📮૧૦ મે📮
👁🗨મહત્વની ઘટનાઓ👁🗨
👉🏿૧૮૫૭ – ભારતમાં,મેરઠમાં સિપાઇઓની ટુકડીએ તેમનાં ઉપરીઓ સામે બળવો પોકાર્યો અને ભારતનાં પ્રથમ સ્વતંત્રતા સંગ્રામનાં મંડાણ થયા.
👉🏿૧૯૦૮ – અમેરિકાનાં પશ્ચિમ વર્જિનીયાના ગ્રાફ્ટન શહેરમાં પ્રથમ વખત માતૃદિનની ઉજવણી કરાઇ.
👉🏿૧૯૯૪ – નેલ્સન મંડેલા (Nelson Mandela),દક્ષિણ આફ્રિકાનાં પ્રથમ કાળા પ્રમુખ તરીકે નિયુક્ત થયા.
🤗 ✍🏿 💐વારીશ 💐✍🏿🤗
No comments:
Post a Comment