Monday, 5 December 2016

๐ŸŒน๐ŸŒน *เชœเชฏเชฒเชฒિเชคા* ๐ŸŒน๐ŸŒน

🌷 *જીકે બેસ્ટ ફોર એવર* 🌷

🌹🌹 *જયલલિતા* 🌹🌹

*અમ્મા ના હુલામણા નામથી જાણીતા તમિલનાડુ રાજ્યના મહિલા મુખ્યમંત્રી જયલલિતા નુ 68 વર્ષની ઉંમરે દુઃખદ નિધન*
👏🙏👏🙏👏🙏👏🙏

👉જયલલિતા છેલ્લા અઢી મહિનાથી બિમાર હતા
👉તેઓ *તમિલનાડુ ના આયર્ન લેડી* તરીકે જાણીતા હતા..
👉તેઓ AIDMK રાજકીય પાર્ટીના અધ્યક્ષા હતા
👉દક્ષિણ ભારતીય ફિલ્મો ના સફળ અભિનેત્રી થી લઇને તમિલનાડુ રાજ્યના મુખ્યમંત્રી સુધી સફર રહી તેમની....👏👏

👏તમિલનાડુ રાજ્યમા
7 નો રાજકીય શૉક જાહેર.
ત્રણ દિવસ સુધી શાળા કોલેજો અને સરકારી ઑફિસો બંધ રહેશે..

*👉ઑ.પનીર સેલ્વમે તમિલનાડુ રાજ્યના મુખ્યમંત્રી પદે શપથ લીધા*

*👉વિધાસાગર રાવ--હાલમા તમિલનાડુ રાજ્યના રાજ્યપાલ છે*

*👉ચેન્નઇ--તમિલનાડુ રાજ્યની રાજધાની*

🙏🙏🙏🙏🙏🙏🙏🙏

๐Ÿ’๐Ÿ’๐Ÿ’๐Ÿ’เชธเชฎાเชธ๐Ÿ’๐Ÿ’๐Ÿ’๐Ÿ’


🔵➗મધ્યમપદલોપી :➗🔵

⬛👉જે સમાસનો વિગ્રહ કરતા વચ્ચેના લુપ્ત પદને ઉમેરવું પડે તથા બન્ને પદ વચ્ચે કોઈ ને કોઈ વિભક્તિ સંબંધ હોય તેને માધ્યમપદલોપી સમાસ કહે છે

🍎ઉદાહરણ :🍎
👑માનવકૃતિ      :       માનવ વડે બનેલી કૃતિ
👑દહીવડા          :       દહીં મિશ્રિત વડા
👑રાતવાસો        :       રાત દરમ્યાન કરેલો વાસ
👑કામધેનું           :       કામના પૂર્ણ કરનારી ગાય
👑ટપાલપેટી       :        ટપાલ નાખવાની પેટી

akki786😘: 🍎તત્પુરુષ સમાસ :🍎

🍓👉જે સમાસમાં બંને પદો વિભક્તિ પ્રત્યયોથી અલગ થાય અને પૂર્વ પદ ગૌણ તથા ઉત્તર પદ પ્રધાન હોય તેને તત્પુરુષ સમાસ કહેવાય
🍓👉આ સમાસ નો વિગ્રહ એ,ને,થી,માં,નો,ની,નું,નાં જેવા પ્રત્યયોથી થાય છે

👑ઉદાહરણ :👑
📮પ્રેમવશ        :        પ્રેમને વશ
📮ભયભીત      :        ભયથી ભીત
📮ઋણમુક્ત     :        ઋણમાંથી મુક્ત
📮વનવાસ       :        વનમાં વાસ
📮દેવાલય        :         દેવોનું આલય
📮વરમાળા      :        વર માટે માળા

akki786😘: 🍎➗કર્મધારય :➗🍎

🔵👉જે સમાસના બે પદ વચ્ચે વિશેષણ-વિશેષ્ય, ઉપમાન-ઉપમેય અથવા ઉપમાન-સાધારણ ધર્મનો સંબંધ હોય અને પૂર્વ પદ વિશેષણ, ઉત્તર પદ વિશેષ્ય હોય તેને કર્મધારય સમાસ કહેવાય છે.

⛔ઉદાહરણ:⛔
🍒મહાભારત  :  મહાન ભારત
🍒દેહલતા  :   દેહરૂપી લતા
🍒મેઘગંભીર  :  મેઘ જેવું ગંભીર
🍒વાયુવેગ    :   વાયુરુપી વેગ
🍒પરમાત્મા  :પરમ આત્મા

akki786😘: ⛔➗ઉપપદ સમાસ :➗⛔

🍒👉જે સમાસ નું પૂર્વ પદ નામિક હોય અને ઉત્તર પદ ક્રિયા સૂચવતું હોય તથા બંને પદ વચ્ચે વિભક્તિ સંબંધ હોય તેને ઉપપદ સમાસ કહેવાય

⬛ઉદાહરણ:⬛
🔵રણછોડ :         રણને છોડનાર
🔵પ્રેમદા    :         પ્રેમને આપનાર
🔵પ્રાણઘાતક  : પ્રાણનો ઘાત કરનાર
🔵ગિરિધર : ગિરિને ધારણ કરનાર
🔵લેખક    :  લેખન કરનાર

akki786😘: ⬛➖બહુવ્રીહિ➖⬛

🔴👉જે સમાસના બંને પદો વચ્ચે વિભક્તિ સંબંધ હોય, વિશેષણ-વિશેષ્ય સંબંધ હોય કે ઉપમાન-ઉપમેય સંબંધ હોય અને સમસ્ત પદ અન્ય પદનું વિશેષણ બનતું હોય તેને બહુવ્રીહિ સમાસ કહેવાય છે

🍧ઉદાહરણ:🍧
🍎કૃતાર્થ    : કૃત છે જેનો અર્થ તે
🍎સુખાંત  : જેના અંતે સુખ છે એવું
🍎ગજાનન  : જેનું મુખ ગજ જેવું છે તે
🍎પાનીપંથો  : જેનો પંથ પાણી જેવો છે તે

akki786😘: 🔵➖દ્વિગુ સમાસ :➖🔵

🔮👉જે સમાસનું પૂર્વ પદ સંખ્યાવાચક હોય અને બન્ને પદોના વિગ્રહ વખતે સમૂહનો ભાવ દર્શાવે તેને દ્વિગુ સમાસ કહેવાય છે.

📙ઉદાહરણ:📙
🔴👉ત્રિકાળ   : ત્રણ કાલનો સમૂહ
🔴👉પંચતત્વ :  પાંચ તત્વોનો સમૂહ
🔴👉નવરાત્ર  : નવ રાત્રીનો સમૂહ
🔴👉નવરંગ  : નવ રંગનો સમૂહ
🔴👉ચોતરફ  :  ચારે તરફ

akki786😘: ⬛➗અવ્યયીભાવ સમાસ➗⬛

🔮👉જે સમાંસમાં પૂર્વ પદ અવ્યય હોય અને ઉત્તર પદ નામ હોય તેની અસર સમગ્ર સમાસના પદ પર થતી હોય તેને અવ્યયીભાવ સમાસ કહે છે.

🅾ઉદાહરણ:🅾
🍎યથાશક્તિ : શક્તિ પ્રમાણે
🔴સવિનય    :      વિનય સાથે
🔴આજીવન  :      જીવન સુધી
🔴અધોમુખ  :   મુખ નીચું રાખીને
🔴દરવખત    :   દરેક વખત

Avail on...
Akkigkblogspot.com👍

๐Ÿ”‹เค›ंเคฆ๐Ÿ”‹๐Ÿ’๐Ÿ’

🔋छंद🔋

🍎शादृलविकिडित🍎
💊19💊
🛢panktima 123 Jo akshar guru hoy to ane last akshar guru hoy to aa chand janvo.

🍎strgdhara🍎
🍎21🍎
💊21 akshar hoy 123 akshar  anukarme guru hoy to tatha 20 ma 21 Mo akshar atle last be akshar guru hoy to aa chand save

🍎vasnt tilka🍎
🔮14🔮
🍒panktima 14 akshar hoy
1,2 akshar amukarme guru tatha 13 Mo 14 Mo akshar anukarme guru hoy to aa chand aave

🔮anushtup🔮
🍎32🍎 16 ke 32
🍒pankti ma 16 ke 32 akshar hoy 5 Mo akshar lagu and 6,7 Mo akshar guru hoy to j aa chand aave

🍎manhar🍎
🎈31🎈 16 ke 31
🍒panktima 16 ke 31 akshar hoy tyare last akshar guru hoy to aa chand aave

🍎all 17 akshar
🔮purthavi🛏1,2,akshar guru and 3 Jo lagu to aa chand aave .

🔮mandakarnta🛏1,2,3,akshar guru hoy to aa chand aave

🔮shikarini🛏4,5,6, akshar guru hoy to aa chand aave

🔮harini🛏7,8,9 akshar guru hoy to aa chand aave.

💭👁‍🗨💭👁‍🗨💭👁‍🗨💭👁‍🗨💭👁‍🗨

Sunday, 4 December 2016

Current ๐Ÿ‘✌✌✌

§  ગુજરાતમાં સંગ્રામનો આરંભ અમદાવાદની ૭ મી લશકરી ટુકડીએ જુન ૧૮૫૭ માં કર્યો હતો .

§  ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ- “વિધાયન” સેક્ટર  ૧૦-એ,ગાંધીનગર

§  એલ્યુમિનિયમ ફોસ્ફાઈટ અનાજની જાળવણી માટે

§  નેપાલના બંધારણનું નામ –બંધારણ ૨૦૧૭ રખાયુ

§  મુખ્યમંત્રી આનંદીબેન પટેલ્નું પુસ્તક – એ મને હંમેશા યાદ રહેશે.

§  કાયદા પંચના અધ્યક્ષા – અજિત પ્રકાશ શાહ

§  દુષ્કાળ ગ્રસ્ત ખેડુતો માટે નાના પાટેકરે “નામ”ફાઉંન્ડેશનની સ્થાપના કરી .

§  નેપાળના નવા રાષ્ટ્રપતિ- રામ બરન યાદવ

§  ગુજરાતના સાણંદમાં ચાઈના ઇંડસ્ટ્રીયલ પાર્ક સ્થપાશે.

🏄GK IS BEST FOR EVER 🏄
😘§  ગંગા સફાઈ માટે – “ભૂવનગંગા” નામની એપ

§  રવિ મહોત્સવ ૨૦૧૫નો પ્રારંભ- વેકરિયા(કચ્છ)

💐💐💐💐💐💐💐💐💐💐💐

v  નિરાધાર બાળકો માટે – ગુજરાત સરકારની યોજના- બાળા ગોકુલમ યોજના

v  કુટીર નીતિ અન્વયે કારીગરોને કાચો માલ મળે તે માટે –રો મટીરીયલ બેંક

v  યુવાનોને ઈનોવેશનમાં પ્રોત્સાહન આપવા માટે- “ ગુજરાત સ્ટાર્ટઅપ મિશન “ ની રચના

v  સતત ગુણવત્તાયુક્ત વીજ પુરવઠા માટે –ખુશી યોજના

v  અમદાવાદ ખાતે ગુજરાતમાં પ્રથમ “મધર એન્ડ ચાઈલ્ડ હોસ્પિટલ “બનશે

v  ૮૮ મા ઓસ્કાર એવોર્ડને પ્રેઝંટ કરનારી પ્રથમ ભારતીય પ્રેઝંટર બની પ્રિયંકા

v  ગુજરાતમાં ઊંઝા ખાતે ૨૦ એકરમાં રાજ્યનો પ્રથમ” સ્પાઈસ પાર્ક “બનશે.

🚆GK IS BEST FOR 🚆

Gk is best forever๐Ÿ’๐Ÿ’

akki786😘: 🏃‍♀🏃‍♀🏃‍♀🏃‍♀🏃‍♀🏃‍♀🏃‍♀🏃‍♀

1⃣ક્યા સાહિત્યકારે સત્યાર્થ પ્રકાશ નામના સમાચાર નુ તંત્રી પદ શોભાવ્યુ હતુ

👉🏾 કરસનદાસ મૂળજી

2⃣અદ્વેત વાદ સિધ્ધાંત પ્રતિપાદક કોને માનવામા આવે છે

👉🏾 શંકરાચાર્ય

3⃣ કર્મભૂમિ સમાધી સ્થળ

👉🏾 કે.આર.નારાયણ

4⃣  ભારત ના બર્મિઘમ તરીકે ક્યા શહેર ને ઓળખવમા આવે છે

👉🏾 જમશેદપુર

5⃣   લોકસભાના ઓછામા ઓછા કેટલા સત્ર બોલાવવા જરૂરી છે

👉🏾 2 સત્ર

*M@@hi group*

akki786😘: 🗣 ભારત ના ક્યા રાજ્ય મા  સૌથી ઓછી વનગીચતા છે ?

👉🏾હરિયાણા✅

🗣જબલપુર કઇ નદી ના કિનારે આવેલ છે ??

👉🏾નર્મદા ✅

🗣સર્વે ઓફ ઈન્ડિયા નામની સંસ્થા ક્યા રાજ્ય મા


👉🏾ઉતરાંચલ✅

🗣  કાન્હા નેશનલ પાર્ક?


👉🏾એમ.પી✅

🗣 મુઘલ ગાર્ડન ક્યા આવેલો છે ??

👉🏾 દિલ્હી

*maahiii*

akki786😘: 👉🏾 ચર્ચિત કિરોબૉમીની શુ છે ??



રોબોટ✅

👉🏾 નાના શહેરો મા વિમાન સેવા સાથે જોડવા કઇ યોજના ?

ઉડાન ✅


👉🏾 થરપારકર નુ વિશાળ રણ ક્યા દેશમા આવેલુ ??


ભારત ✅


👉🏾 હેપેટાઇટીસ -A શેના દ્વારા થાય છે  ??

પાણી ✅

*M@HHII*
akki786😘: 🏃‍♀🏃‍♀🏃‍♀🏃‍♀🏃‍♀🏃‍♀🏃‍♀🏃‍♀

🗣ગુજરાતમાં સર્વ પ્રથમ વસ્તી ગણતરીની શરૂઆત

૧૮૭૨

🗣ગુજરાતનો સર્વ પ્રથમ મુસ્લિમ વહીવટકર્તા

તાતરખાન

🗣ગુજરાતમાં ઇલાહી સંવતની શરૂઆત-

અકબરે .

🗣ગુજરાત વિધાનસભાના સર્વ પ્રથમ અધ્યક્ષ –

👉🏾કલ્યાણજી વિ મહેતા

🗣ગુજરાતમાં સર્વ પ્રથમ રાષ્ટ્રપતિશાસનની શરૂઆત-

👉🏾૧૯૭૧

🙏🙏🙏

*Maahii*
akki786😘: 🏃‍♀🏃‍♀🏃‍♀🏃‍♀🏃‍♀🏃‍♀🏃‍♀🏃‍♀

🗣ગુજરાતમાં સર્વ પ્રથમ વસ્તી ગણતરીની શરૂઆત

૧૮૭૨

🗣ગુજરાતનો સર્વ પ્રથમ મુસ્લિમ વહીવટકર્તા

તાતરખાન

🗣ગુજરાતમાં ઇલાહી સંવતની શરૂઆત-

અકબરે .

🗣ગુજરાત વિધાનસભાના સર્વ પ્રથમ અધ્યક્ષ –

👉🏾કલ્યાણજી વિ મહેતા

🗣ગુજરાતમાં સર્વ પ્રથમ રાષ્ટ્રપતિશાસનની શરૂઆત-

👉🏾૧૯૭૧

🙏🙏🙏

*Maahii*
akki786😘: 🍡🍡🍡🍡🍡🍡🍡🍡
*_GK IS BEST FOR EVER_*
✏✏✏✏✏✏✏✏

👉🏾 સફરજન  = મેલેઇક એસીડ

👉🏾 મધમાખીના ડંખ  = ફોર્મીક  એસીડ

👉🏾 દ્વાક્ષ / આંબલી  = ટાર્ટરિક

👉🏾 વિનેગાર  = એસીટીક

👉🏾 દહીં =  લેક્ટીક

👉🏾 સોડા = કાર્બોનીક

*_મોહિત ખરા_*🙏

Saturday, 3 December 2016

๐ŸŽ€๐ŸŽ€ เชฆાંเชกી เช•ૂเชš ๐ŸŽ€๐ŸŽ€

દાંડી કૂચ

🎀🎀 દાંડી કૂચ 🎀🎀

💈🏷સવિનય કાનૂન ભંગની લડત સમગ્ર દેશમાં વ્યાપક રીતે ફેલાવવા માટે મહત્વનું ચાલક બળ પ્રદાન કરનાર દાંડીકૂચના બીજ ૧૯ર૯ના ડિસેમ્બરમાં લાહોર ખાતે કોગ્રેસના અધિવેશનમાં રોપાયા.

💈🏷દસ પાઇના મીઠા પર બસો પાઇની જકાત સરકારેનાંખી હતી. તેને નાબૂદ કરવા ગાંધીજીએ રજી માર્ચે ૧૯૩૦ના રોજ લોર્ડ ઇરવીનને પત્ર લખી. 
૧રમી માર્ચે સત્યાગ્રહ શરૂ કરવા જણાવ્યું.
       
💈🏷સત્યાગ્રહનો આરંભ સાબરમતી આશ્રમથી ગાંધીજી ૮૦ સૈનિકો સાથે નીકળી. સુરત જિલ્લાને વીધીને દાંડીના દરિયા કિનારે લઇ જવાનું નક્કી કરી. ૩૮૮ કિ.મી. સુધી પદયાત્રા શરૂ કરી. ર૪ દિવસ યાત્રા પુર્ણ કરી પમી એપ્રિપ્રલે દાંડી પહોંરયા અને બીજા દિવસે સવારે ગાંધીજીએ દરિયા કિનારે જામેલા મીઠાની ચપટી ઉપાડી મીઠાનો કાયદો તોડયો. જેના પડધા ઇગ્લેન્ડ, અમેરિકા, જાપાનમાં પડયા અને બ્રિટીશ સામ્રાજયના પાયા હચમચી ઉઠયાં.
🌷🍁🌷🍁🌷🍁🌷🍁🌷

🏄જીકે ઈઝ બેસ્ટ ફોર એવર 🏄

เชธเชค્เชฏાเช—્เชฐเชน เชเชŸเชฒે เชถું ?

સત્યાગ્રહ એટલે શું ?

💈🏷સત્યાગ્રહ એટલે શું ?

💡 જૉહનિસ બર્ગ વગર હથિયારે સરકાર સામે લડવાની રીતને શું નામ આપવું તેનો વિચાર ગાંધીજી કરતા હતા. ત્યારે મગનલાલ ગાંધીએ ‘‘સદાગ્રહ’’ શબ્દ આપ્યો.

🔮સત્ને માટેનો આગ્રહ એવું નામ ગાંધીજીને યોગ્ય લાગ્યું અને સદાગ્રહ શબ્દમાં સત્ય શબ્દ ઉમેરી ‘‘સત્યાગ્રહ’’ શબ્દ આપ્યો. લોકોએ આ શબ્દ વધાવી લીધો અને

🔮૧૯૦૬ની સાલથી સત્યાગ્રહ શબ્દ પ્રપ્રચલિત બન્યો

🎂જીકે ઈઝ બેસ્ટ ફોર એવર 🎂