Sunday 26 August 2018

ðŸ“ĢðŸ“Ē *āŠŪāŠĻāŠ•ી āŠŽાāŠĪ* ðŸ“ĒðŸ“Ģ

📣📢 *મનકી બાત* 📢📣

*કાર્યક્રમ ની શરૂઆત ૨૦૧૪ ના રોજ થઈ હતી જે આકાશ વાણી પર પ્રસ્તુત કરવામાં આવે છે*

➖ *આજ રોજ રક્ષાબંધન ના પર્વ નિમિતે ૪૭ મી મનકી બાત લઈને પ્રધાન મંત્રી જનતા વચ્યે આવ્યા હતા*

➖ *મનકી બાત કાર્યક્રમમા માનનીય વડાપ્રધાન સાહેબએ સંસ્કૃત ભાષામાં શરૂઆતમાં નાનકડું પ્રવચન આપી રક્ષા બંધનના પર્વ ઉપર ઉજવાતા "સંસ્કૃત ભાષા દિવસ" નું મહાત્મ્ય સમજાવ્યું હતું*
*✍🏻નોંધ વિશ્વની જૂની ભાષા તમિલ છે*

➖ *સાથો સાથ હાલ પસાર થયેલ ચોમાસુ સત્રની ચર્ચા કરીહતી, જેમાં લોક સભા એ 21 વિધેયક પસાર કર્યા હતા અને રાજ્ય સભા એ  14 વિધેયક પસાર કર્યા હતા જે પ્રસંશનીય છે..*

➖ *ટ્રીપલ તલાક બિલ લોકસભામાં પસાર થઈ ગયું છે જે આગામી દિવસો માં રાજ્યસભા માથી પણ પસાર થઈ જશે તેની બાહેંધરી આપવામાં આવી*

➖  *માનનીય વડાપ્રધાન સાહેબ એ શ્રી અટલજી ને શ્રદ્ધાંજલી આપતા સંબોધ્યું હતું કે અટલજી એ બજેટ રજૂ કરવાનો સમય સાંજે 5 વાગ્યા ની જગ્યા સવારે 11 વાગ્યે કર્યો હતો,ઉપરાંત ફ્લેગ કોડ નું નિર્માણ પણ તેમના હેઠળ થયું હતું*

➖ *સર્વપલ્લી રાધકૃષ્ણન્ ના જન્મ દિવસ ઉપર ઉજવાતા શિક્ષક દિવસની તમામ શિક્ષકો ને શુભકામના પાઠવી*

➖ *વિદ્યાર્થી સાથેના સંવાદમાં એન્જિનિયર ડે નું મહત્વ સમજાવ્યું, સાથો સાથ 15 સપ્ટેમ્બર એ એમ. વિશ્વેસરિયા ની યાદમાં ઉજવાતા "એન્જિનિયર ડે" માં તેમનું ભારત પ્રત્યે અમૂલ્ય યોગદાન વર્ણવ્યું હતું*

🔰 *ગોહિલ પ્રદીપસિંહજી (ટોડા)* 🔰

No comments:

Post a Comment