Sunday 26 August 2018

🌳 *ક્વિઝ વિજ્ઞાન* 🌳

🌳 *ક્વિઝ વિજ્ઞાન* 🌳

📖✍🏻 *શક્તિ*

1🌳 *નેનો ટેકનોલોજી* શબ્દ નો પ્રયોગ સૌપ્રથમ કોણે કર્યો હતો?
1.રિચાર્ડ ફેઈનમેન
2.રિચાર્ડ સ્મોલી
3.એરિક ડ્રેક્સલર✅
4.રોબર્ટ કાર્લ

2🌳 *નેનો* શબ્દ નો ગ્રીક ભાષામાં અર્થ કયો થાય છે?
1.વામણું✅
2.મોટું
3.લાંબુ
4.વામન

3🌳 કોની તલવાર પર કાર્બનના નેનો કણ જોવા મળ્યા હતાં?
1.ટીપું સુલતાન✅
2.રાણી લક્ષ્મીબાઈ
3.શિવાજી
4.મહારાણા પ્રતાપ

4🌳 પુરાતનકાળ માં ઇજિપ્શિયન લોકો શાનો ઉપયોગ આંખ ના મેકઅપ માટે કરતા હતા?
1.નેનો ગોલ્ડ
2.નેનો એલ્યુમિનિયમ
3.નેનો લેડ✅
4.નેનો સિલ્વર

5🌳 કુલેરીન નું બંધારણ કોના જેવું છે?
1.હીરો
2.એમોફર્સ
3.ગ્રેફાઈટ✅
4.ગ્લાસ કાર્બન

6🌳કયો પદાર્થ પ્રકાશના પરાવર્તન ના કારણે દેખાય છે?
1.સૂર્ય
2.ચંદ્ર✅
3.ઉલ્કા
4.ગેલેક્ષી

7🌳 વોલ્ટના કોષમાં એનોડ તરીકે ની કઈ પ્લેટ હોય છે?
1.ઝીક
2.ગ્રેફાઈટ
3.એલ્યુમિનિયમ
4.કોપર✅

8🌳 સૂર્યના ગર્ભમાં દ્રવ્ય કઈ અવસ્થામાં હોય છે?
1.વાયુ
2.પ્રવાહી
3.ધન
4.પ્લાઝમા✅

9🌳 મંગળ નો ધ્રુવપ્રદેશ શેના થી ઢંકાયેલો છે?
1.સૂકો બરફ✅
2.બરફ
3.નાઇટ્રોજન
4.આર્યન

10🌳 આઈન્સ્ટાઈન રેડિયો ટેલિસ્કોપને ફરી થી ક્યાં નામ સાથે 1999 માં પ્રસ્થાપિત કરવામાં આવ્યો?
1.સૂર્યા
2.આર્યા
3.બ્રાહાં
4.ચંદ્રા✅

11🌳 સૂર્ય-કેન્દ્રીય વાદ કોને રજૂ કર્યો ?
1.ટોલોમી
2.કોપરનીકસ✅
3.જ્હોન કેપલર
4.આઈન્સ્ટાઈન

12🌳 અધાતુના ઓક્સાઇડ ની પાણી સાથે પ્રક્રિયા થઈ શુ બને છે?
1.એસિડ✅
2.બેઇઝ
3.ક્ષાર
4.ધાતુ

13🌳 કયો એસિડ પ્રબળ છે?
1.એસિટીક એસિડ
2.સાઈટ્રીક એસિડ
3.નાઈટ્રિક એસિડ✅
4.બેઝીક એસિડ

14🌳 pH + pOH = ?

1.7
2.0
3.14✅
4.10

15🌳 સિલ્વરની કાચી ધાતુ ભારત માં ક્યાં રાજ્ય માંથી પ્રાપ્ત થાય છે?
1.ગુજરાત
2.બિહાર✅
3.મહારાષ્ટ્ર
4.રાજસ્થાન

16🌳 ધાતુ ઓ સામાન્ય રીતે ક્યાં સ્વરૂપે હોય છે?
1.ધન✅
2.પ્રવાહી
3.વાયુ
4.તરલ

17🌳 કઈ પદ્ધતિમાં પ્રકમ ધીમો હોય છે?
1.સંપર્ક વિધિ
2.લેડ ચેમ્બર પદ્ધતિ✅
3.હેબર પદ્ધતિ
4.બેયર પદ્ધતિ

18🌳 જળવાયુ ના ઉત્પાદનમાં શુ વપરાય છે?
1.કોક✅
2.કોલટાર
3.કોલગેસ
4.એમોનિયા

19🌳 જેટવિમાન માં બળતણ તરીકે શુ વપરાય છે?
1.ગેસોલિન
2.કેરોસીન✅
3.ડીઝલ તેલ
4.પેટ્રોલ

20🌳 ધમનીઓમાં દાબબળ કેવું હોય છે?
1.નીચું
2.સામાન્ય
3.ઊંચું✅
4.હોતું નથી

*---------------------*

⭐⭐👮‍♂👈🏻🚓 *શક્તિ ગઢવી 9978664100*

No comments:

Post a Comment