Tuesday, 13 September 2016

gk💐kamlesh sir💐gk

: *આભાર➖જી. કે. ઇઝ બેસ્ટ ફોર ઇવર*


1🔵🔷ડિસેમ્બર 2000 માં લગભગ તમામ વર્તમાનપત્રોમાં વીસમી સદીના બનેલા બનાવોની વિગતો ચિત્રાત્મક રીતે આવી હતી તેનું શું નામ હતું? ?
🔷➖ *મિલેનિયમ ગેલેરી*


2🔴🔶તાડપત્રો અને ભોજપત્રો ઉપર મોટાભાગે કેવી લિપિથી લખાયેલું હોય છે? ?
🔶➖ *પાંન્ડુલિપિ*


3🔵🔷કઇ પધ્ધતિથી પુરાતાત્વિક અવશેષોનો ચોક્કસ સમયકાળ જાણી શકાય છે? ?
🔷➖ *કાર્બન ડેટિંગ*


4🔴🔶ઉત્તર ગુજરાત માં કઇ લાઇબ્રેરી છે? ?
🔶➖ *હેમચંદ્રાચાર્ય*.


5🔵🔷ભારતનું નાગરિકત્વ કેટલી રીતે મળે છે? ?
🔷➖ *બે*


6🔴🔶આદિમાનવોનો વસવાટ ધરાવતું મધ્યપ્રદેશનું કયું સ્થળ છે? ?
🔶➖ *ભીમબેટકા*

🔵🔷🔶🔴આભાર🔵🔷🔶🔴


*આભાર➖જી. કે. ઇઝ બેસ્ટ ફોર ઇવર*


7🔵🔷સાબરમતી પ્રદેશનું લાંઘણજ અને આખજથી કયા યુગના અવશેષો મળ્યા છે??
🔷➖ *લઘુપાષાણયુગ*


8🔴🔶ગુજરાતમાં સૌપ્રથમ ઘઉં, જવાબ ઉગાડવાનું અને ઘેટાં - બકરાં પાળવાનું શરુ ક્યાં થયું હતું??
🔶➖ *મહેરગઢ*


9🔵🔷ગુજરાતની ઉત્તર - દક્ષિણ લંબાઈ ??
🔷➖  *590 કિ. મી.*


10🔴🔶ગુજરાતની પૂર્વ પશ્ર્ચિમ લંબાઇ? ?
🔶➖ *500 કિ. મી.*


11🔵🔷ગુજરાતનો ભૂમિપ્રદેશ ક્ષેત્રફળ? ?
🔷➖ *1,96,024 ચો. કિ. મી*.


12🔴🔶ભૂપૃષ્ઠની દ્રષ્ટિએ ગુજરાતના કેટલા ભાગ છે? ?
🔶➖ *5*


🔵🔷🔶🔴આભાર🔵🔷🔶🔴


*આભાર➖જી. કે. ઇઝ બેસ્ટ ફોર ઇવર*


13🔵🔷 સિંધુ ખીણની સંસ્કૃતિના મહત્વનું બંદર?
🔷➖ *લોથલ*


14🔴🔶ૠગ્વેદમાં કેટલી ૠચાઓ છે?
🔶➖ *1000*


15🔵ૠગ્વેદની ભાષા કઇ છે??
🔷➖  *પ્રાક્  સંસ્કૃત*


16🔴🔶ગુજરાતનો મોટો ભાગનો વિસ્તાર કેવા કટિબંધમાં છે?
🔶➖ *ઉષ્ણ કટિબંધ*


17🔵🔷એશિયાનું સૌથી મોટું વિન્ડ ફાર્મ ક્યાં આવેલું છે? ?
🔷➖ *ઓખા અને લાંબા ખાતે *.


18🔴🔶ઓખા અને વેરાવળ બંદર વચ્ચેના દરિયાકાંઠે કઇ માછલી ઉછેરવામાં આવે છે?
🔶➖ *શાર્ક માછલી*


🔵🔷🔶🔴આભાર🔵🔷🔶🔴



*આભાર➖જી. કે. ઇઝ બેસ્ટ ફોર ઇવર*


19🔵🔷 ગુજરાતના જંગલોના કેટલા ભાગ છે?
🔷➖ *ચાર પ્રકાર*


20🔴🔶જેસોર રીંછ અભયારણ્ય ક્યાં છે?
🔶➖ *બનાસકાંઠા જિલ્લામાં*


21🔵ડેડિયાપાડા રીંછ અભયારણ્ય ક્યાં છે? ?
🔷➖  *નર્મદા જિલ્લામાં*


22🔴🔶ખીજડીયા અને ગાગા પક્ષીઓ માટેનાં અભયારણ્યો ક્યાં આવેલાં છે? ?
🔶➖ *જામનગર જિલ્લામાં*


23🔵🔷સિંહ ક્યારે ગર્જના કરે છે??
🔷➖ *સૂર્યાસ્ત પછી એક કલાકમાં*.


24🔴🔶ભારતનું સૌથી જૂનું પ્રાણી સંગ્રહાલય કયું છે  ?
🔶➖ *જૂનાગઢનું શક્કરબાગ *


🔵🔷🔶🔴આભાર🔵🔷🔶🔴


*આભાર➖જી. કે. ઇઝ બેસ્ટ ફોર ઇવર*


25🔵🔷 ફ્લોરસ્પાર ક્યાંથી મળે છે?  
🔷➖ *વડોદરા*


26🔴🔶અકિક ક્યાંથી મળે છે?
🔶➖ *ખંભાત*


27🔵પાલી ભાષામાં લખાયેલ અંગુતર નિકાય ગ્રંથ અનુસાર અનુવૈદિકકાળમાં કેટલા મહાજનપદો હતા? ?
🔷➖  *16*


28🔴🔶2200 થી 1800 વર્ષ પહેલાં આંધ્ર પ્રદેશમાં શાસન કરનાર? ?
🔶➖ *સાતવાહન, ચૌલ,ચેર, પાંડ્ય રાજાઓ*


29🔵🔷વાસણો ઉપર ચિત્રકામ કરેલ પાત્રને શું કહેવાય? ?
🔷➖ *ઘુસરપાત્ર *.


30🔴🔶ગુજરાતમાં પંચાયતી રાજ કેટલા સ્તરીય છે??
🔶➖ *ત્રિસ્તરીય*


🔵🔷🔶🔴આભાર🔶🔴🔷🔵


*આભાર➖જી. કે. ઇઝ બેસ્ટ ફોર ઇવર*


31🔵🔷 ગ્રામ પંચાયતો સભ્યોની સંખ્યા કેટલી હોય છે? ?
🔷➖ *૭  થી. ૧૫*


32🔴🔶તાલુકા પંચાયતમાં સભ્યોની સંખ્યા કેટલી હોય છે? ?
🔶➖ *ઓછામાં ઓછા 15 છે અને વધુમાં વધુ એકત્રીસ*


33🔵તાલુકા પંચાયતનું વાર્ષિક બજેટ કોણ રજૂ કરે છે? ?
🔷➖  *તાલુકા વિકાસ અધિકારી➖T.D.O*


34🔴🔶 જિલ્લા પંચાયતની સભ્યસંખ્યા કેટલી હોય છે? ?
🔶➖ *ઓછામાં ઓછી 31 અને વધુમાં વધુ 51*


35🔵🔷બાજરી ગુજરાતના કયા જિલ્લામાં વધુ ઉત્પન્ન થાય છે? ?
🔷➖ *બનાસકા કાંઠા*.


36🔴🔶અમદાવાદ જિલ્લા ના કયા ઘઉં જાણીતા છે? ?
🔶➖ *ભાલિયા ઘઉં*


🔵🔷🔶🔴આભાર🔶🔴🔷🔵


*આભાર➖જી. કે. ઇઝ બેસ્ટ ફોર ઇવર*


37🔵🔷 ડાંગરનું વધુ ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે? ?
🔷➖ *ખેડા*


38🔴🔶મગફળીનું વધુ ઉત્પાદન ક્યાં વધુ થાય છે? ?
🔶➖ *જૂનાગઢ*


39🔵ભારતમાં એરંડા સૌથી વધુ કયા રાજ્યમાં ઉત્પાદન થાય છે? ?
🔷➖  *ગુજરાત*


40🔴🔶કપાસ માટે ગુજરાતનો કયો પ્રદેશ જાણીતો છે? ?
🔶➖ *ભરુચનો કાનમ પ્રદેશ*


41🔵🔷ભારતમાં જીરુ અને ઇસબગુલનું કયા જિલ્લામાં વધુ ઉત્પાદન થાય છે? ?
🔷➖ *મહેસાણા*.


42🔴🔶કૃષિ વિષયક માહિતી મેળવવાનો હેલ્પલાઈન નંબર કયો છે? ?
🔶➖ *1551*


🔵🔷🔶🔴આભાર🔶🔴🔷🔵


 *આભાર➖જી. કે. ઇઝ બેસ્ટ ફોર ઇવર*


43🔵🔷 ભારતની સૌથી મોટી ખનીજતેલ શુધ્ધિકરણની રિફાઇનરી ક્યાં આવેલી છે? ?
🔷➖ *જામનગર*


44🔴🔶ગુજરાતમાં વડોદરાના બારેજડી ખાતે કયો ઉદ્યોગ જાણીતો છે?
🔶➖ *કાગળ*


45🔵ગુજરાતમાં રેલવેની શરૂઆત ક્યારથી થઇ છે? ?
🔷➖  *૧૮૫૫માં ઉતરાણ અને અંકલેશ્વર*


46🔴🔶ગુજરાતમાં આંતર રાષ્ટ્રીય હવાઇ મથક ક્યાંઆવેલું છે?
🔶➖ *અમદાવાદ*


47🔵🔷નગરપાલિકામાં વસ્તીની સંખ્યા કેટલા સુધી હોય છે? ?
🔷➖ *પંદર હજારથી પાંચ લાખ*

48🔴🔶મેયરની ચૂંટણી કેટલા વર્ષે થાય છે? ?
🔶➖ *દર અઢી વર્ષે*


🔵🔷🔶🔴આભાર🔶🔴🔷🔵

No comments:

Post a Comment