Thursday 23 August 2018

💮 કલકત્તાની સ્થાપના 💮

💮 કલકત્તાની સ્થાપના 💮

➖ ૨૪ ઓગસ્ટ 1689

☄▫️પક્ષિમ બંગાળ▫️☄

🔻મુખ્યમંત્રી : મમતા બેનરજી
🔻રાજપાલ : કેશરીનાથ ત્રિપાઠી
🔻પાટનગર : કોલકત્તા

👇👇👇👇👇👇👇👇👇

▫️⭕️▫️ કલકત્તા ▫️⭕️▫️

 ➖કોલકાતા જુનું નામ કલકત્તા , એ ભારતનાં પૂર્વ ભાગમાં આવેલા રાજ્ય પશ્ચિમ બંગાળનું પાટનગર છે

➖જે હુગલી નદીનાં પૂર્વ કાંઠે વસેલું છે. 

➖જ્યારે કોલકાતાનો ઉલ્લેખ થાય ત્યારે, તેમાં આસપાસનાં પરાં વિસ્તારોનો પણ સમાવેશ થઈ જતો હોય છે અને માટે તેની કુલ વસ્તીનો આંક દોઢ કરોડને વટાવી જાય છે, જેને કારણે

➖કોલકાતા ભારતનું ત્રીજા ક્રમે આવતું સૌથી મોટું શહેર બને છે.

➖અને તેનો આ દરજ્જો જ તેને સંયુક્ત રાષ્ટ્ર (યુનાઇટેડ નેશન્સ) દ્વારા વ્યખ્યાયિત કરેલા વિશ્વનાં સૌથી વધુ વસ્તી ધરાવતા શહેરોની યાદીમાં ૭માં ક્રમે મુકે છે.

No comments:

Post a Comment