```RIGHT TO EDUCATION ACT ,2009```
🍂🍂🍂🍂🍂🍂🍂🍂
👉ભારત ના 6 થી 14 વર્ષ ના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ પ્રદાન કરતો કાયદો એટલે RTE ACT.
👉 ૧ થી ૫ ધોરણ પ્રાથમિક
👉 ૬ થી ૮ ધોરણ ઉચ્ચ પ્રાથમિક
👉 ૯ થી ૧૦ ધોરણ માધ્યમિક
👉 ૧૧ થી ૧૨ ધોરણ ઉચ્ચતર માધ્યમિક
👇👇👇👇👇👇👇👇
: 👆👆👆👆👆👆👆
👉 ગુજરાત મા શિક્ષણ નુ માળખુ ૫+૩+૨+૨+૩
અમલી બન્યુ છે જેમાંથી શિક્ષણ નુ અમુલ પરિવર્તન આવ્યુ છે
👉 *આ ઉપરાંત મફત અને ફરજિયાત શિક્ષણ અધિકાર ના નિયમ ૨૦૧૨ મા નબળા અને વંચિત જૂથના બાળકો બિનઅનુદાનિત પ્રાથમિક શાળામા. ૨૫% અનામતે પ્રવેશ આપવાની જોગવાઈ કરવામા આવી છે*
🙏🙏🙏 આભાર 🦋
No comments:
Post a Comment