🌴Important G.K 🌴
🌱 { Indian first ladies }🌱
🌻1} અશોક ચક્ર (વર્તમાનમાં સૌર્ય ચક્ર) પ્રાપ્ત કરવાવાળી પ્રથમ મહિલા -. ગ્લોરિયા બેરી
🌻2} વેનિસ ફિલ્મોત્સવમાં સર્વશ્રેષ્ઠ ફિલ્મનું ગોલ્ડન લોયન પુરસ્કાર પ્રાપ્ત કરવાવાળી પ્રથમ મહિલા
- મીરા નાયર
🌻3} સેના મેડલ પ્રાપ્ત કરવાવાળી પ્રથમ મહિલા
- વિમલા દેવી
🌻4} અશોક ચક્રથી સન્માનિત પ્રથમ મહિલા
- નીરજા મિશ્ર
🌻5} ભારતરત્નથી સન્માનિત થવા વાળી પ્રથમ મહિલા
- ઇન્દિરા ગાંધી
🌻6} નોબેલ પુરસ્કાર વિજેતાની પ્રથમ મહિલા
- મધર ટેરેસા
🌻7} જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનિત થવા વાળી પ્રથમ મહિલા
- આશાપૂર્ણા દેવી
🌻8} સાહિત્ય અકાદમીથી સન્માનિત થવા વાળી પ્રથમ મહિલા
- અમૃતા પ્રીતમ
🌻9} મૂર્તિ દેવી પુરસ્કારથી સન્માનિત થવા વાળી પ્રથમ મહિલા
- પ્રતિભા રાય
🌻10} અર્જુન પુરસ્કાર થી સન્માનિત થવા વાળી પ્રથમ મહિલા
- એન. લમ્સડેન
🌻11} ભારતમાં પ્રથમ મહિલા કેન્દ્રીય પ્રધાન કોણ હતા?
– રાજકુમારી અમૃત કૌર
🌻12} ભારતમાં પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ (હિમાચલ પ્રદેશના) કોણ હતા?
– લીલા શેઠ
🌻13} ભારતમાં પ્રથમ મહિલા મેયર(મુંબઈના) કોણ હતા?
– સુલોચના મોદી
🌻14} ભારતમાં પ્રથમ મહિલા વિશ્વ સુંદરી કોણ હતા?
– રીતા ફરીયા
🌻15} ભારતમાં પ્રથમ મહિલા આઈ.પી.એસ. કોણ હતા?
– કિરણ બેદી
🌻16} ભારતમાં પ્રથમ મહિલા પાયલટ કોણ હતા?
– દુર્બા બેનરજી
🌻17} ભારતમાં પ્રથમ મહિલા અવકાશ યાત્રી કોણ હતા?
– કલ્પના ચાવલા
🌻18} ભારતમાં પ્રથમ મહિલા ઈજનેર કોણ હતા?
– લલિતા સુબ્બારાવ
🌻19} ભારતમાં પ્રથમ મહિલા શાસક કોણ હતા?
– રઝીયા સુલતાના
🌻20} ભારતમાં પ્રથમ મહિલા રાજ્ય પ્રધાન કોણ હતા?
– વિજયા લક્ષ્મી પંડિત
⚓R.K.....
🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿
No comments:
Post a Comment