💐💐💐
: 〰〰〰〰〰〰〰〰〰
*_G.K. IS BEST FOR EVER GROUP_*
〰〰〰〰〰〰〰〰〰
🔴 ભૂપૃષ્ટ ની દ્રષ્ટિએ ગુજરાત ના પાંચ ભાગ પડે છે...
👉 *_મેદાન પ્રદેશ_*
👉 *_ડુંગરાળ પ્રદેશ_*
👉 *_ઉચ્ચ પ્રદેશ_*
👉 *_રણ પ્રદેશ_*
👉 *_દરિયા કિનારો_*
〰〰〰〰〰〰〰〰〰
👉 ગુજરાત નો મોટા ભાગનો પ્રદેશ મેદાન વિસ્તાર છે.
👉 દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત નુ મેદાન ખૂબ જ ફળદ્રુપ છે.
*_મોહિત ખરા_*
👇👇👇👇👇👇👇
💐👆👆👆👆👆👆👆
*_ડુંગરાળ પ્રદેશ_*
👉તળ ગુજરાત નો ડુંગર પ્રદેશ
👉 સૌરાષ્ટ્ર ડુંગર પ્રદેશ
👉 કચ્છ નો ડુંગર પ્રદેશ
આમ ત્રણ ભાગમા વેહચાયેલો છે.
*_ મોહિત ખરા_*
👇👇👇👇
: 👆👆👆👆
*_ઉચ્ચ પ્રદેશ_*
👉 સમૃદ્ધ ની સપાટી થી ઊંચે આવેલા મેદાન જેવા સપાટ પ્રદેશ ને ઉચ્ચ પ્રદેશ કહેવાય.
👉ગુજરાત મા કચ્છ ના મધ્ય ભાગમા તેમજ સૌરાષ્ટ્ર મધ્ય ભાગમા ઉચ્ચ પ્રદેશ આવેલા છે
💐💐
*_રણ પ્રદેશ_*
👉 કચ્છ રણ પ્રદેશ ની જમીન ખારી છે
આ પ્રદેશ રેતાળ ન હોવા છતા તે રણ પ્રદેશ છે.
આ રણ એ ખારો પાટ છે
આ રણ ની વિશેષતા છે.
પૂનમ ની રાત્રે ખારા પાટ રણ પ્રદેશ ચાદર જેવુ લાગે છે.
🔴 *_દરિયા કિનારો_*
👉 ભારત ના રાજ્યો ની સરખામણી મા ગુજરાત નો દરિયા કિનારો 1600 કિ.મી લાંબો છે.
👉 આથી આ દરિયા કિનારો વહાણ વટા માટે ખૂબ ઉપયોગી છે.
👉 પ્રાચીન સમય મા મોટા ભાગનો વેપાર
ખંભાત, ઘોઘા ,ભરૂચ, સુરત વગેરે બંદરો થી થતો હતો
〰〰〰〰〰〰〰〰〰
*_ આભાર_*
*_MÒHIT ĶHARA_*
🙏🙏💥💥💥
-----------------------
*_GK IS BEST FOR EVER GROUP_*
-----------------------
💥✔💥✔💥✔💥✔
-----------------------
*_RAHUL_*🔴 બે અરીસા વચ્ચે કેટલા અંશનો ખૂણો રાખવાથી અસંખ્ય પ્રતિબિંબ મળે ?
💥૦0
*_AKKI_*🔴ફ્યૂઝ બાંધવા માટે કયા પ્રકારની મિશ્રધાતુના તાર વપરાય છે ?
💥કલાઈ + સીસું
*_SHAILU_*🔴નાયગ્રા ધોધ કઈ નદી પર આવેલો છે ?
💥સેન્ટ લોરેન્સ
*_NILL_*🔴રાણા પ્રતાપની સૌપ્રથમ રાજધાની કઈ હતી ?
કુંભલગઢ
*_KAMLESHBHAI_*
🔴પૃથ્વીરાજ ચૌહાણે મહંમદ ઘોરીને કેટલી વખત હરાવ્યો ?
💥સોળ
*_PVR_*🔴મનુષ્યનાં શરીરમાં પાચનક્રિયાની શરૂઆત ક્યાંથી થાય છે ?
💥 મોં
*_NAUSHAD GAHA_*
🔴સામાન્ય જીવનકાળ દરમિયાન મનુષ્યનું હૃદય કેટલી વખત ધબકે છે ?
💥૨ અબજ વખત
*_NAUSHAD PAYAK_*
🔴 તંદુરસ્ત મનુષ્યનું લોહીનું દબાણ સામાન્ય રીતે કેટલું રહે છે ?
💥 ૧૨૦ – ૮૦
*_HARSHBHAI_*🔴તંદુરસ્ત મનુષ્યાના હૃદયને ધબકવા કેટલો સમય લાગે ?
💥૦.૮ સેકન્ડ
*_SURPALBHAI_*🔴 શરીરનું સમતોલપણું જાળવવાનું કાર્ય કોણ કરે છે ?
💥નાનું મગજ
👩 *_JALPABEN_*🔴શક સવંતની શરૂઆત કયા રાજાએ કરી ?
💥કનિષ્ક
----'-'--------''-------
*_આભાર_*
〰〰〰〰〰〰〰〰〰
*_G.K. IS BEST FOR EVER GROUP_*
〰〰〰〰〰〰〰〰〰
🔴 દાઉદી વોરાઓ નુ ઉતર ગુજરાત મા આવેલુ તીર્થ સ્થળ
💥👉 દેનમાલ (પાટણ)
🔴 સો પ્રથમ સુવર્ણ ચંદ્રક વિજેતા કોણ ?
💥👉 જયોતીન્દૄ દવે
🔴 પાટણ ગઢ કયા જીલ્લા મા આવેલો છે.?
💥👉 પંચમહાલ
🔴દિવાળી ઘોડા જેવા પક્ષીઓ ને કચ્છ મા શુ નામ આપવામા આવ્યુ
💥👉 ખોટા-પાણી
🔴 રાણા પ્રતાપ તરીકે ઓળખાતો વડ ગુજરાત મા કયા છે.?
💥👉સાબરકાંઠા
🔴 રંગ અવધૂત મહારાજ નુ મૂળ નામ ?
💥👉 પાંડુરંગ વિઠ્ઠલા વળામે.
〰〰〰〰〰〰〰〰〰
*_મોહિત ખરા_*
: 〰〰〰〰〰〰〰〰〰
🅱Y:- *_GK IS BEST FOR EVER GROUP*_
〰〰〰〰〰〰〰〰〰
🔴 વિશ્વ હિન્દી દિવસ ક્યારે મનાવાય છે?
૧૦ જાન્યુઆરી✔
〰〰〰〰🤔〰〰〰〰
🔴ચીની તિબ્બેટ ભાષા સમૂહની ભાષા બોલવાવાળાને શું કહેવામાં આવે છે?
💥નિષાદ✔
〰〰 *_MOHIT_* 〰〰
🔴 અપભ્રંશના યોગમાંથી રાજસ્થાની ભાષાનું શાબ્દિક રૂપ બન્યું તેને શું કહેવામાં આવે છે?
💥ડીંગલ ભાષા✔
〰〰 *_JAY MATAJI_*〰〰
🔴 “એક નાર પિયા કો ભાની તન વાકો સગરા જ્યો પાની” આ પંક્તિ કઈ ભાષાની છે?
💥વ્રજભાષા✔
〰〰 *_MOHIT_*〰〰
🔴 ‘છાયાવાદ’ના રચયિતાનું નામ શું છે?
💥જયશંકર પ્રશાદ✔
〰〰 *_JAY MATAJI_*〰〰
🔴દેવનાગરી લિપિને રાષ્ટ્રલિપિના રૂપમાં ક્યારે સ્વીકારવામાં આવી હતી?
💥૧૪ સપ્ટેમ્બર✔
: 〰〰〰〰〰〰〰〰〰
*_GK IS BEST FOR EVER_*
〰〰〰〰〰〰〰〰〰
🔴.સ્વામી વિવેકાનંદના ગુરુનું નામ શું હતું ?
જવાબ: સ્વામી રામકૃષ્ણ પરમહંસ
🔴.સ્વામી વિવેકાનંદે યુ.એસ.એ.ના ક્યા શહેરમાં યોજાયેલી વિશ્વ ધર્મપરિષદમાં હાજરી આપી હતી ?
જવાબ: શિકાગો
🔴.રામકૃષ્ણ મિશનના સ્થાપક કોણ હતા ?
જવાબ: સ્વામી વિવેકાનંદ
🔴સૈયદ અહમદખાને અને શરીઅતુલ્લાએ કયું આંદોલન ચલાવ્યું હતું ?
જવાબ: વહાબી
🔴અલીગઢમાં મુસ્લિમ કૉલેજની સ્થાપના કોણે કરી ?
જવાબ: સર સૈયદ અહમદખાને
🔴.શીખોએ પાશ્ચાત્ય શિક્ષણ આપવા માટે કઈ કૉલેજની સ્થાપના કરી ?
જવાબ: ખાલસા કૉલેજ
🔴કોના પ્રયાસોને લીધે અંગ્રેજ સરકારે ઇ.સ. 1891 માં લગ્ન માટે પુખ્ત વયનો કાયદો ઘડ્યો ?
જવાબ: બહેરામજી મલબારીના
🔴ઇ.સ. 1857 માં પૂણેમાં કોણે કન્યાશાળા શરૂ કરી ?
જવાબ: જ્યોતિબા ફૂલેએ
🔴સત્યશોધક સમાજના સ્થાપક કોણ હતા ?
જવાબ: જ્યોતિબા ફૂલે
🔴'પંચમહાલ ભીલ સેવા મંડળ'ની સ્થાપના કોણે કરી હતી ?
જવાબ: ઠક્કર બાપાએ
〰〰〰〰〰〰〰〰
*_MAHII_* + *_RAHUL_*
〰〰〰〰〰〰〰〰〰
🙏🙏🙏👆👆⚡⚡
: ⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡
*_GK IS BEST FOR EVER GROUP_*
⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡
⚡અખિલ હિંદ હરિજન સંઘ'ના મંત્રી તરીકે કોણે વર્ષો સુધી સેવાઓ આપી ?
🍂ઠક્કર બાપાએ
⚡સામાજિક અને ધાર્મિક સુધારણાનાં આંદોલનો શરૂ કરનાર સૌ પ્રથમ કોણ હતા ?
🍂 રાજા રામમોહનરાય
●●●●● *_MAHII_* ●●●●●
⚡રાજા રામમોહનરાયનો જન્મ ક્યારે થયો હતો ?
🍂 ઈ.સ. 1772માં
⚡.રાજા રામમોહનરાયનો જન્મ ક્યાં થયો હતો ?
🍂 બંગાળના હૂગલી જિલ્લાના રાધાનગર ગામમાં
●●●●● *_MAHII_* ●●●●●
⚡.કઈ ઘટનાએ રાજા રામમોહનરાયને ખૂબ અસર કરી ?
🍂 ભાભીની સતી થવાની
⚡રાજા રામમોહનરાયે કોલકાતામાં કઈ કૉલેજની સ્થાપના કરી ?
🍂 હિંદુ કૉલેજની
⚡.કઈ સાલમાં સતીપ્રથા ઉપર પ્રતિબંધ મૂકતો કાયદો ઘડાયો ?
🍂 ઈ.સ. 1829માં
●●●● *_MAHII_* ●●●●
⚡.કોના જાગીરી હક અંગેના કેસ બાબતે રાજા રામમોહનરાય ઈંગ્લૅન્ડ ગયા ?
🍂દિલ્લીના બાદશાહના
⚡કઈ સાલમાં રાજા રામમોહનરાયનું મૃત્યું થયું ?
🍂 ઈ.સ. 1833માં
⚡રાજા રામમોહનરાયનું મૃત્યું ક્યાં થયું ?
: બ્રિસ્ટોલ મુકામે
〰〰〰〰〰〰〰〰
:::::♤ *_MAHi*: ●●●●●●●●●●●●●●
*_GK IS BEST FOR EVER_*
●●●●●●●●●●●●●●
🔴દયાનંદ સરસ્વતીનો જન્મ કયાં થયો હતો ?
⚡ સૌરાષ્ટ્રના મોરબી નજીક ટંકારા ગામમાં
🔴.સ્વામી દયાનંદ સરસ્વતીએ કેટલા વર્ષ સુધી દેશભરમાં પરિભ્રમણ કર્યું ?
⚡15
🔴આર્યસમાજે હિંદુઓને હિંદુ ધર્મમાં પાછા લાવવા માટે કઈ ચળવળ શરૂ કરી ?
⚡ શુદ્ધિ ચળવળ
🔴સ્વામી દયાનંદ સરસ્વતીએ વેદોમાં ભારતીય ધર્મ અને સંસ્કૃતિનાં દર્શન કર્યા તેથી તેમણે લોકોને શાનો બોધ આપ્યો ?
⚡વેદો તરફ પાછા વળો
🔴રામકૃષ્ણ પરમહંસનો જન્મ ક્યાં થયો હતો ?
⚡બંગાળના હૂગલી જિલ્લાના કામારપુકૂર ગામમાં
🔴સ્વામી વિવેકાનંદે કયું સૂત્ર ભારતીયોને આપ્યું ?
⚡ઊઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો
🔴.ગુજરાતમાં કઈ જગ્યાએ આર્યકન્યા વિદ્યાલય શરૂ કરવામાં આવી ?
⚡ વડોદરા
🔴સર સૈયદ અહમદખાને કયું સામયિક શરૂ કર્યું ?
⚡તહઝિબ-ઉલ-અખલાક
🔴ઠક્કરબાપાનો જન્મ ક્યાં થયો હતો ?
⚡ભાવનગર
🔴.અંગ્રેજી કેળવણી પામેલા પારસી યુવાનોએ ધર્મ અને સમાજસુધારણા માટે કઈ સભાની સ્થાપના કરી ?
⚡રહનુમા-ઈ-મઝદયરબન
〰〰〰〰〰〰〰〰
::::::: *_MAHII_*
:::::: *_AKIII_*
:::::: *_ NILESH_*
:::::: *_SHAILESH_*
:::::; *_RAHUL_*
🙏🙏🙏🙏🙏👆
No comments:
Post a Comment