Thursday 22 December 2016

*ઝવેરચંદ મેઘાણી*

*📚જીકે એન્ડ જીકે📚*
*💘એચ.કે💘*

*ઝવેરચંદ મેઘાણી*

✍જન્મ સૌરાષ્ટના ચોટીલા માં
✍1897=27ઓગષ્ટ

✍તેમનું વ્યક્તિત્ત્વને ઘડવામાં કાઠિયાવાડનું વાતાવરણ,પ્રજા સમાજ,સંસ્કૃતિનું અમૂલ્ય પ્રદાન છે.

✍તેથીજ તેઓ *સૌરાષ્ટનાં સાક્ષર*તરીકે પ્રખ્યાત છે.

✍તેમનું જન્મ્થળ અને કર્મ સ્થળ બંને કાઠિયાવાડ જ છે.

✍તેમનું સમગ્ર જીવન કાઠિયાવાડમય કહી શકાય.

✍તેમના પિતા કાળિદાસ પોલીસ જમાદાર હતા.

✍તેઓને નોકરીના કારણે ઘણા ગામે ફરવું પડતું.

✍ઝવેરચંદ પણ નાનપણથી પિતાની સાથે હતા

✍તેથી બાબરા,લાખાપાદરનાં ડુંગરાળ પ્રદેશોના ઊડાં સંન્સકારો તેમના ઉપર પડયાં .

✍તેના કારણે ઝવેરચંદ મેઘાણી *પહાડ ના બાળક* તરીકે ખુદને ઓળખાવે છે.

✍માતા *ધોળીબા* નું સંન્સકાર સિંચન પણ તેમને   સર્જન કાર્ય માં પ્રેણારૂપ બને છે.

✍ઝવેરચંદ મેઘાણીનું મેટ્રીક કુધીનું ભણતર અમરેલીમિં અને કોલેજનું શિક્ષણ ભિવનગલની *શામળદાસ કોલેજ*માં થયું.

✍ઈ.સ.1912 માં મેટ્રિક અને 1916માં અગ્રેજી અને સંસ્કૃત સાથે બી.એ ની ડીગ્રી હાસલ કરી
📚📚📚📚📚
*જીકે એનડ જીકે*

No comments:

Post a Comment