Sunday 26 August 2018

ðŸđðŸđ āŠŠ્āŠ°ાāŠšીāŠĻ āŠ­ાāŠ°āŠĪāŠĻું āŠ§ાāŠĪુāŠĩિāŠĶ્āŠŊાāŠŪાં āŠŠ્āŠ°āŠĶાāŠĻ:

⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳

🍹🍹  પ્રાચીન ભારતનું ધાતુવિદ્યામાં પ્રદાન:

⛳⛳  પ્રાચીન ભારતની સિંધુખીણ સંસ્કૃતિનના અવશેષોમાંથી કાંસાની નર્તકીની પ્રતિમા મળી આવે છે.

⛳⛳  કૃષાણ વંશના રાજાઓના સમયની ભગવાન બુદ્ધની પ્રતિમાઓ તક્ષશિલામાંથી પ્રાપ્ત થઈ છે.

⛳⛳  10મી અને 11મી સદીથી ભારતમાં ધાતુશિલ્પો બનાવવાની કલા પૂરજોશમાં શરૂ થઈ.

⛳⛳ દક્ષિણ ભારતમાં ચોલ રાજાઓના સમય દરમિયાન ખૂબ મોટી સંખ્યામાં ધાતુશિલ્પો તૈયાર થયાં.

⛳⛳  આ સમયમાં તૈયાર થેયેલું મહાદેવ નટરાજનું જગવિખ્યાત શિલ્પ પ્રાચીન ભારતની ધાતુવિદ્યાનો શ્રેષ્ઠ નમૂનો છે.

⛳⛳  આ શિલ્પ આજેચેન્નઇના સંગ્રહાલયમાં સંગૃહીત છે.

⛳⛳  ચેન્નઈના સંગ્રહાલયમાં ધનુષધારી રામની ધાતુપ્રતિમા સંગૃહીત છે.

⛳⛳ ગુપ્ત રાજાઓના સમયની સારનાથમાંથી પ્રાપ્ત થયેલી બુદ્ધની ધાતુપ્રતિમા, નાલંદા અને સુલતાનગંજમાંથી મલી આવેલી બુદ્ધની તાંબાની મૂર્તિઓ તથા મથુરામાંથી મળેલી જૈન પ્રતિમા ધાતુવિદ્યાના શ્રેષ્ઠ નમૂના છે.

⛳⛳  ધાતુઓમાંથી બનાવેલાં કલાત્મક દેવ-દેવીઓ, પશુ-પંખીઓ, હીંચકાની સાંકળો, સોપારી કાપવાનીવિવિધ પ્રકારની સૂડીઓ, કલાત્મક દીવીઓ વગેરે ધાતુશિલ્પોમાં મહત્વનાં ગણાય છે.

🖊🖊🖊🖊🖊🖊🖊🖊🖊🖊🖊

No comments:

Post a Comment