Tuesday, 4 September 2018

🌸🌸 *ગાંધીજી સ્પેશિયલ*🌸🌸

📚   *સવાલ જવાબ&કરંટ ગ્રુપ*📚
〰〰〰〰〰〰〰〰〰〰
🌸🌸 *ગાંધીજી સ્પેશિયલ*🌸🌸
〰〰〰〰〰〰〰〰〰〰

🎭 ગાંધીજી ઉપર ઊંડો પ્રભાવ પાડનાર નિબંધ 'સવિનય કાનૂનભંગની ફરજ (ઓન ધી ડ્યુટી ઓફ સિવિલ ડીસઓબીડીયન્સ) કોના દ્વારા લખવામાં આવ્યો હતો?

૧ મહાદેવ રાનડે
૨ મહાદેવભાઈ દેસાઈ
૩ હેનરી ડેવિડ થોરો✅
૪ જ્હોન રસ્કિન

🎭 પ્રવાસી ભારતીય દિવસ ઉજવવાનો સૌ પ્રથમ વિચાર કોણે રજૂ કર્યો હતો?

૧ અટલબિહારી વાજપેયી
૨ નરેન્દ્ર દામોદરદાસ મોદી
૩ જીવરાજ મહેતા
૪ એલ.એમ.સંઘવી✅

🎭 મારે વૈકુંઠ નથી જાવું પુસ્તકના લેખક કોણ છે?

૧ નરસિંહ મહેતા
૨ લિયો ટોલ્સટોય✅
૩ હરીન્દ્ર દવે
૪ મીરાં બાઈ

🎭 ગાંધીજીને સત્યાગ્રહ શબ્દ કયાથી ધ્યાનમાં આવ્યો હતો?

૧ થોરોના નિબંધમાથી
૨ અન ટુ ધી લાસ્ટમાંથી
૩ પેસિવ રેજિસ્ટનમાંથી✅
૪ એક અને ત્રણમાંથી

🎭 ગાંધીજીના આર્થિક વિચારોને ધાર્મિક રંગ આપવામાં કયા વિચારકનો ફાળો સૌથી વધુ ગણાય?

૧ જ્હોન રસ્કીન✅
૨ ગોપાલકૃષ્ણ ગોખલે
૩ હેનરી ડેવિડ થોરો
૪ શ્રીમદ રાજચંદ્ર

🎭 ગાંધીજીના મનમાં અહિંસક પ્રતિકારની કલ્પનાનું બીજારોપણ શુ વાંચીને થયું હતું?

૧ નમર્દનું દાંડીયો
૨ શામળ ભટ્ટના છપ્પા ✅
૩ અખાના છપ્પા
૪ આમાંથી કોઈ નહિ

🎭 પ્રવાસી ભારતીય દિવસ ઉજવવાની શરૂઆત કયા વડાપ્રધાનથી થઈ છે?

૧ મનમોહનસિંહ
૨ અટલબિહારી વાજપેયી✅
૩ લાલબહાદુર શાસ્ત્રી
૪ હશે કોક આપડે શુ? 😄

🎭 સત્યાગ્રહ શબ્દ દક્ષિણ આફ્રિકાની લડત માટે ગાંધીજીએ પ્રયોજયો તે પહેલાં તેઓ કયો શબ્દ પ્રયોજવા વિચારી રહયા હતા?

૧ પેસિવ રેજિસ્ટન
૨ પેસિવ એક્ઝિસ્ટિંગ
૩ એક અને બે બન્ને
૪ માત્ર એક ✅

🎭 ગાંધીજીને સર્વોદય વિચારની પ્રેરણા આપનાર કોણ હતું?

૧ તેમના પિતાજી
૨ જ્હોન રસ્કીન✅
૩ લિયો ટોલ્સટોય
૪ આ બધા

🎭 અંગ્રેજી કેળવણી, વકીલ, ડૉકટરોની સખત શબ્દોમાં ટીકા ગાંધીજીએ તેમના કયા પુસ્તકમાં કરી છે?

૧ સત્યના પ્રયોગો
૨ યંગ ઇન્ડિયા
૩ હિંદ સ્વરાજ✅
૪ અન ટૂ ધી લાસ્ટ

🎭 ગાંધીજીએ ઇ.સ.૧૯૧૬ માં અમદાવાદમાં કયા હોલમાં સર્વજ્ઞાતિ પરિષદ યોજી હતી?

૧ આંબેડકર હોલ
૨ ટાઉન હોલ
૩ પ્રેમાભાઈ હોલ✅
૪ ટાગોર હોલ

🎭 ગાંધીજીએ લિયોટોલસ્ટોયને ઈ. સ ૧૯૧૦માં કયા પુસ્તકની નકલ  મોકલી હતી?

૧ હિંદ સ્વરાજ✅
૨ સર્વોદય
૩ મંગલ પ્રભાત
૪ આપેલ તમામની

🎭 ગાંધીજીએ સૌપ્રથમ વકીલાત કયા શરૂ  કરી?

૧ મુંબઈ ✅
૨ રાજકોટ
૩ અમદાવાદ
૪ દક્ષિણ આફ્રિકા

💁🏻‍♂  *મુંબઈમાં મોમીબાઈ નો કેસ લડ્યા હતા નામ યાદ રાખજો એ પણ પુછાસે*

🎭 ગાંધીજીના દક્ષિણ આફ્રિકામાં કેટલા મિત્રો હતા?

૧ ૬
૨ ૫
૩ ૪
૪ ૩✅

🎭  ગાંધીજીને વકીલાતના પ્રથમ કેસમાં કેટલા રૂપિયા પ્રાપ્ત થયા હતા?

૧ ૧૦૦ રૂપિયા
૨ ૫૦ રૂપિયા
૩ ૩૦ રૂપિયા ✅
૪ ૧૦ રૂપિયા

💁🏻‍♂ *૧૦ રૂપિયા ધોરણ ૬ મા શિષ્યવૃત્તિ મળી હતી*

🎭 ગાંધીજીના દક્ષિણ આફ્રિકા ના ત્રણ મિત્રોમાં મહિલા મિત્રનું નામ શું હતું?

૧ ટેસી થોમસ
૨ હેલનબેક
૩ સ્લેઝિન✅
૪ એલિઝાબેથ બેથ

✍🏻📖 *Sharing is Caring*📖✍🏻

*Copy* કરી જરુરીયાતમંદને *Share* કરો ✍🏻...

*👉 શિક્ષક દિન 👇*

*👉 શિક્ષક દિન 👇*

*👉 શિક્ષક દિન વિશ્વમાં શિક્ષકોના માનમાં ઉજવવામાં આવતો દિવસ છે, જે ૫ ઓક્ટોબરના રોજ વિશ્વ શિક્ષક દિન તરીકે મનાવાય છે. ભારતમાં શિક્ષક દિન દર વર્ષની ૫ સપ્ટેમ્બરના રોજ મનાવવામાં આવે છે. આ દિવસ ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન‎નો જન્મદિવસ છે, જેને તેમની યાદમાં ભારતમાં શિક્ષક દિન તરીકે ઘોષિત કરવામાં આવ્યો છે.*

*👉 5 સેપ્ટેમ્બરના રોજ  ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન‎નો જન્મદિવસ છે, જેને તેમની યાદમાં ભારતમાં શિક્ષક દિન તરીકે ઘોષિત કરવામાં આવ્યો છે. તે શિક્ષાના પ્રત્યે ખૂબ સમર્પિત હતા અને એક અધ્યેતા રાજનયિક ભારતના રાષ્ટ્રપતિ અને ખાસ કરીને એક શિક્ષકના રૂપમાં ઓળખાય છે. ડા સર્વપલ્લી રાધાકૃષ્ણનન રાષ્ટ્રપતિ પહેલા ચેન્નઈની પ્રેસીડેંડ કૉલેજમાં મલયાલમ ભાષાના શિક્ષક હતા.*

*👉 આપણાં જીવનને શણગારવા માટે શિક્ષક એક મોટી અને મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. સફળતા માટે આપણને ઘણી મદદ કરે છે. જેમ કે આપણાં જ્ઞાન,  કૌશળના સ્તર, વિશ્વાસ અને આત્મવિશ્વાસને વધારે છે અને આપણાં જીવનને યોગ્ય આકારમાં લાવે છે. એવા આપણાં નિષ્ઠાવાન શિક્ષક માટે આપણી પણ કેટલીક જવાબદારીઓ બને છે. આપણે બધાએ એક આજ્ઞાકારી વિદ્યાર્થીના રૂપમાં આપણાં શિક્ષકનો દિલથી અભિનંદન કરવાની જરૂર છે અને જીવનભર નિસ્વાર્થ સેવા માટે અગણિત વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ નાખે છે તેનો આભાર અને ધન્યવાદ આપવું જોઈએ.*

*🙏☺🇮🇳 વિરુ ભાઈ 🇮🇳☺🙏*

Monday, 3 September 2018

: *History*🏔

🌴 *King 👑 Quiz Group* 🌴

Subject : *History*🏔

🎯 *Copy & Save* 🎯

*Please Save 💦Water*💧

🌋અણસાર’ નવલકથાના લેખક કોણ છે?

*વર્ષા અડલજા*✅
કવિ નમઁદ

🌋સૌ ચલો જીતવા જંગ, બ્યુગલો વાગે ’ નાં કવિ કોણ છે ?

કલાપી
*નર્મદ*✅
અખો ભગત

🌋ધરતીનું લુણ’ નાં લેખક કોણ છે ?

*સ્વામી આનંદ*✅
સ્વામી સચિદાનંદ

🌋પ્રથમ  ગુજરાતી નવલકથા ‘કરણઘેલો’ નું પ્રકાશન ક્યારે થયું હતું ?

૧૮૫૬
૧૮૬૦
*૧૮૬૬*✅
૧૮૭૬

🌋ગુજરાતમાં સૌથી મોટા વેદાંતી જ્ઞાની કવિ કોણ છે ?

સુબો
*અખો*✅
કલાપી

🌋રા.વી.પાઠકે સૌ પ્રથમ ક્યાં ઉપનામથી લખવાની શરૂઆત કરી હતી ?

યાત્રાળુ
*જાત્રાળુ*✅
માયાળુ

🌋જયશંકર ભોજક ક્યાં નાટકથી જયશંકર સુંદરી તરીકે ઓળખાવા લાગ્યા ?

અખંડ સુંદરી
*સૌભાગ્ય સુંદરી*✅
સુહાગ સુંદરી

🌋‘બત્રીસ લક્ષણા’ કોની કૃતિ છે ?

અખો
ધનશયામ
*બકુલ ત્રિપાઠી*✅

🌋દુર્વાસા આખ્યાન’ અને‘ધ્રુવાખ્યાન’ નાં લેખક કોણ છે ?

કવિ ઞાપજકર
બ. ક. ઠાકોર
*ભાલણ*✅

🌋કનૈયાલાલ મુનશી નું ઉપનામ શું છે ?

રામશયામ
*ઘનશ્યામ*✅
કનૈયા

🌋 નીચે ના માંથી કોને અમદાવાદ ની અમુક ઇમારતો નુ નિર્માણ કર્યું હતું?
*A) લા કર્બુઝિયર*✅
B) ચાર્લ્સ કોરીયા
C) જેકબસન
D) એક પણ નહિ

🌋 શબરી કુંભમેળા નું સ્થળ ગુજરાત ના કયા જિલ્લા માં આવેલું છે?
*A)ડાંગ*✅
B) નર્મદા
C) સુરત
D) વલસાડ

🌋ચિત્ર વિચિત્ર નો મેળો કાયા જિલ્લા માં ભરાય છે?
A)સાબરકાંઠા
B) મેહસાણા
*C)બનાસકાંઠા*✅
D) અરવલ્લી

🌋ઔદ્યોગિક ક્રાંતિ નો સમય કયો છે?
A) 1730-1830
B) 1700-1850
*C) 1740-1850*✅
D) 1710-1860

🌋 ભારત માં હરિત ક્રાંતિ ક્યારે થઇ?
A)1950
*B) 1960*✅
C)1970
D)1980

🌋 ગૌતમ બુદ્ધ ને બીજા કયા નામે ઓળખાવા માં આવે છે?
A) ભારત ના જ્યોતિપુંજ
B) શ્રીલંકા ના જ્યોતિપુંજ
C) બિહાર ના જ્યપુઈપુંજ
*D) એશિયા ના જ્યોતિપુંજ*✅

🌋 લોથલ માં વહાણ લાંગરવા માટે શું બાંધવામાં આવતું હતું?
A) ખીલો
*B) ધક્કો*✅
C) થાંભલો
D) જાળી

🌋  ખંભાલીડા બૌદ્ધ ગુફાઓ કયા જિલ્લા માં આવેલી છે?
*A) રાજકોટ*✅
B) જૂનાગઢ
C) પોરબંદર
D) જામનગર

🌋 સુકૃત સંકીર્તન અને પ્રબંધ ચિંતામણી ગ્રંથો કયા વંશ ની માહિતી આપે છે?
A) વાઘેલા વંશ
*B) ચાવડા વંશ*✅
C) સોલંકી વંશ
D) મૈત્રક વંશ

🌋1920 માં ગૂજરાત વિદ્યાપીઠ સૌ પ્રથમ કોના બંગલા માં શરુ કરવામાં આવી હતી?
A) સર ચીનુભાઈ બેરોનેટ
B) શેઠ અંબાલાલ સારાભાઈ
C) બેરિસ્ટર જીવણલાલ દેસાઈ
*D) ડાહ્યાભાઈ મેહતા*✅

🌋 પારસી સમાજ ની સેવા કરવા માટે અંગ્રેજ સરકાર ઘ્વારા "ખાન બહાદુર મેડલ" ઘ્વારા પુરસ્કૃત થનાર જાણીતા અમદાવાદના ઉદ્યોગપતિનું નામ જણાવો.
*A) શેઠ નવરોજી પેસ્તનજી વકીલ*✅
B) દાદાભાઈ નવરોજી
C) ખારશેદજી ફરદુનજી પારેખ
D) વકીલ બેજનજી માણેકજી અંકેલસરીયા

🌋મહાગુજરાત ચળવળ ના પ્રણેતા ઇન્દુલાલ યાજ્ઞિક નો આશ્રમ ક્યાં આવેલો છે?
*A) નેનપુર*✅
B) અમદાવાદ
C) નડિયાદ
D) માંગરોળ

🌋 શિવાજીનો રાજ્યાભિષેક ક્યા સ્થળે થયો હતો?
A) બિજાપુર
*B) રાયગઢ*✅
C)જુન્નાર
D) સિંહગઢ

🌋બાબરી મસ્જિદ ધ્વંસની ઘટનાની તાપસ માટે કયું પંચ નિમાયું હતું?
A) જસ્ટિસ વર્મા પંચ
*B) જસ્ટિસ લિબરહાન પંચ*✅
C) જસ્ટિસ નાણાવટી પંચ
D) જસ્ટિસ ઠક્કર પંચ

🌋પ્રાચીન ભારત નો સૌ પ્રથમ ઐતિહાસિક ગ્રંથ કયો ગણાય છે?
*A) રાજતરંગિણિ*✅
B)પૃથ્વીરાજરાસો
C) વિક્રમદેવચરિત
D) હર્ષચરિત

🌋"ધ આર્કીટેક હોમમાં ઈન ધ વેદાઝ" ("The Architect's Home in the Vedas" )ગ્રંથ ના લેખક કોણ છે?
*A) બાળગંગાધર તિલક*✅
B) સ્વામી વિવેકાનંદ
C) વિનોબા ભાવે
D) ગાંધીજી

🌋ભારતના લોકોને સ્વરાજ શબ્દ ની ભેટ કોણે આપી?
*A) દાદાભાઈ નવરોજી*✅
B) સુભાસચંદ્ર બોઝ
C) ગાંધીજી
D) લોકમાન્ય તિલક

🌋નીચેનામાંથી કયું જોડકું સાચું નથી.
A) દુર્ગાવતી - ગોંડવાનાની રાણી
B) ચાંદબીબી - અહમહદનગરની શાહજાદી
C) મહામ અનગા - અકબર ની ધાંઇમાતા
*D) અર્જુમંદબાનું - નૂરજહાં*✅

🌋વિક્રમસંવતની શરૂઆત કયા શાસકના સમયમાં થઇ હતી?
A) ચંદ્રગુપ્ત
*B) ચંદ્રગુપ્ત બીજો* ✅
C) સમુદ્રગુપ્ત
D) શ્રીગુપ્ત

🌋નીચેનામાંથી કોણ ઇન્ડિયન નેશનલ આર્મીના સેનાપતિ હતા?
A) ડૉ. એની બેસન્ટ
B) મેડમ ભીખાઈજી કામા
*C) કેપ્ટન લક્ષ્મી સેહગલ* ✅
D) અરુણા અસફ અલી

🌋બંગાળના ભાગલા રદ કરવામાં આવ્યા તે સમયે ભારતમાં વસાઇરોય તરીકે કોણ હતું?
A) લોર્ડ  કર્ઝન
B) લોર્ડ મિન્ટો
*C) લોર્ડ હાર્ડિંગ* ✅
D) લોર્ડ ચેમ્સફર્ડ

🌋સર્વોદય ચળવળના પ્રણેતા કોણ હતા?
A) વિજયાલક્ષ્મી પંડિત
B) વલ્લભભાઈ પટેલ
*C) વિનોબા ભાવે*✅
D) વિક્રમ સારાભાઈ

🌋શક સંવતની શરૂઆત કયા ભારતીય મહિનાથી થાય છે?
A) કારતક
*B) ચૈત્ર*✅
C) વૈશાખ
D) આસો

🌋 ઉપનિષદોની સંખ્યા કેટલી?
A) 18
B) 11
*C) 108*✅
D) 6

🌋પદ્ય સ્વરૂપે રચાયેલ ઉપનિષદ નું નામ જણાવો.
A) બૃહદારણ્ય ઉપનિષદ
B) છાંદોગ્ય ઉપનિષદ
*C) કૅશોપનિષદ*✅
D) કઠોપનિષદ

🌋ચંદ્રગુપ્ત મૌર્ય સાથે પરણાવેલી ગ્રીકકન્યા હેલન કોની પુત્રી હતી?
A) મેગેસ્થનીઝ
*B) સેલ્યુકસ*✅
C) એલેક્ઝાન્ડર
D) ફિલિપ

🌋સંગમ સાહિત્ય ની ભાષા કઈ હતી?
*A) તમિલ*✅
B) તેલુગુ
C) મલયાલમ
D) કન્નડ

🌋કૌરવ પાંડવ યુદ્ધ વર્ણવતા ગ્રંથ મહાભારતનું મૂળ નામ શુ હતું?
A) બૃહદ સંહિતા
B) ગ્રહ સંહિતા
C) યુદ્ધ સંહિતા
*D) જય સંહિતા*✅

🌋નૂતન પાષાણ યુગ પછી કયો યુગ શરૂ થયો?
*A. ધાતુ યુગ*✅
B. મધ્ય પાષાણ
C. ગાંધીયુગ
D. ગુપ્ત વાંકાટક યુગ

🌋ભારત માં અતિ પ્રાચીન કાલે ચોખાની ખેતીની શરૂઆત કઈ જાતિએ કરેલી?
A. આર્ય જાતી
B. દ્રવિડ જાતિ
C. ડીનારીક જાતિ
*D. ઓસ્ટ્રીક જાતિ*✅

🌋મોહે જો દડો  અને હડપ્પા એ બે નગરો વચ્ચે કેટલું અંતર હતું ?
A. 260km
B. 498km
*C. 560km*✅
D. 360km

🌋અર્થવેદ ને સમાજ માં પ્રચલિત કરનાર કયા ઋષિમુની હતા?
A. કપિલમુની
B. કનાદમુની
C. વાસત્યન મુનિ
*D. ભૃગુ મુનિ*✅

🌋આર્યોના વિશાલ રાજ્યને વિવિધ પ્રાંતો માં વહેંચવામાં આવ્યું હતું , એ દરેક પ્રાંત ના વડા (અધિકારી)ને ક્યાં નામે થી ઓળખવામાં આવે છે?
A. પન્યાધ્યક્ષ
*B. સ્થપતિ*✅
C. પતિવેદક
D. પુરોહિત

🌋 12વર્ષની ઉગ્ર તપસ્યા, ધ્યાન અને સાધના ને અંતે મહાવીર સ્વામી ક્યાં ઉપનામ થી ઓળખયા ?
*A. જીતેન્દ્રિય*✅
B. ઉપસગ્રી
C. પુણ્યોપાર્જન

🌋ગૌતમ બુદ્ધ ભારત ભર માં ફરીને ઠેરઠેર કઈ બે બાબતો નો ઉપદેશ આપ્યો ?
A. સત્ય અને અહિંસા
*B. ચાર આર્ય સત્યો અને  અષ્ટાંગ માર્ગ*✅
C. દયા અને કરુણા
D. સ્નેહ અને સહાનુભૂતિ

🌋કોટિલયના અર્થશાસ્ત્ર ની તુલના ક્યાં સુપ્રસિદ્ધ ગ્રન્થ સાથે કરવામાં આવી છે ?
A. એ . પી. જે. અબ્દુલ કલામ નું વિગ્ઝ ઓફ ફાયર
*B. મેકિયાવેલી ધી પ્રિન્સ*✅
C. કવિ કાલિદાસનું મેઘદૂત
D. વિલ ડયુરોનું ધી લાઈફ ઓફ ગ્રીસ

🌋 ચીની મુસાફર ફહિયાન કોનાં સમય માં હિન્દ આવેલો ?
A. સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્ય
*B. સમ્રાટ ચંદ્રગુપ્ત બીજો*✅
C. સમ્રાટ સ્કદ ગુપ્ત
D. સમ્રાટ સમુદ્રગુપ્ત

🌋લીલાવતી અંકગણિત ગ્રન્થ કોને લખ્યો છે ?
A. આર્યભટ્ટ
B. ભાસ્કરાચાર્ય
*C. વરાહમિહિર*✅
D. બ્રભર્મગુપ્ત

🌋હરિસેન કવિ ક્યાં રાજા ના દરબારી કવિ હતા ?
A. સમ્રાટ સકન્ડગુપ્ત
*B. સમ્રાટ સમુદ્રગુપ્ત*✅
C. સમ્રાટ હર્ષ વર્ધન
D. સમ્રાટ વિક્રમાદિત્ય

🌋 ગ્વાલિયરપાસે કઈ ગુફાઓ આવેલી છે ?
A. બાધ ની ગુફાઓ
*B. ઉદયગીરી*✅
C. ધાક અને ઉપરકોટ ની ગુફાઓ
D. અજંતા ઇલોરા ની ગુફાઓ

🌋 તક્ષશિલા અને રાવલપિંડી પાસે ના ક્યાં બે સ્તૂપો સુપ્રસિધ્ધ છે?
A. સાચી અને સારનાથ
*B. ધર્મરાજિકા અને મણિકમાલનો*✅
C. બોરીયા અને ઇતવાનો
D. લોરીયા અને નંદનગડ

🌋 તક્ષશિલા રાજ્ય નો રાજા કોણ હતો ?
A. આભિ કુમાર
*B. શશિ ગુપ્ત*✅
C. સેલ્યુક્સ
D. પવર્તક

🌋 પાણીપતનાં પ્રથમ યુદ્ધની લડાઈ કોની કોની વરચે થઇ?
✅ - * બાબર અને ઈબ્રાહીમ લોદી વરચે 1526*

🌋 બાબરને પોતાની આત્મકથા ક્યાં પુસ્તકમાં લખી?
✅ - *બાબરનામાં*

🌋 ખાનવાનું યુદ્ધ કોની કોની વરચે થયું?
 ✅- * રાણા સાંગા અને બાબર વરચે*

🌋 ચૌસાનું યુદ્ધ કોની કોની વરચે થયું?
✅ *1539 શેર શાહ સુરી અને હુમાયુ*

🌋  હુમાયુનામાની રચના કોને કરી ?
✅ *ગુલબદ બેગમ*

🌋 ભારતમાં ડાક પ્રથાનું પ્રચલન કોને કર્યું?  -  
✅ *શેરશાહ સૂરી*

🌋દિન-એ-ઇલાહી ધર્મ સ્વીકાર કરવાવાળો પ્રથમ અને અંતિમ હિંદુ કોણ હતો?
✅ *બીરબલ*

🌋 અકબરના શાસનની પ્રમુખ વિશેષતા કઈ હતી?
✅ *મનસબદારી*

🌋પંચતંત્રનું ફારસીમાં અનુવાદ કોને કર્યું?  -
 ✅ *અબુલ ફજલ*

🌋 ન્યાય માટે જહાંગીર ને યાદ કરવા માં આવે છે પણ મુખ્ય વિશેસતા ?
✅ *રાણી નુરજહાનું શાસન પર નિયંત્રણ*

🌋 જિંદા પીર’ કોને કહેવામાં આવે છે?
✅ - * ઔરંગઝેબને*

🌋 અંતિમ મુઘલ સમ્રાટ કોણ હતું?  -
✅ *બહાદૂરશાહ*

🌋 ક્યાં મુઘલ શાસકને ‘આલમગીરી’ કહેવામાં આવતું?  
✅- * ઔરંગઝેબને*

🌋 ગ્રાન્ડ ટ્રક સડક ક્યાંથી ક્યાં સુધી જાય છે?  -
✅  *કોલકત્તાથી અમૃતસર*

🌋‘રામચરિત માનસ’ના રચયિતા કોના સમકાલીન હતા? 

✅ *અકબર*

🌋 ભારત પર આક્રમણ કરવાવાળો પહેલો મુસ્લિમ શાસક કોણ હતો? 
 -  ✅ *મોહમ્મદ બિન કાસીમ*

🌋 ભારતમાં આવવાવાળા પહેલો ચીની યાત્રી કોણ હતું? 
- ✅  *ફાહ્યાન*

🌋 ભારત પર આક્રમણ કરવાવાળો પહેલો યુરોપીય કોણ હતું?
 - ✅  *સિકંદર*

🌋 ભારતના રાજ્યની પહેલી મહિલા રાજ્યપાલ કોણ હતી?
 -✅ *સરોજની નાયડુ*

*ભૂલ 🛫ચૂક લેવી 🛬દેવી*

📚 *મેહુલ બજાણિયા*📚

🙏🏻 *B & R*
🙏🏻
📱 *૯૫૧૨૩૪૮૨૯૬*📲

🙏🏻#  *Plz share this post*#🙏🏻

Sunday, 2 September 2018

*શ્રી કૃષ્ણ ભગવાન નું જીવન દર્શન :*

👮‍♂👮‍♂👮‍♂👮‍♂👮‍♂👮‍♂👮‍♂👮‍♂👮‍♂

📖✍🏻 *Shakti*

*શ્રી કૃષ્ણ ભગવાન નું જીવન દર્શન :*

🧘🏻‍♂ *શ્રીકુષ્ણ વાસુદેવ યાદવ*

🧘🏻‍♂ *જન્મદિવસ - ૨૦/૨૧ -૦૭ ઈસવીસન પૂર્વે ૩૨૨૬ ના રોજ રવી/સોમવાર*

🧘🏻‍♂ *તિથી - વર્ષ સંવત ૩૨૮૫ શ સંવત ૩૧૫૦ શ્રાવણ વદ આઠમ [ જેને જન્માષ્ટમી તરીકે ઉજવીએ છીએ )*

🧘🏻‍♂ *નક્ષત્ર સમય - રોહિણી નક્ષત્ર રાત્રીના ૧૨ કલાકે મધ્ય રાત્રી*

🧘🏻‍♂ *રાશી-લગ્ન - વૃષભ રાશી*

🧘🏻‍♂ *જન્મ સ્થળ - રાજા કંસ ની રાજધાની મથુરા માં તાલુકો જીલ્લો મથુરા ઉત્તર પ્રદેશ*

🧘🏻‍♂ *વંશ - કુળ = ચંદ્ર વંશ યદુકુળ ક્ષેત્ર - માધુપુર*

🧘🏻‍♂ *યુગ મન્વન્તર -દ્વાપર યુગ સાતમો વૈવસ્વત મન્વન્તર*

🧘🏻‍♂ *વર્ષ - દ્વાપર યુગનો ૮,૬૩૮૭૪ વર્ષ ૪માસ્ અને ૨૨મ દિવસે*

🧘🏻‍♂ *માતા - દેવકી [ રાજા કંસના સગા કાકા દેવરાજ ની પુત્રી જેને કંસ એ પોતાની બહેન માની હતી*

🧘🏻‍♂ *પિતા - વાસુદેવ [ જેમનું લાડકું નામ હતું આંનદ દુંદુભી ]*

🧘🏻‍♂ *પાલક માતા-પિતા - મુક્તિ દેવી નો અવતાર જશોદા, વરુદ્રોનના અવતાર ગોવાળોના રાજા નંદ*

🧘🏻‍♂ *મોટા ભાઈ - વસુદેવ અને રોહિણી ના પુત્ર શેષ નો અવતાર - શ્રી બલરામજી*

🧘🏻‍♂ *બહેન - સુભદ્રા*

🧘🏻‍♂ *ફોઈ - વસુદેવના બહેન પાંડવોની માતા કુંતી*

🧘🏻‍♂ *મામા - કાલનેમિ રાક્ષસનો અવતાર મથુરાના રાજા કંસ*

🧘🏻‍♂ *બાળસખા - સાંદીપનીઋષિ આશ્રમના સહપાઠી સુદામા*

🧘🏻‍♂ *અંગત મિત્ર - અર્જુન*

🧘🏻‍♂ *પ્રિય સખી - દ્રૌપદી*

🧘🏻‍♂ *પ્રિય પ્રેમિકા - સાક્ષાતભક્તિ નો અવતાર રાધા*

🧘🏻‍♂ *પ્રિય પાર્ષદ - સુનંદ*

🧘🏻‍♂ *પ્રિય સારથી - દારુક*

🧘🏻‍♂ *રથનું નામ - નંદી ઘોષ જેની સાથે શૈબ્ય , મેઘ્પુષ્ય બલાહક , સુગ્રીવ એમ ચાર અશ્વો જોડતા હતા*

🧘🏻‍♂ *રથ ઉપરના ધ્વજ - ગરુડધ્વજ , ચક્રધ્વજ , કપિધ્વજ*

🧘🏻‍♂ *રથ ના રક્ષક - નૃસિંહ ભગવાન , મહાવીર હનુમાન*

🧘🏻‍♂ *ગુરુ અને ગુરુકુળ - સાંદીપની ઋષિ , જ્ઞ્ગાચાર્ય ગુરુકુળ અવંતી નગર હતું*

🧘🏻‍♂ *પ્રિય રમત - ગેડી દડો , ગિલ્લીદંડા , માખણ ચોરી , મ્તુંક્ડીઓ ફોડવી , રાસલીલા*

🧘🏻‍♂ *પ્રિય સ્થળ - ગોકુળ, વૃંદાવન , વ્રજ , દ્વારકા*

🧘🏻‍♂ *પ્રિય વૃક્ષ - કદંબ, પીપળો, પારીજાત, ભાંડીરવડ*

🧘🏻‍♂ *પ્રિય શોખ - વાંસળી વગાડવી , ગાયો ચરાવવી*

🧘🏻‍♂ *પ્રિય વાનગી - તાંદુલ , દૂધ દહીં છાશ માખણ*

🧘🏻‍♂ *પ્રિય પ્રાણી - ગાય , ઘોડા*

🧘🏻‍♂ *પ્રિય ગીત - શ્રીમદ ભગવદ ગીતા , ગોપીઓ ના ગીતો , રાસ*

🧘🏻‍♂ *પ્રિય ફળ - હણે એને હણવામાં કોઈ પાપ નથી , કર્મ કરો ફળની આશા રાખશો નહી*

🧘🏻‍♂ *પ્રિય હથીયાર - સુદર્શન ચક્ર*

🧘🏻‍♂ *પ્રિય સભામંડપ - સુધર્મા*

🧘🏻‍♂ *પ્રિય પીંછુ - મોરપિચ્છ*

🧘🏻‍♂ *પ્રિય પુષ્પ - કમળ અને કાંચનાર*

🧘🏻‍♂ *પ્રિય ઋતુ - વર્ષા ઋતુ , શ્રાવણ મહિનો , હિંડોળાનો સમય*

🧘🏻‍♂ *પ્રિય પટરાણી - રુક્ષ્મણીજી*

🧘🏻‍♂ *પ્રિય મુદ્રા - વરદમુદ્રા, અભ્યમુદ્રા ,એક પગ પર બીજા પગની આંટી મારીને ઉભા રેહવું*

🧘🏻‍♂ *ઓળખ ચિહ્ન - ભ્રુગુરુશીએ છાતીમાં લાત મારી તે શ્રીવ્ત્સનું ચિહ્ન*

🧘🏻‍♂ *વિજય ચિહ્ન - પંચજન્ય શંખનો નાદ*

🧘🏻‍♂ *મૂળ સ્વરૂપ - શ્રી અર્જુન ને દિવ્ય ચક્ષુ આપી ગીતામાં દર્શન આપ્યા તે વિશ્વ વિરાટ દર્શન*

🧘🏻‍♂ *આયુધો - સુદર્શન ચક્ર , કૌમુકી ગદા, સારંગપાણીધનુષ , વિધ્યાધર તલવાર , નંદક ખડગ*

🧘🏻‍♂ *બાળ પરાક્રમ - કાલીનાગ દમન , ગોવર્ધન ઊંચક્યો , દિવ્ય રાસલીલા*

🧘🏻‍♂ *પટરાણીઓ - રુક્ષ્મણી , જાંબવતી , મિત્ર વૃંદા, ભદ્રા , સત્યભામા , લક્ષ્મણા, કાલિંદી , નાગ્નજીતી*

🧘🏻‍♂ *૧૨ ગુપ્ત શક્તિઓ - કીર્તિ , ક્રાંતિ , તૃષ્ટિ , પુષ્ટિ , ઈલા , ઉર્જા, માયા , લક્ષ્મી , વિદ્યા , પ્રીતિ , અવિધા , સરસ્વતી*

🧘🏻‍♂ *શ્રી કૃષ્ણનો અર્થ - સહાયમ , કાળું , ખેંચવું , આકર્ષણ , સંકર્ષણ , વિષ્ણુ ભગવાન નો આઠમો અવતાર*

🧘🏻‍♂ *દર્શન આપ્યા - જશોદા , અર્જુન , રાધા , અક્ર્રુરજી નારદ , શિવજી , હનુમાન , જાંબવત*

🧘🏻‍♂ *ચક્ર થી વધ - શિશુપાલ , બાણાસુર , શત્ધ્નવા , ઇન્દ્ર , દુર્વાસા, રાહુ*

🧘🏻‍♂ *પ્રિય "ગ" - ગોપી, ગાય , ગોવાળ , ગામડું , ગીતા, ગોઠડી , ગોરસ , ગોરજ , ગોમતી , ગુફા*

🧘🏻‍♂ *પ્રસિદ્ધ નામ - કાનો , લાલો , રણછોડ , દ્વારકાધીશ, શામળિયો , યોગેશ્વર , માખણચોર, જનાર્દન*

🧘🏻‍♂ *ચાર યોગ*
૧) ગોકુળમાં ભક્તિ
૨) મથુરામાં શક્તિ
૩) કુરુક્ષેત્ર માં જ્ઞાન
૪) દ્વારિકા માં કર્મ યોગ*

🧘🏻‍♂ *વિશેષતા - જીવન માં ક્યારેય રડ્યા નથી*

🧘🏻‍♂ *કોની રક્ષા કરી - દ્રૌપદી ચીર પૂર્યા , સુદામાની ગરીબી પૂરી કરી , ગજેન્દ્ર મોક્ષ , મહાભારત ના યુદ્ધ માં પાંડવો ની , ત્રીવ્કા દાસી ની ખોડ દુર કરી ,નલકુબેર અને મણીગ્રીવ બે રુદ્રો વૃક્ષ રૂપે હતા તેમને શ્રાપ મુક્ત કર્યા , યુદ્ધ વખતે ટીંટોડી ના ઈંડા બચાવ્યા*

🧘🏻‍♂ *પ્રસિદ્ધ તીર્થધામ - ગોકુળ, મથુરા, વૃંદાવન , વ્રજ દ્વારકા , ડાકોર , શામળાજી , શીનાથી , બેટ દ્વારિકા , સોમનાથ, ભાલકાતીર્થ , પ્રભાસ પાટણ, જગન્નાથ પૂરી , અમદાવાદ નું જગન્નાથ મંદિર , તમામ ઇસ્કોન મેં બીપીએસ મંદિરો, સંદીપની આશ્રમ*

🧘🏻‍♂ *મુખ્ય તહેવાર - જન્માષ્ટમી , રથયાત્રા , ભાઈ બીજ , ગોવર્ધન પૂજા , તુલસી વિવાહ , ગીતાજયંતિ , ભાગવત સપ્તાહ , યોગેશ્વર દિવસ , તમામ પાટોત્સવ , નંદ મહોત્સવ , દરેક માસ ની પૂનમ અને હિંડોળા*

🧘🏻‍♂ *ધર્મ ગ્રંથ ને સાહિત્ય - શ્રીમદ ભગવદ ગીતા , મહાભારત, શ્રીમદ ભાગવદ ૧૦૮ પુરાણો , હરિવંશ , ગીત ગોવિંદ , ગોપી ગીત , ડોંગરેજી મહારાજ નું ભગવદ જનકલ્યાણ ચરિત્ગ્રંથો*

🧘🏻‍♂ *શ્રીકૃષ્ણ ચરિત્રોને લગતા સ્વરૂપો - નટખટ બાળ કનિયો , માખણ ચોર કનૈયો , વિગેરે*

🧘🏻‍♂ *શ્રી કૃષ્ણ ભક્તિ ના વિવિધ સમ્પ્રદાય - શ્રી સંપ્રદાય , કબીર પંથ , મીરાબાઈ , રામાનંદ , વૈરાગી , વૈષ્ણવ , વિગેરે*

🧘🏻‍♂ *સખા સખી ભક્ત જન - સુદામા ,ઋષભ , કુંભનદાસ , વિશાલ અર્જુન , ત્રીવકા, ચંદ્રભાગા , અંશુ , સુરદાસ,, પરમાનંદ , દ્રૌપદી , શ્યામા, તુલસીદાસ, સ્ન્ધાયાવ્લે અને વિદુર*

🧘🏻‍♂  *શાસ્ત્રીય રાગ આધારિત ભક્તિ - સવારે - ભૈરવ વિલાસ , દેવ ગંધાર , રામકલી, પંચમ સુહ , હિંડોળ રાગ
બપોરે - બીલાવ્ત , તોડી , સારંગ, ધન શ્રી આશાવરી* ,

🧘🏻‍♂ આરતી ની વિશિષ્ટતા
સવારે ૬ વાગે મંગલા
સવારે ૮-૧૫ બાળ ભોગ
સવારે ૯-૩૦ શણગાર
સવારે ૧૦ વાગે ગોવાળ ભોગ
સવારે ૧૧-૩૦ રાજ ભોગ
બપોરે ૪ વાગે ઉત્થાન આરતી
સાંજે ૫-૩૦ વાગે શયન ભોગ
સાંજે ૬-૩૦ સુખડી ભોગ
સાંજે ૭ વાગે શયન આરતી

🧘🏻‍♂ *પહેરવેશ - માથા પર મોર પીછ , કાન પર કુંડળ
ગાળામાં વૈજ્યન્તી માળા , હાર , હાથના કાંડા પર બાજુબંધ , કળાકાર કંકણ, એક હાથ માં વાંસળી બીજા હાથ માં કમળ , કેડે કંદોરો , શીન્ડી ને છડી, પગ માં સાંકળા, લલાટે ક્સ્તુરીયુંક્ત ચન્દન નું તિલક પીળું પીતાંબર, અંગરખું*

🧘🏻‍♂ *કોનો કોનો વધ કર્યો ?- પુતના , વ્યોમાસુર, અરીશ્તાસુર, શિશુપાલ ભસ્માસુર, અધાસુર , વિગેરે*

🧘🏻‍♂ *શ્રેષ્ઠ મંત્ર - ઓહ્મ નમો ભગવતે વાસુદેવાય
શ્રી કૃષ્ણ: શરણંમમ*

🧘🏻‍♂ જીવન માં ૮ અંક નું મહત્વ
દેવકી નું આઠમું સંતાન - શ્રીકૃષ્ણભગવાન નો આઠમો અવતાર
કુલ ૮ પટરાણીઓ
શ્વાન વદ ૮ નો જન્મ
જુદા જુદા ૮ અષ્ટક
કુલ ૮સિદ્ધિ ના દાતા
શ્રેષ્ઠ મંત્ર શ્રીકૃષ્ણ શરણંમમ

🧘🏻‍♂ અવતારના ૧૨ કારણો
ધર્મની સ્થાપના
કૃષિ કર્મ
પૃથ્વી ની રસાળતા
જીવો નું કલ્યાણ
યજ્ઞ કર્મ
યોગ નો પ્રચાર
સત્કર્મ
અસુરોનો નાશ
ભક્તિ નો પ્રચાર
સ્જ્નનો ની રક્ષા
ત્યાગ ની ભાવના

🧘🏻‍♂ ૧૧ બોધ પરેમ
માતૃ પ્રેમ
પિતૃ પ્રેમ ,
મિત્ર પ્રેમ
કર્મ
જ્ઞાન
ભક્તિ
ગ્રામો ધાર
ફરજ પાલન
સ્ત્રી દાક્ષનીય
રાજ નીતિ
કૂટ નીતિ
યોગ -સ્વાસ્થ્ય
જેવા સાથે તેવા
અન્યાય નો પ્રતિકાર
દુષ્ટો નો સંહાર

🧘🏻‍♂ ૧૧ ના આંક નું મહત્વ
અવતાર લેવા ના ૧૧ કારણો
ભગવદ ગીતાનો ઉપદેશ માગશર વદ ૧૧
યાદવો ની વસ્તી ૫૬ કરોડ હતી
શ્રેષ્ટ ઉપવાસ અગિયારસ નો
રાશી ૧૧મિ
અર્જુન ને વિરાટદર્શન દેખાડ્યું તે ૧૧મો અધ્ય્યાય
મથુરા છોડ્યું ત્યરે ઉંમર ૧૧વર્ષ

🧘🏻‍♂ મૃત્યુના કારણો - ગાંધારી નો શ્રાપ , દુર્વાસા મુની નો શ્રાપ , વાલિકા વધ નું કારણ

🧘🏻‍♂ દેહ ત્યાગ નું સ્થળ - સોમનાથ તીર્થ ,પ્રભાસ પાટણ , જીલ્લો જુનાગઢ , ગુજરાત હિરણ્ય નદી ના , કપિલા નદી સરસ્વતી નદી ના સંગમ સ્થાને પીપળા ના વૃક્ષ નીચે ભાલકા તીર્થ વાળી નનો અવતાર પારધીના બાણ થી

🧘🏻‍♂ *અવસાન ની વિગત
મહાભારત ના યુદ્ધ વખતે ૮૯ વર્ષ ૨ માસ ૭ દિવસ શુક્ર વાર
મૃત્યુ સમયે તેમની ઉંમર ૧૨૫ વર્ષ ૭ માસ ૭ દિવસ તારીખ ૧૮-૦૨-૩૧૦૨ શુક્રવાર બપોરના ૨ક્લાક્ ૭મિનિત્ ૩૦સેકન્ડ*

*_______________&___________*

⭐⭐👮‍♂🚓👈🏻  *શક્તિ ગઢવી 9978664100*

Saturday, 1 September 2018

*મૌર્ય વંશ*

🎓 *study - step to real world* 🌏
- *મૌર્ય વંશ*
👉🏻 ચંદ્રગુપ્ત મૌર્ય એ સ્થાપના કરી ઇ.સ.પૂ. ૩૨૨ માં મગધ નરેશ ધનાનંદને હરાવીને
👉🏻 બીજો રાજા બિંદુસાર જે ઇ.સ.પૂ. ૨૯૮ માં આવે છે તેને યુનાની અમિત્રોચેડસ કહેતા
👉🏻 અશોક ઇ.સ.પૂ. ૨૯૦ માં જન્મ થાય છે
- ૨૭૨ માં ગાદી પર આવ્યા
-૨૬૯ માં રાજ્યાભિષેક થયો
- ૨૬૧ માં કલિગનુ યુધ્ધ જીત્યા
👉🏻૨૩૨ માં કણૉટક શ્રવણ દેલગોડા દેહત્યાગ કર્યો

🖋 *Secret*