Tuesday 13 September 2016

current..merghansyam

 📚 *જીકે બેસ્ટ ફોર એવર* 📚

                   💫  *MER GB*

🔴🔴🔴🔴🔴🔴🔴🔴

🚦 *ગુજરાતમાંરાજયપાલ*
*પ્રથમ*➖મહેંદી નવાજજંગ
*હાલ* ➖ઓમપ્રકાશ કોહલી

🔴🔴🔴🔴🔴🔴🔴🔴

🚦 *ગુજરાતમાં મુખ્યમંત્રી*

*પ્રથમ*➖જીવરાજ મહેતા
*હાલ*➖વિજયભાઈ રુપાણી

🔴🔴🔴🔴🔴🔴🔴🔴

🚦 *ગુજરાતમાં ઉપમુખ્યમંત્રી*

*પ્રથમ*➖નરહરિ અમીન
*હાલ*➖નિતિનભાઈ પટેલ

🔴🔴🔴🔴🔴🔴🔴🔴

🚦 *વિધાનસભાનાં અધ્યક્ષ*

*પ્રથમ*➖કલ્યાણજી મહેતા
*હાલ*➖રમણલાલ વોરા

🔴🔴🔴🔴🔴🔴🔴🔴

🚦 *હાઇકોર્ટના અધ્યક્ષ*
*પ્રથમ*➖સુંદરલાલ ત્રિકમલાલ દેસાઇ
*હાલ*➖આર.સુભાષ રેડ્ડી

🔴🔴🔴🔴🔴🔴🔴🔴

🔚🔚🔚🔚🔚🔚🔚🔚
        💫 *mer Ghanshyam*

 📚 *GK BEST FOUR EVER* 📚

            💫 *mer g.b.*

🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

*🚦રાષ્ટ્રપતિ*

*પ્રથમ*➖રાજેન્દ્ર પ્રસાદ
*હાલ*➖પ્રણવ મુખરજી

🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

🚦 *ઉપરાષ્ટ્રપતિ*

*પ્રથમ*➖સર્વપલ્લી રાધાકૃષ્ણન
*હાલ*➖ડો.હામિદ અંસારી

🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

🚦 *વડાપ્રધાન*

*પ્રથમ*➖પંડિત જવાહરલાલ નહેરુ
*હાલ*➖નરેન્દ્રભાઈ મોદી

🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

🚦 *એટર્ની જનરલ*

*પ્રથમ*➖એમ.સી.સેતલવાડ
*હાલ*➖મુકુલ રોહતગી

🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

🚦 *સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ*

*પ્રથમ*➖હરિલાલ કારીયા
*હાલ*➖ટી.એસ.ઠાકુર

🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

🚦 *કેગ*

*પ્રથમ*➖નરહરિ રાવ
*હાલ*➖શશીકાંત શર્મા

🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

🚦 *ચુંટણી કમિશનર*

*પ્રથમ*➖સુકુમાર સેન
*હાલ*➖નાઝિમ ઝેદી

🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

🚦 *લોકસભાના અધ્યક્ષ*

*પ્રથમ*➖ગણેશ વાસુદેવ માવંલકર

🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

🔚🔚🔚🔚🔚🔚🔚🔚

            *MER GHANSHYAM*


 📚જીકે બેસ્ટ ફોર એવર📚

🔶  સુપ્રિમ કોર્ટના હાલનાં મુખ્ય ન્યાયમૂર્તિ. ?

➖ એસ.ટી ઠાકુર 📈📈

🔶ગુજરાતમાં હાલ ઊર્જા મંત્રી

➖ચિમનભાઈ  સાપરિયા📈📈

🔶ગુજરાતમાં હાલનાં વિધાનસભાના અધ્યક્ષ.?

➖રમણલાલ વોરા 📈📈

🔶ભારતમાં પ્રથમ આર્થિક વિચારક કોને  માનવામાં આવે છે. ?

➖દાદાભાઈ નવરોજી📈📈

🔶વ્યક્તિગત સત્યાગ્રહના પ્રથમ સત્યાગ્રહી કોણ હતાં. ?

➖વિનોબા ભાવે 📈📈

       💫મેર ઘનશ્યામ

🙏🙏🙏🙏🙏🙏🙏🙏


📚 *GK BEST FOR EVER*📚

🔶સ્થાનિક સ્વરાજના પિતા તરીકે કોણ જાણીતું છે. ?

➖લોર્ડ રિપન📈📈

🔶ભારતમાં પ્રથમ અદાલત કોણે સ્થાપી.?

➖લોર્ડ કૉર્નવોલિસ📈📈

🔶ભારતના રાષ્ટ્રીય ધ્વજમાં લીલો રંગ શેનું પ્રતિક છે. ?

➖વિકાસ 📈📈

🔶ભારતની પ્રથમ સ્ત્રી રાજદુત કોણ હતું. ?

➖વિજયાલક્શ્મી પંડિત 📈📈

🔶ભારતમાં પ્રથમ સામાન્ય ચુંટણી કયારે થઈ. ?

➖1952📈📈

🔶ભારતમાં અંગ્રેજી રાજયના છેલ્લા વાઈસરોય કોણ હતાં. ?

➖લોર્ડ માઉન્ટબેટન 📈📈

🔶ભારત આઝાદ થયું ત્યારે ઇંગ્લેન્ડનાં વડાપ્રધાન કોણ હતાં. ?

➖એટલી📈📈

🔚🔚🔚🔚🔚🔚🔚🔚

           *MER G.B.*

No comments:

Post a Comment