Thursday 23 August 2018

રાજગુરુ નો જન્મ દિવસ*

👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻

📖✍🏻 *શક્તિ*

🙏🏻 *24-8-1908 એટલે રાજગુરુ નો જન્મ દિવસ*

💁🏻‍♂ *કર ચલે હમ ફિદા જાન ઓ તન સાથિયો*

💁🏻‍♂ *ભારત ના આ લાલ નું પૂરું નામ શિવરામ હરી રાજગુરુ હતું*

💁🏻‍♂ *મહારાષ્ટ્ર ના રહેવાસી હતા*

💁🏻‍♂ *ભગતસિંહ,સુખદેવ, સાથે એમને પણ 23 માર્ચ 1931 ના ફાંસી આપવામાં આવી હતી*

💁🏻‍♂ *જન્મ 24 ઓગસ્ટ 1908 પુના ની બાજુ માં ખેડ ગામ થયો હતો*   *વર્તમાન -રાજગુરુનગર*

💁🏻‍♂ *બ્રાહ્મણ પરિવાર ના હતા*

💁🏻‍♂ *માત્ર 6 વર્ષ ની ઉંમર માં પિતા ને ખોઈ નાખ્યા હતા અને પિતા ના મુત્યુ પછી વારાણસી વિધ્યાક અને સંસ્કૃત શીખવા ગયા હતા*

💁🏻‍♂ *માત્ર 16 વર્ષ ની ઉંમર ની અંદર બ્રિટિશ સરકાર માં ખોફ પેદા કરી નાખ્યો હતો*

💁🏻‍♂ *રાજગુરુ હથિયાર ના બળ થી આઝાદી હાસિલ કરવા માંગતા હતા અને એમના વિચાર ગાંધીજી ના વિચાર થી અલગ હતા*

💁🏻‍♂ *19 ડિસેમ્બર 1928 ના રાજગુરુ ,ભગતસિંહ,સુખદેવ મળી બ્રિટેશ પોલીસ ઓફિસર જે.પી.સાન્ડ્સ ની હત્યા કરી હતી*

💁🏻‍♂ *હકીકત માં લાલા લજપતરાય ની મોત નો બદલો લેવા કર્યું હતું લાલાલાજપરાય નું મુત્યુ સાઈમન કમિશન ના વિરોધ કરતા થયું હતું*

💁🏻‍♂ *એના પછી 8 એપ્રીલ 1929 દિલ્હી માં સેન્ટ્રલ અસેમ્બલી હમલો કરવા માં રાજગુરુ નો મોટો હાથ હતો*

💁🏻‍♂ *પુના ના રસ્તા માં પકડાયેલ પોલીસ અધિકારી ની હત્યા બાદ નાગપુર માં સંતાયા હતા*

💁🏻‍♂ *જ્યાં એમને આર. એસ.એસ કાર્યકર્તા ના ઘર નો સહારો લીધો હતો*

💁🏻‍♂ *પુના જતા તેમને પકડી ભગતસિંહ,સુખદેવ,રાજગુરૂ  ત્રણ ને 23 માર્ચ 1931 ફાંસી આપવામાં આવી હતી*

💁🏻‍♂ *ત્યાર બાદ ત્રણ ના અગ્નિસંસ્કાર પંજાબ ના ફિરોજપુર જિલ્લા માં સતલજ નદી ના કિનારે કરવા માં આવ્યો હતો*

💁🏻‍♂ *🙏🏻🙏🏻 સત સત નમન આવા વીર ને*

⭐⭐👮‍♂ *શક્તિ ગઢવી 9978664100*

No comments:

Post a Comment