળ વધતાં પગલાંઓને તે રોકી નથી શકતો અને છેલ્લે રાણી કર્માવતી જૌહર વ્રત ધારણ કરી લે છે. 

☄આધુનિક ઈતિહાસમાં પણ આનું ઉદાહરણ મળી આવે છે જ્યારે નોબલ પુરસ્કાર વિજેતા રવિન્દ્રનાથ ટાગોરે બંગાળના વિભાજન બાદ હિંદુઓ અને મુસલમાનોને એક થવાનો આગ્રહ કર્યો હતો અને બંને સમુદાયના લોકોને એકબીજાના હાથ પર રક્ષા-સુત્ર બાંધવાનો આગ્રહ કર્યો હતો. 

☄પૌરાણિક કથાઓની સાથે સાથે ભારતીય ઈતિહાસમાં પણ રક્ષાબંધનના અલગ-અલગ સ્વરૂપોની ઝાંખી મળી આવે છે. પરંતુ સમયની સાથે સાથે તેમાં પણ પરિવર્તન થઈ રહ્યું છે. હવે આ પર્વ સંપુર્ણ રીતે ભાઈ અને બહેનના પ્રેમનું પ્રતિક બની ગયું છે. જેની અંદર બહેન પોતાના ભાઈના હાથ પર રાખડી બાંધે છે અને ભાઈ આખી જીંદગી તેની રક્ષા કરવાનું વચન આપે છે. આ ફક્ત વર્ષ દરમિયાન એક જ વખત ઉજવાવામાં આવતું પર્વ નથી પરંતુ ભાઈ આખી જીંદગી દરમિયાન પોતાની બહેનની રક્ષા કરવાનું વચન આપે છે.

✍ Dipak

🔰 *ભારતીય રાજ્યો ~ રાજધાની* 🔰

🔰 *ભારતીય રાજ્યો ~ રાજધાની* 🔰

           🔹 *મુખ્ય મંત્રી* 🔸 *રાજ્યપાલ*
➖🔅➖🔅➖🔅➖🔅➖🔅➖

❇ *1* . *આંધ્રપ્રદેશ ~ અમરાવતી*
🔹 *ચંદ્રાબાબુ નાયડુ*
🔸 *ઈ.એસ.લક્ષ્મી નરસીમ્હન*

❇ *2* . *અરૂણાચલપ્રદેશ ~ ઈટાનગર*
🔹 *પેમાં ખાંડુ*
🔸 *બી.ડી. મિશ્રા*

❇ *3* . *આસામ ~ દીસપુર*
🔹 *સરબનંદા સોનોવાલ*
🔸 *જગદીશ મુખી*

❇ *4* . *બિહાર ~ પટના*
🔹 *નીતીશકુમાર*
🔸 *લાલજી ટંડન*

❇ *5* . *છત્તીસગઢ ~ રાયપુર*
🔹 *ડૉ. રમનસિંહ*
🔸 *આનંદીબેન પટેલ (વધારાનો હવાલો)*

❇ *6* . *ગોઆ ~ પણજી*
🔹 *મનોહર પરિકર*
🔸 *મૃદુલા સિન્હા*

❇ *7* . *ગુજરાત ~ ગાંધીનગર*
🔹 *વિજય રૂપાણી*
🔸 *ઓમપ્રકાશ કોહલી*

❇ *8* . *હરિયાણા ~ ચંદીગઢ*
🔹 *મનોહરલાલ ખટૃર*
🔸 *સત્યદેવ નારાયણ આર્ય*

❇ *9* . *હિમાચલપ્રદેશ ~ સિમલા*
🔹 *જયરામ ઠાકુર*
🔸 *આચાર્યદેવ વ્રત*

❇ *10* . *જમ્મુ અને કાશ્મીર*
▪ *શ્રીનગર (ઊનાળુ)*
▪ *જમ્મુ (શિયાળુ)*
🔹 *રાજ્યપાલ શાસન*
🔸 *સત્યપાલ મલિક*

❇ *11* . *ઝારખંડ ~ રાંચી*
🔹 *રઘુબર દાસ*
🔸 *દ્રૌપદી મુરમું*

❇ *12* . *કર્ણાટક ~ બેન્ગુલુરૂ*
🔹 *એચ.ડી.કુમારસ્વામી*
🔸 *વજુભાઈ વાળા*

❇ *13* . *કેરળ ~ થિરુવંથમપુરમ*
🔹 *પીનારયી વિજયન*
🔸 *પી. સદાશિવમ*

❇ *14* . *મધ્યપ્રદેશ ~ ભોપાલ*
🔹 *શિવરાજસિંહ ચૌહાણ*
🔸 *આનંદીબેન પટેલ*

❇ *15* . *મહારાષ્ટ્ર ~ મુંબઇ*
🔹 *દેવેન્દ્ર ફડનવીશ*
🔸 *ચેન્નામનેવી વિજયસાગર રાવ*

❇ *16* . *મણિપુર ~ ઈન્ફાલ*
🔹 *એન. બીરેન સિંઘ*
🔸 *નઝમાં હેપ્તુલાહ*

❇ *17* . *મેઘાલય ~ શિલોન્ગ*
🔹 *કોનરડ સંગમા*
🔸 *તથાગત રોય*

❇ *18* . *મિઝોરમ ~ ઐઝવાલ*
🔹 *લાલ થાનવાહલ*
🔸 *નિર્ભય શર્મા*

❇ *19* . *નાગાલેન્ડ ~ કોહિમા*
🔹 *એન.આર.પદમ્નાભ્*
🔸 *બાલકૃષ્ણ આચાર્ય*

❇ *20* . *ઓડીશા ~ ભુવનેશ્વર*
🔹 *નવીન પટનાયક*
🔸 *પ્રો. ગણેશી લાલ*

❇ *21* . *પંજાબ ~ ચંદીગઢ*
🔹 *અમ્રિન્દર સિંઘ*
🔸 *વી.પી.સિંઘ બદનોર*

❇ *22* . *રાજસ્થાન ~ જયપુર*
🔹 *વસુંધરા રાજે*
🔸 *કલ્યાણ સિંઘ*

❇ *23* . *સિક્કિમ ~ ગંગટોક*
🔹 *પવનકુમાર ચામલિંગ*
🔸 *ગંગાપ્રસાદ*

❇ *24* . *તમિલનાડુ ~ ચેન્નાઈ*
🔹 *ઇદાપદ્ડી કે. પલનિસ્વામી*
🔸 *બનવારીલાલ પુરોહિત*

❇ *25* . *તેલંગાણા ~ હૈદરાબાદ*
🔹 *કે. ચંદ્રશેખર રાવ*
🔸 *ઈ. એસ. લક્ષ્મી નરસિમ્હન*

❇ *26* . *ત્રિપુરા ~ અગરતલા*
🔹 *બિપ્લબકુમાર દેબ*
🔸 *કપ્તાનસિંહ સોલંકી*

❇ *27* . *ઉત્તરપ્રદેશ ~ લખનૌ*
🔹 *યોગી આદિત્યનાથ*
🔸 *રામ નાઈક*

❇ *28* . *ઉત્તરાખંડ ~ દેહરાદૂન*
🔹 *ત્રિવેન્દ્ર સિંઘ રાવત*
🔸 *બેબીરાની મૌર્ય*

❇ *29* . *પ.બંગાળ ~ કોલકાતા*
🔹 *મમતા બેનર્જી*
🔸 *કેશરીનાથ ત્રિપાઠી*

*એક થા ટાઈગર*🐅
➖🔅➖🔅➖🔅➖🔅➖🔅➖
     🔰🔰 *કેન્દ્રશાસિત પ્રદેશો* 🔰🔰
➖🔅➖🔅➖🔅➖🔅➖🔅➖

❇ *1* . *અંદમાન-નિકોબાર ટાપુ ~ પોર્ટ બ્લેર*
🔸 *એડમીરલ દેવેન્દ્રકુમાર જોશી* *(લેફટનન્ટ ગવર્નર)*

❇ *2* . *ચંદીગઢ ~ ચંદીગઢ*
🔸 *વી.પી.સિંઘ બદનોર (એડમિનિસ્ટ્રેટર)*

❇ *3* . *દાદરા અને નગરહવેલી ~ સિલવાસ*
🔸 *પ્રફુલ ખોડા પટેલ (એડમિનિસ્ટ્રેટર)*

❇ *4* . *દમણ અને દીવ ~ દમણ*
🔸 *પ્રફુલ ખોડા પટેલ (એડમિનિસ્ટ્રેટર)*

❇ *5* . *દિલ્હી ~ દિલ્હી*
🔸 *અનિલ બૈજલ (લેફટનન્ટ ગવર્નર)*

❇ *6* . *લક્ષદ્વીપ ~ કારાવતી*
🔸 *ફારુંક ખાન (એડમિનિસ્ટ્રેટર)*

❇ *7* . *પુદુચેરી ~ પુદુચેરી*
🔸 *કિરણ બેદી (લેફટનન્ટ ગવર્નર)*

➖➖➖➖➖➖➖➖➖

🙋🏻‍♂ *એક થા ટાઈગર*🐅

Saturday, 25 August 2018

💊 *જિલ્લા* 👉🏿 *તાલુકા*

🧐 *Confusion point* 🧐

💊 *જિલ્લા*  👉🏿 *તાલુકા*

💊 કચ્છ  👉🏿  *માંડવી*
💊સુરત  👉🏿 *માંડવી*

➖➖➖➖➖➖➖➖➖
💊ભાવનગર 👉🏿 *મહુવા*
💊સુરત 👉🏿 *મહુવા*

➖➖➖➖➖➖➖➖➖
💊જૂનાગઢ 👉🏿 *માંગરોળ*
💊સુરત 👉🏿 *માંગરોળ*

➖➖➖➖➖➖➖➖➖
💊રાજકોટ 👉🏿 *જેતપુર*
💊છોટા ઉદેપુર 👉🏿 *જેતપુર - પાવી*

➖➖➖➖➖➖➖➖➖

💊ગાંધીનગર 👉🏿 *કલોલ*
💊પંચમહાલ 👉🏿 *કાલોલ*

*👮‍♂Rohit...*

📚 *સવાલ જવાબ & કરંટ ગ્રુપ*📚

📚 *સવાલ જવાબ & કરંટ ગ્રુપ*📚
〰〰〰〰〰〰〰〰〰〰
🎭 ગુજરાત વિધાનસભામાં વર્ષ ૧૯૬૦ થી ૨૦૦૦ના વર્ષો દરમિયાન કઈ વ્યક્તિને બે વખત અધ્યક્ષ બનવાનો સંયોગ સાંપડ્યો હતો?

૧ મનુભાઈ પરમાર
૨ શશીકાંત લાખાણી
૩ કુંદનલાલ ધોળકિયા✅
૪ રાઘવજી લેઉઆ

🎭 માલવા પ્લેટો ગુજરાતના કયા જિલ્લામાં આવે છે?

૧ અમદાવાદ
૨ આણંદ
૩ અંકલેશ્વર
૪ વડોદરા✅

🎭 કયા રાજ્યની સરકાર અટલબિહારી વાજપેયીની શ્રદ્ધાંજલિ આપવા નવા રાયપુરનું નામ બદલીને અટલનગર કરશે?

૧ દિલ્લી
૨ છત્તીસગઢ✅
૩ પંજાબ
૪ હરિયાણા

🎭 બિહારના ગાંધી તરીકે કોણ ઓળખાય છે?

૧ રાહુલગાંધી
૨ નીતીશકુમાર
૩ રાજેન્દ્ર પ્રસાદ✅
૪ લાલુપ્રસાદ યાદવ

🎭 મેન્ડેમસ ને ગુજરાતીમાં શુ કહે છે?

૧ પ્રતિશેધ
૨ ઉત્તપ્રેસણ
૩ પરમાદેશ✅
૪ અધિકાર પૃચ્છા

🎭 નાગરિકતાનો ખ્યાલ ભારતીય બંધારણમાં ક્યાથી લેવામાં આવ્યો છે

૧ કેનેડા
૨ બ્રિટન✅
૩ રશિયા
૪ ઇંગ્લેન્ડ

🎭 ૧૯૭૭ માં શ્રી મોરારજીભાઈ દેસાઈના પ્રધાનમંડળમાં અટલ બિહારી વાજપેયી કયો હોદ્દો ધરાવતા હતા?

૧ વિધાનસભાના અધ્યક્ષ
૨ વિદેશપ્રધાન ✅
૩ મુખ્યન્યાધીશ
૪ ગૃહપ્રધાન

🎭 લક્ષદીપ હાઇકોર્ટ કયા કાર્યક્ષેત્રમાં આવે છે?

૧ દિલ્લી
૨ કેરળ✅
૩ મુંબઈ
૪ એક પણ નહિ

💁🏻‍♂ ધ્યાન રાખો અને કેરળમા થાય એટલું દાન કરો

🎭 વિજય વિલાસ પેલેસ કયા આવેલો છે?

૧ માંડવી ✅
૨ ક્ચ્છ
૩ મુન્દ્રા
૪ ભુજ

💁🏻‍♂ *હમ દિલ દે ચુકે સનમ અને લગાનનું શુટીંગ થયું હતું*

🎭 છડી ઉત્સવ કયા જિલ્લામાં ઉજવાય છે?

૧ વડોદરા
૨ સુરત
૩ જૂનાગઢ
૪ ભરૂચ✅

🎭 વડનગરનો કિલ્લો કોણે બંધાવ્યો હતો

૧ સિદ્ધરાજ જયસિંહ
૨ કુમારપાળ✅
૩ મૂળરાજ સોલંકી
૪ ભીમદેવ પ્રથમ

🎭 બિહારના ગાંધી તરીકે કોણ ઓળખાય છે?

૧ રાહુલગાંધી
૨ નીતીશકુમાર
૩ રાજેન્દ્ર પ્રસાદ✅
૪ લાલુપ્રસાદ યાદવ

🎭 ૬૯ મો વનોત્સવ કોને સમર્પિત કરવામાં આવ્યો છે?

૧ બળવંતરાય મહેતા
૨ માધાપરની બહેનોને✅
૩ B.S.F ના જવાનોને
૪ તમામને

🎭 કયા વર્ષે વનોત્સવની થીમ નારી તું નારાયણી રાખવામાં આવી હતી?

૧ ૨૦૧૨
૨ ૨૦૧૪ ✅
૩ ૨૦૧૬
૪ ૨૦૧૮

🎭 માટીમાંથી બનાવેલું વાટકા જેવું વાસણ

૧ તવડી
૨ પંજેડી
૩ ઠીબડુ
૪ ઢોબલુ✅

🎭 હજાર હાથ જેને છે તે

૧ બાહુબલી
૨ સહસ્ત્રબાહુ✅
૩ મહાબાહુ
૪ અજાનબાહુ

🎭 દુધિયા દાંતની સંખ્યા કેટલી હોય છે?

૧ ૨૦✅
૨ ૨૨
૩ ૨૪
૪ ૨૮

🎭 ગાંધીનગરમાં મહાત્મા મંદિર કયા સેકટરમાં આવેલું છે?

૧ ૦૯માં
૨ ૧૩માં✅
૩ ૧૬માં
૪ ૨૧માં

🎭 રાજીવગાંધી નું પુરુ નામ શું છે?

૧ રાજીવ જય ગાંધી
૨ રાજીવ સંજીવ ગાંધી
૩ રાજીવ નરેશ ગાંધી
૪ રાજીવ ફિરોઝ ગાંધી✅

🎭 માટીના અધ્યયન શાસ્ત્રને શુ કહે છે?

૧ જલાવરણ
૨ મૃદાવિજ્ઞાન✅
૩ મૃદાવરણ
૪ એક પણ નહીં

✍🏻📖 *Sharing is Caring*📖✍🏻 Copy કરી જરૂરિયાતમંદ ને Paste કરો..✍🏻

Friday, 24 August 2018

* 🏆♨ આગામી રમતો ટુર્નામેન્ટો *

* 🏆♨ આગામી રમતો ટુર્નામેન્ટો *

* 🤼♂ 32 મી ઓલિમ્પિક રમતો - ટોક્યો - * જાપાન, 2020

* 🤼♂ 23 મી શીત ઓલમ્પિક - * દક્ષિણ કોરિયા, 2018

* 🤼♂ 37 રાષ્ટ્રીય રમતો - * છત્તીસગઢ ભારત 2017

* 🤼♂ 38 રાષ્ટ્રીય રમતો - * કોલકાતા 2018

* 🤼♂ 18 મી એશિયન ગેમ્સ- * ઇન્ડોનેશિયા 2018

* 🤼♂ 21 કે કોમનવેલ્થ ગેમ્સ * * ઓસ્ટ્રેલિયાના 2018

* 🤼♂ 22 મી કોમનવેલ્થ ગેમ્સ * દક્ષિણ આફ્રિકા, 2022

* 🤼♂ થર્ડ યુથ ઓલિમ્પિક ગેમ્સ- * અર્જેન્ટીના, 2018

* ⚽ અન્ડર-17 ફૂટબોલ વર્લ્ડ કપ - * ભારત, 2017

* ⚽ 21 વર્લ્ડ ફુટબોલ કપ - * રશિયા, 2018

* ⚽ 22 વર્લ્ડ કપ - * કતાર 2022

* ⚽ ફિફા (FIFA) વિમેન્સ વિશ્વ કપ - * ફ્રાન્સ 2019

* ⚽ ફીફા (FIFA) હેઠળ 20 મહિલા વિશ્વ કપ - * ફ્રાન્સ 2018

* 🏏 12 મી વર્લ્ડ કપ ક્રિકેટ - * ઈંગ્લેન્ડ 2019

* 🏏 13 મી, વિશ્વ કપ ક્રિકેટ - * ભારત, 2023

* 🏏 વન-ડે વિમેન્સ વર્લ્ડ કપ ક્રિકેટ - * ઈંગ્લેન્ડ 2017

* 🏏 ટી 20 મહિલા વિશ્વ કપ ક્રિકેટ- * વેસ્ટ ઈન્ડિઝ 2018

* 14 મી, મેન્સ વર્લ્ડ કપ હૉકી - * ઈન્ડિયા 2018

☄ Today's Current ☄

☄ Today's Current ☄

🏏 ટેસ્ટ રેન્કિંગમાં સ્ટિવ સ્મિથને પછાડી ફરી નંબર વન બન્યો કોહલી

🏹 માત્ર 15 વર્ષના શાર્દુલે ડબલ ટ્રેપ શૂટિંગમાં જીત્યો       સિલ્વર મેડલ

🎾 ગુજરાતમાં અમદાવાદની અંકિતા રૈનાએ એશિયાઈ ગેમ માં ટેનીસ રમતમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે.

💥કેન્દ્રીયમંત્રી અરૂણ જેટલીએ નાણા તેમજ કોર્પોરેટ બાબતના મંત્રાલયનો ફરી કાર્યભાર સંભાળ્યો

💥રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે નવી દિલ્હી ખાતે આંતરરાષ્ટ્રીય બૌદ્ધ સંમેલનનું કર્યુ ઉદ્ઘાટન

💥18મી એશિયન ગેમ્સમાં ભારત કુલ 15 ચંદ્રકો મેળવીને સાતમા સ્થાન પર

👉🏻 એશિયાડ :- ભારતીય મેન્સ રોવિંગ ટીમે ગોલ્ડ જીત્યો.

👉 ભારતીય પુરુષ કબડ્ડી ટીમે બ્રોન્ઝ મેડલ મેળવ્યો.

👉 દુસ્યંત ચૌહાણ રોવિંગની મેન્સ લાઈટવૈઈટ સિંગલ સ્ક્યુલ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો.

👉 રોહિતકુમાર અને ભગવાનસિંહ મેન્સ લાઈટવૈઈટ ડબલ્સ સ્ક્યુલ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો.

#AG2018