Monday, 8 May 2017

🏆કુમાર સુવર્ણ ચંદ્રક 🏆

🏆કુમાર સુવર્ણ ચંદ્રક 🏆

✔કુમાર સુવર્ણ ચંદ્રક અથવા કુમાર ચંદ્રક કુમાર ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા ૧૯૪૪થી આપવામાં આવતો સાહિત્યનો પુરસ્કાર છે. 
✔આ પુરસ્કાર દર વર્ષે કુમાર માસિકમાં યોગદાન માટે ગુજરાતી સાહિત્યકારને કુમાર ટ્રસ્ટ દ્વારા આપવામાં આવે છે. 
✔૧૯૫૦ના વર્ષમાં ચંદ્રવદન મહેતાએ કુમાર ચંદ્રકનો અસ્વિકાર કર્યો હતો.

⚫ ઇતિહાસ ⚫

✔પુરસ્કારની સ્થાપના કુમારના લેખક યશવંત પંડ્યા દ્વારા ૧૯૪૪માં કરવામાં આવી હતી
✔શરૂઆતમાં ગુજરાતી લેખકો બળવંતરાય ઠાકોર, વિષ્ણુપ્રસાદ આર. ત્રિવેદી અને સુંદરમ્ પુરસ્કાર પસંદગીની સમિતિમાં હતા.
✔પછીથી રામનારાયણ પાઠક અને અનંતરાય રાવળ તેમાં જોડાયા.
✔૧૯૮૩ થી ૨૦૦૨ સુધી આ પુરસ્કાર કોઇને આપવામાં આવ્યો નહોતો પરંતુ
✔૨૦૦૩થી ફરી શરૂ કરવામાં આવ્યો હતો. તે પહેલાં કુમાર ચંદ્રક તરીકે ઓળખાતો હતો, પરંતુ ૨૦૦૩થી તેને કુમાર સુવર્ણ ચંદ્રક નામ આપવામાં આવ્યું..

⚫ વિજેતાઓ ⚫

૧૯૪૪ હરિપ્રસાદ દેસાઇ
૧૯૪૫ પુષ્કર ચંદારવકર
૧૯૪૬ યશોધર મહેતા
૧૯૪૭ રાજેન્દ્ર શાહ
૧૯૪૮ બાલમુકુંદ દવ
૧૯૪૯ નિરંજન ભગત
૧૯૫૦ વાસુદેવ ભટ્ટ
૧૯૫૧ બકુલ ત્રિપાઠી
૧૯૫૨ શિવકુમાર જોશી
૧૯૫૩ અશોક હર્ષ
૧૯૫૪ શિવપ્રસાદ ત્રિવેદી
૧૯૫૫ ઉમાકાંત શાહ
૧૯૫૬ ચંદ્રવદન અ. બુચ
૧૯૫૭ જયંત પાઠક
૧૯૫૮ હેમંત દેસાઇ
૧૯૫૯ ઉશનસ
૧૯૬૦ નવનીત પારેખ
૧૯૬૧ સુનીલ કોઠારી
૧૯૬૨ લાભશંકર ઠાકર
૧૯૬૩ પ્રિયકાંત મણિયાર
૧૯૬૪ ચંદ્રકાંત શેઠ
૧૯૬૫ રઘુવીર ચૌધરી
૧૯૬૬ ફાધર વાલેસ
૧૯૬૭ હરિકૃષ્ણ પાઠક
૧૯૬૮ ગુલાબદાસ બ્રોકર
૧૯૬૯ ભાનુપ્રસાદ પંડ્યા
૧૯૭૦ રમેશ પારેખ
૧૯૭૧ ધીરુ પરિખ
૧૯૭૨ મધુસુદન પારેખ
૧૯૭૩ કનુભાઈ જાની
૧૯૭૪ મધુસૂદન ઢાંક
૧૯૭૫ હરિપ્રસાદ શાસ્ત્રી
૧૯૭૬ વિનોદ ભટ
૧૯૭૭ ભગવતીકુમાર શર્મા
૧૯૭૮ અશ્વિન આર. દેસાઇ
૧૯૭૯ શંકરદેવ વિદ્યાલંકાર
૧૯૮૦ બહુશ્રુત પંડિત
૧૯૮૧ હસમુખ બારાડી
૧૯૮૨ પ્રફુલ્લ રાવલ
૧૯૮૩ ચંદ્રશંકર ભટ્ટ 'શશિશિવમ'
૨૦૦૩ રજનીકુમાર પંડ્યા
૨૦૦૪ રામચંદ્ર પટેલ
૨૦૦૫ બહાદુરભાઇ વાંક
૨૦૦૬ પ્રીતિ સેનગુપ્તા
૨૦૦૭ શ્રુસુત પટેલ
૨૦૦૮ ભગીરથ બ્રહ્મભટટ
૨૦૦૯ પરંતપ પાઠક
૨૦૧૦ રાજેશ વ્યાસ 'મિસ્કિન'
૨૦૧૧ પ્રવીણ દરજ
૨૦૧૨ રાધેશ્યામ શર્મા
૨૦૧૩ યોસેફ મેકવાન
૨૦૧૪ હર્ષ બ્રહ્મભટ્ટ
૨૦૧૫ હર્ષદ ત્રિવેદી

🙏 Warish 🙏

🏆નરસિંહ મહેતા એવોર્ડ🏆

🏆નરસિંહ મહેતા એવોર્ડ🏆

✔નરસિંહ મહેતા એવોર્ડ એ પ્રતિવર્ષ એનાયત કરવામાં આવતો ગુજરાતી સાહિત્ય ક્ષેત્રનો સૌથી મોટો પુરસ્કાર (એવોર્ડ) છે.
✔આ પુરસ્કાર ગુજરાત રાજ્યના જુનાગઢ ખાતેના આદ્યકવિ નરસિંહ મહેતા સાહિત્ય નિધિ ટ્રસ્ટ દ્વારા શરદ પૂર્ણિમાની સાંજે રૂપાયતન સંસ્થા, ભવનાથ ખાતે આપવામાં આવે છે. 
✔આ એવોર્ડ આપવાની શરૂઆત ઈ. સ. ૧૯૯૯નાં વર્ષથી કરવામાં આવી છે.
✔ આ સન્માનમાં મહાનુભાવને ૧,૫૧,૦૦૦ (એક લાખ એકાવન હજાર) રૂપિયા રોકડા તેમજ નરસિંહ મહેતાની પ્રતિમાનું સ્મૃતિચિન્હ આપવામાં આવે છે.

✔નરસિંહ મહેતા એવોર્ડથી સન્માનિત મહાનુભાવો

૧૯૯૯ - રાજેન્દ્ર શાહ
૨૦૦૦ - મકરંદ દવ
૨૦૦૧ - નિરંજન ભગત
૨૦૦૨ - અમૃત ઘાયલ
૨૦૦૩ - જયંત પાઠક
૨૦૦૪ - રમેશ પારેખ
૨૦૦૫ - ચંદ્રકાન્ત શેઠ
૨૦૦૬ - રાજેન્દ્ર શુક્લ
૨૦૦૭ - સુરેશ દલાલ
૨૦૦૮ - ચિનુ મોદી
૨૦૦૯ - ભગવતીકુમાર શર્મા
૨૦૧૦ - અનિલ જોશી
૨૦૧૧ - ભાનુપ્રસાદ પંડ્યા
૨૦૧૨ - માધવ રામાનુજ
૨૦૧૩ - નલિન રાવળ તથા હરિકૃષ્ણ પાઠક
૨૦૧૪ - હરીશ મિનાશર
૨૦૧૫ - મનોહર ત્રિવેદી
૨૦૧૬ - જલન માતરી

🙏 Warish 🙏

👁‍🗨રણજિતરામ સુવર્ણચંદ્રક👁‍🗨

👁‍🗨રણજિતરામ સુવર્ણચંદ્રક👁‍🗨

✔રણજિતરામ સુવર્ણચંદ્રક એ ગુજરાતી સાહિત્યક્ષેત્રે દર વર્ષે આપવામાં આવતું સર્વોચ્ચ સન્માન છે.
✔આ પુરસ્કાર ૧૯મી સદીના પ્રખર સાહિત્યકાર રણજિતરામ મહેતાની સ્મૃતિમાં એનાયત કરવામાં આવે છે.
✔હાલમાં રણજિતરામ સુવર્ણચંદ્રકના નિર્ણય માટે ગુજરાત સાહિત્ય સભાની કાર્યવાહક સમિતિમાંથી એક નિર્ણાયક સમિતિ નીમવામાં આવી છે અને
✔એની મદદથી આ રણજિતરામ સુવર્ણચંદ્રક અંગેનો નિર્ણય ગુજરાતી સાહિત્ય સભાની કાર્યવાહક સમિતિ કરે છે.

👁‍🗨 યાદી 👁‍🗨

✔ઇ. સ. ૧૯૨૮ થી આ સુવર્ણચંદ્રક પ્રાપ્ત કરનાર મહાનુભાવોની યાદી નીચે મુજબ છે:

૧૯૨૮ - ઝવેરચંદ મેઘાણી
૧૯૨૯ - ગીજુભાઈ બધેકા
૧૯૩૦ - રવિશંકર રાવળ
૧૯૩૧ - વિજયરાય વૈદ્ય
૧૯૩૨ - રમણલાલ દેસાઈ
૧૯૩૩ - રત્નમણીરાવ જોટે
૧૯૩૪ - સુન્દરમ
૧૯૩૫ - વિશ્વનાથ
૧૯૩૬ - ચંદ્રવદન મેહતા
૧૯૩૭ - ચુનીલાલ શાહ
૧૯૩૮ - કનુ દેસાઈ
૧૯૩૯ - ઉમાશંકર જોષી
૧૯૪૦ - ધન્સુખલાલ મેહતા
૧૯૪૧ - જ્યોતીન્દ્ર દવે
૧૯૪૨ - રસિકલાલ પરીખ
૧૯૪૩ - પંડિત ઓમકારનાથજી
૧૯૪૪ - વિષ્ણુપ્રસાદ ત્રિવેદી
૧૯૪૫ - ગુણવંતરાય આચાર્ય
૧૯૪૬ - ડોલરરાય માંકડ
૧૯૪૭ - હરિનારાયણ આચાર્ય
૧૯૪૮ - બચુભાઈ રાવત
૧૯૪૯ - સોમાલાલ શાહ
૧૯૫૦ - પન્નાલાલ પટેલ
૧૯૫૧ - જયશંકર સુંદરી
૧૯૫૨ - કે. કા. શાસ્ત્રી
૧૯૫૩ - ડૉ. ભોગીલાલ સાંડેસરા
૧૯૫૪ - ચંદુલાલ પટેલ
૧૯૫૫ - અંનતરાય રાવળ
૧૯૫૬ - રાજેન્દ્ર શાહ
૧૯૫૭ - ચુનીલાલ મડિયા
૧૯૫૮ - ડૉ.કૃષ્ણલાલ શ્રીધરાણી
૧૯૫૯ - જયંતિ દલાલ
૧૯૬૦ - ડૉ. હરિપ્રસાદ શાસ્ત્રી
૧૯૬૧ - ઈશ્વર પેટલીકર
૧૯૬૨ - રામસિંહજી રાઠોડ
૧૯૬૩ - હરિવલ્લભ ભાયાણી
૧૯૬૪ - મનુભાઈ પંચોળી
૧૯૬૫ - બાપાલાલ વૈધ
૧૯૬૬ - ડૉ.હસમુખ સાંકળિયા
૧૯૬૭ - ઝીણાભાઈ દેસાઈ
૧૯૬૮ - ડૉ.મંજુલાલ મજમુદાર
૧૯૬૯ - નિરંજન ભગત
૧૯૭૦ - શિવકુમાર જોષી
૧૯૭૧ - ડૉ.સુરેશ જોષી
૧૯૭૨ - નટવરલાલ પંડ્યા
૧૯૭૩ - પ્રબોધ પંડિત
૧૯૭૪ - હીરાબેન પાઠક
૧૯૭૫ - રઘુવીર ચૌધરી
૧૯૭૬ - જયંત પાઠક
૧૯૭૭ - જસવંત ઠાકર
૧૯૭૮ - ફાધર વાલેસ
૧૯૭૯ - મકરંદ દવે
૧૯૮૦ - લાભશંકર ઠાકર
૧૯૮૧ - ધીરુબેન પટેલ
૧૯૮૨ - હરીન્દ્ર દવે
૧૯૮૩ - સુરેશ દલાલ
૧૯૮૪ - ભગવતીકુમાર શર્મા
૧૯૮૫ - ચંદ્રકાંત શેઠ
૧૯૮૬ - રમેશ પારેખ
૧૯૮૭ - સિતાંષુ યશશ્ચન્દ
૧૯૮૮ - બકુલ ત્રિપાઠી
૧૯૮૯ - વિનોદ ભટ
૧૯૯૦ - નગીનદાસ પારેખ
૧૯૯૧ - રમણલાલ મેહતા
૧૯૯૨ - યશવંત શુકલ
૧૯૯૩ - અમૃત ઘાયલ
૧૯૯૪ - ધીરુભાઈ ઠાકર
૧૯૯૫ - ભોળાભાઈ પટેલ
૧૯૯૬ - રમણલાલ સોની
૧૯૯૭ - ગુણવંત શાહ
૧૯૯૮ - ગુલાબદાસ બ્રોકર
૧૯૯૯ - મધુ રાય
૨૦૦૦ - ચી. ના. પટેલ
૨૦૦૧ - નારાયણભાઇ દેસાઇ
૨૦૦૨ - ચંદ્રકાંત ટોપીવાળા
૨૦૦૩ - મધુસુદન પારેખ
૨૦૦૪ - રાધેશ્યામ શર્મા
૨૦૦૫ - વર્ષા અડાલજા
૨૦૦૬ - રાજેન્દ્ર શુક્લ
૨૦૦૭ - મોહમ્મદ માંકડ
૨૦૦૮ - ધીરુભાઈ પરીખ
૨૦૦૯ - ચીમનભાઇ ત્રિવેદી
૨૦૧૦ - મધુસૂદન ઢાંકી
૨૦૧૧ - ઘીરેન્દ્ર મહેતા
૨૦૧૨ - સુનિલ કોઠારી
૨૦૧૩ - નલિન રાવળ
૨૦૧૪ - પ્ર​વીણ દરજી
૨૦૧૫ - કુમારપાળ દેસાઇ

🙏 Warish 🙏

📱 ગુગલ 📱

👆👆👆👆👆👆👆👆

📱 ગુગલ 📱

✔ગૂગલ એ અમેરિકાની એક બહુરાષ્ટ્રીય કંપની છે.
✔જે મુખ્યત્વે ઇન્ટરનેટ સર્ચ ,ઈમેલ, ઓનલાઈન જાહેરાત જેવી સેવાઓ આપે છે.
✔ કંપનીની સ્થાપના સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના પીએચડીના વિદ્યાર્થી લેરી પેજ અને સર્જી બ્રિન દ્વારા કરવામાં આવી હતી.
✔ ૪ સપ્ટેમ્બર ૧૯૯૮માં કંપનીનું રૂપ આપવામાં આવ્યું. કંપનીનું વડું મથક અમેરિકાના કેલીફોર્નીયામાં માઉન્ટેનવ્યૂ ખાતે આવેલું છે.
✔ગૂગલ દુનિયાભરમા ફેલાયેલ ડેટા સેન્ટરમામાં ૧૦ લાખથી વધુ સર્વર દ્રારા ચલાવવામાં આવે છે.
✔ કંપનીની મૂળભૂત સેવા વેબ સર્ચ ઍન્જિન છે તથા કમ્પ્યુટર સોફ્ટવેર ગુગલ ક્રોમ, પિકાસા તેમજ ઈન્સ્ટન્ટ મેસેજ માટે ગુગલ ટોકની સુવિધા પણ આપે છે.
✔ નેક્સસ ફોન તેમજ આજકાલના સ્માર્ટ ફોનમાં વપરાતી ઑપરેટિંગ સિસ્ટમ એન્ડ્રોઇડ પણ ખૂબ લોકપ્રિય...

📜 ઈતિહાસ 📜

✔ગૂગલની શરુઆત ૧૯૯૬માં એક સંસોધન કાર્ય દરમિયાન લેરી પેજ અને સર્જીબ્રિને કરી હતી.
✔એ સમયે લેરી અને સર્જી સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં પીએચડીના વિદ્યાર્થી તરીકે સંશોધન કાર્ય કરતા હતા.
✔ ત્યારે કોઈ પણ વેબ સાઈટનું અલગ અલગ મૂલ્યાંકન કરી શકે એવું ઍલ્ગરિધમ બનાવ્યું જેનું નામ પેજ રેન્ક આપ્યું.
✔તે સમયે ૧૯૯૬માં આઈડીડી ઇન્ફર્મેશન સર્વિસના રોબીન લીએ એક “રેન્કડેસ્ક “ નામનું નાનકડું સર્ચ ઍન્જિન બનાવ્યું.
✔ જે આ સિસ્ટમ પર જ કામ કરતુ હતું. રેન્કડેસ્કને લીએ પેટન્ટ કરાવીને “બાયડું” નામની ચીનમાં કંપની બનાવી..

📜 મુખ્ય સેવા 📜

⚫ સર્ચ ⚫

✔સર્ચ એ ગૂગલની સૌથી મોટી અને લોકપ્રિય સેવા છે.
✔ દુનિયામાં ઈન્ટરનેટ પર થતા સર્ચમાંથી ૬૫ %થી વધારે સર્ચ ગૂગલ પર થાય છે.
✔ ૧૦૦ બિલિયનથી વધારે સર્ચ દર મહીને ગૂગલ પર થાય છે. જેમાં અલગ અલગ પ્રકારે થતા સર્ચ ફોટો, બ્લોગ, સમાચાર સ્વરૂપે હોય છે.

⚫ ઈમેલ ⚫

✔જીમેલ નામની જાણીતી ઈમેલ સેવાની સરુઆત ૧ એપ્રિલ ૨૦૦૪માં કરવામાં આવી હતી. ત્યારે ૧ ગીગા બાઇટ સંગ્રહની સુવિધા સાથે શરૂઆત થયા બાદ અત્યારે ૧૦ ગીગા બાઇટથી વધારે સંગ્રહ કરવાની સગવડ આપે છે.
✔ જૂન ૨૦૧૨માં મળેલા સતાવાર આકડા મુજબ ગૂગલના ૪૨૫ મિલિયન સક્રિય વપરાશકર્તા નોંધાયેલા છે.

⚫ યુ ટ્યૂબ ⚫

✔ ૨૦૦૯માં ખરેદેલી સાઈટ વપરાશકર્તાને વિડીઓ અપલોડ કરવાની સુવિધા આપે છે.
✔ દુનિયાની સૌથી મોટી વીડિઓ સંગ્રહકર્તા સાઈટ છે.
✔યુ ટ્યૂબ પર દર સેકન્ડે ૧ કલાકનો વિડીઓ વપરાશકર્તા અપલોડ કરે છે.
✔ ૪ બિલિયનથી વધારે વીડિઓ દરરોજ જોવામાં આવે છે.

⚫ એડસેન્સ ⚫

✔ એડસેન્સએ ગૂગલની જાહેરાત માટેનો પ્રકલ્પ છે.
✔ જેમાં લખાણ, ફોટો અને વીડિઓ રૂપે સાઈટ /બ્લોગ ને અનુરૂપ જાહેરાત આવે છે.
✔ સાઈટના મુલાકાતીના લોકેશન કે છેલ્લે કરેલા વ્યવહારને અનુરૂપ જાહેરાત દર્શાવે છે.
✔જેના પર પે પર ક્લિક કે પે પર વ્યૂના હિસાબે કમાણી કરી શકાય છ.
✔આ સુવિધાની શરુઆત ૨૦૦૩માં કરવામાં આવી હતી.

✔વ્યવસાયિક બ્લોગરમાં એડસેન્ થી કમાણી એ મુખ્ય સ્ત્રોત માનવામાં આવે છે.
✔ ગૂગલની આવકનો ઘણોખરો ભાગ એડસેન્સમાંથી આવે છે.

⚫ મેપ્સ ⚫

✔ગૂગલ મેપ્સ જે પહેલા ગૂગલ લોકલથી ઓળખાતી સેવા છે.
✔આ સુવિધામાં ઉપગ્રહ દ્વરા લેવામાં આવેલા ચિત્રો દ્વારા બે સ્થળો વચ્ચેનું અંતર અને રસ્તા જાણવા માટેની સુવિધા છે.
✔ હાલના સ્માર્ટ ફોનમાં ગૂગલ મેપ્સની ઍપ્લિકેશનનો ઘણો વપરાશ થાય છે.

⚫ સમાચાર ⚫

✔ગુગલ સમાચાર ઍ ગૂગલની સમાચાર સેવા છે.
✔ જે તે દેશ અને દુનિયા ના તમામ હાલના સમાચાર ગૂગલ સમાચાર મા ઑનલાઇન વાંચી શકાય છે.

⚫ પુસ્તકો ⚫

✔ગૂગલ પુસ્તક સેવા ઍ ઑનલાઇન પુસ્તકો નુ ભંડોળ છે.
✔વપરાસકર્તા ઑનલાઇન પુસ્તકો વાંચી શકે છે.
✔ ઘણા બધા પુસ્તકો મફતમા ડાઉનલોડ કરી શકે છે.
✔ ઘણા બધા પુસ્તકો ઑનલાઇન ખરીદી પણ શકે છે.

⚫ ગૂગલ પ્લસ ⚫

✔ગૂગલ પ્લસ ઍ ગુગલની સોસિયલ નેટવર્કીંગ વેબસાઈટ છે.
✔જેમા ઉપયોગકર્તા તેમના પરિવારજનો અને મિત્રો સાથે જોડાય શકે છે.
✔ ઉપયોગકર્તા ગુગલ પ્લસ દ્વારા ફોટાઓ, લખાણ, વીડિયો વગેરે શેર કેરી શકે છે.
✔ગૂગલ પ્લસ ઍ તદ્દન નવી અને ખુબજ લોકપ્રિય વેબસાઇટ છે.

⚫ ગૂગલ પ્લે ⚫

✔ગૂગલ પ્લે ઍ ગુગલની ખાસ એન્ડ્રોઇડ મોબાઇલ ફોન ઑપરેટિંગ સિસ્ટમ માટેના સૉફ્ટવેર અને ગેમ્સ માટે ની વેબસાઇટ છે.
✔ જેમા એન્ડ્રોઇડ મોબાઇલ ફોન માટે ઘણા બધા સૉફ્ટવેર, ગેમ્સ, ફિલ્મો, પુસ્તકો ઉપલબ્ધ છે.
✔વાપરસકર્તા તેમના સ્માર્ટ ફોન પરથી સીધુ જ ડાઉનલોડ કેરી શકે છે.

⚫ અનુવાદ ⚫

✔ગૂગલ અનુવાદ જે (ગુગલ ટ્રાન્સલેટ) તરીકે ઓળખાય છે.
✔તેમા લગભગ ૮૧ જેટલી ભાષાઓ છે.
✔જેનો અનુવાદ તમે બીજી ભાષા સાથે કરી શકો છે. દા.ત. ગુજરાતી ભાષા નો અનુવાદ અંગ્રેજી માં...

🙏 🙏🙏🙏🙏

📨 પન્નાલાલ પટેલ 📨

📝👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿📝

📮7 મે જન્મદિન 📮
📨 પન્નાલાલ પટેલ 📨
                  
⚫➖માત્ર ચાર ચોપડી ભણેલાને ગુજરાતી સાહિત્યમાં શ્રેષ્ઠ સર્જન માટેનો ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર ગુજરાતી નવલકથાકાર, વાર્તાકાર, નાટ્યકાર પન્નાલાલ પટેલનો જન્મ તા. ૭/૫/૧૯૧૨ના રોજ રાજસ્થાનના ડુંગરપુર જીલ્લાના માંડલી ગામમાં થયો હતો.

⚫➖ પિતાનું નામ નાનાલાલ અને  માતાનું નામ હીરાબા હતું.

⚫➖અભ્યાસ ઈડરમાં અંગ્રેજી ચાર ધોરણ સુધી કર્યો.

⚫➖ઈ.સ. ૧૯૩૬માં બાળપણમાં બાલ ગોઠીયા તરીકે ઉમાશંકરનો પરિચય થયો.

⚫➖તેમની અને સુંદરમની પ્રેરણાથી લખવાની શરૂઆત કરી.

⚫➖કૌટુબિંક પરિસ્થિતિને લીધે અભ્યાસ છોડી એકાદ વર્ષ ડુંગરપુરને સાગવાડામાં દારૂના ભઠ્ઠા પર નોકરી કરી.

⚫➖ ત્યારપછી અમદાવાદ આવી થોડો વખત એક સદગૃહસ્થને ઘરે નોકરી કરી.

⚫➖ એ સદગૃહસ્થની મદદથી અમદાવાદ ઈલેકટ્રિક કંપનીમાં ઑઈલમેન અને પછી મીટર – રીડીંગ કરનારની નોકરી સ્વીકારી.

⚫➖ચારપાંચ વર્ષ મુંબઈની એન.આર. આચાર્યની ફિલ્મ કંપનીમાં પટકથાલેખક તરીકે કામગીરી કરી.

⚫➖ત્યારપછી વતન માંડલીમાં જઈ ખેતીનો વ્યવસાય અને સાથેસાથે લેખનપ્રવૃત્તિ પણ ચાલુ રાખી.

⚫➖ ઈ.સ. ૧૯૪૭માં ક્ષયની બીમારી અને પછી અરવિંદના યોગમાર્ગ પ્રત્યે આકર્ષણ થયું.

📝👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿📝

Saturday, 6 May 2017

વ્યકિત :~~> તેમના કાર્યો💐

વ્યકિત :~~> તેમના કાર્યો

૧. ગાંધીજી :~~> અસહકારનું આંદોલન, દાંડીકૂચ, હિંદ છોડો વગેરે અહિંસક આંદોલનો દ્વારા ભારતને આઝાદી અપાવી

૨. અલિભાઇઓ :~~> ખિલાફત આંદોલન ચલાવ્યુંય

૩. અશોક મહેતા :~~> પારડી સત્યાલગ્રહમાં નેતાગીરી સંભાળી

૪. એની બેસન્ટા :~~> થિયૉસોફીકલ સોસાયટીની સ્થાાપના કરી અને હોમરૂલ આંદોલનના નેતા રહ્યાં

૫. એ.ઓ. હ્યુમ :~~> ઇન્ડિયન નૅશનલ કૉંગ્રેસની સ્થા પના કરી

૬. ઇશ્ર્વરચંદ્ર વિદ્યાસાગર :~~> વિધવા પુનર્લગ્નૉની હિમાયત કરી

૭. કનૈયાલાલ મુનશી :~~> ભારતીય વિદ્યાભવનની સ્થાૉપના કરી

૮. ડૉ. કેશવ બ. હેડગેવાર :~~> રાષ્ટ્રી ય સ્વ યંસેવક સંઘની સ્થાાપના કરી

૯. ગોપાળકૃષ્ણુ ગોખલે :~~> સર્વન્ટ્સ~ ઑફ ઇન્ડિયા સોસાયટીની સ્થાઆપાના કરી

૧૦. ભિક્ષુ અખંડઆનંદ :~~> ગુજરાતમાં સસ્તું સાહિત્યિની સ્થાાપના કરી

૧૧. જયપ્રકાશ નારાયણ :~~> ભારતમાં સમાજવાદની વિચારસરણીનો ફેલાવો કર્યો
૧૨. જવાહરલાલ નેહરુ :~~> બિનજોડાણવાદી નીતિ અમલમાં મૂકી
૧૩. જીવરાજ મહેતા :~~> ગુજરાતમાં દ્વિલક્ષી વેચાણવેરો દાખલ કર્યો
૧૪. જે.બી. કૃપલાની :~~> પ્રજાસમાજવાદી પક્ષની સ્થા્પના કરી
૧૫. જસ્ટિસ રાનડે :~~> પ્રાર્થના સમાજની સ્થાેપના કરી
૧૬. ઠક્કર બાપા :~~> હરિજનો માટેનાં સેવાકાર્યો કર્યા
૧૭. જનરલ ડાયર :~~> અમૃતસરમાં જલિયાંવાલા બાગમાં નિર્દોષ લોકો પર ગોળીઓ ચલાવી
૧૮. ડૉ. આંબેડકર :~~> ભારતનું બંધારણ ઘડવામાં મહત્વગનું યોગદાન આપ્યુંક
૧૯. જે.આર.ડી. તાતા :~~> ભારતમાં પોલાદ ઉદ્યોગની સ્થા પના કરી
૨૦. ડૉ. હાર્ડિકર :~~> કૉંગ્રેસ સેવાદળની સ્થારપના કરી
૨૧. શેરપા તેનસિંગ :~~> માઉન્ટત એવરેસ્ટસ સર કરનાર પ્રથમ ભારતીય
૨૨. દયાનંદ સરસ્વગતી :~~> આર્યસમાજની સ્થાનપના કરી
૨૩. ઘોંડો કેશવ કર્વે :~~> ભારતમાં મહિલા યુનિવર્સિટીની સ્થાાપના કરી
૨૪. ગુલઝારીલાલ નંદા :~~> સદાચાર સમિતિની સ્થારપના કરી
૨૫. પોટ્ટી રામુલ્લુે :~~> આંધ્ર પ્રદેશની રચના માટે પ્રથમ શહાદત વહોરનાર
૨૬. ફાર્બસ સાહેબ :~~> ગુજરાત વર્નાકયુલર સોસાયટીની સ્થામપના કરી
૨૭. ભુલાભાઇ દેસાઇ :~~> લાલ કિલ્લાનો મુકદ્દમો લડનાર વકીલ
૨૮. મદનમોહન માલવિયા :~~> હિન્દુન યુનિવર્સિટીની સ્થાપપના કરી
૨૯. મહંમદ અલી ઝીણા :~~> અલગ પાકિસ્તાદનની માગણી કરી
૩૦. મૉન્ટેઅગ્યુર ચૅમ્સ ફર્ડ :~~> દ્વિગૃહી ધારાસભા શરૂ કરનાર
૩૧. મોર્લે મિન્ટોે :~~> લઘુમતીઓ માટે અલગ મતદાર મંડળની રચના કરી
૩૨. માસ્ટેર તારાસિંગ :~~> અકાલી દળની સ્થાગપના કરી
૩૩. રવીન્દ્ર નાથ ટાગોર :~~> શાંતિનિકેતનની સ્થાતપના કરી
૩૪. રાજા રામમોહનરાય :~~> બ્રહ્મોસમાજની સ્થાનપના કરી
૩૫. રાધાનાથ સિકદાર :~~> માઉન્ટો એવરેસ્ટ ની ઊંચાઇ માપી
૩૬. વિનોબા ભાવે :~~> ભૂદાન અને ગ્રામદાન પ્રવૃતિ ચલાવી
૩૭. લૉર્ડ કર્ઝન :~~> બંયાળના ભાગલા પાડયા
૩૮. લૉર્ડ રિપન :~~> ભારતમાં સ્થાાનિક સ્વારાજની શરૂઆત કરાવી
૩૯. લૉર્ડ ડેલહાઉસી :~~> ભારતમાં રેલવેની શરૂઆત કરાવી
૪૦. લૉર્ડ મેકોલ :~~> ભારતમાં અંગ્રેજી શિક્ષણની શરૂઆત કરાવી
૪૧. લોકમાન્યક ટિકળ :~~> બંગભંગની ચળવળ કરાવી
૪૨. સર સૈયદ એહમદ :~~> મુસ્લિમ યુનિવર્સિટીની સ્થાકપના કરી
૪૩. સરદાર વલ્લમભભાઇ પટેલ :~~> બારડોલી સત્યાવગ્રહના પ્રમુખ નેતા, દેશી રાજયોનું ભારતમાં વિલિનીકરણ કરાવ્યું
૪૪. સાને ગુરુજી :~~> આંતરભારતીની સ્થાબપના કરી
૪૫. વીર સાવરકર :~~> હિન્દુર મહાસભાની સ્થાાપના કરી
૪૬. સુભાષચંદ્ર બોઝ :~~> આઝાદ હિંદ ફોજની સ્થાસપના કરી
૪૭. સ્વાષમી વિદ્યાનંદજી :~~> અમદાવાદમાં ગીતામંદિરની સ્થારપના કરી
૪૮. સ્વાષમી વિવેકાનંદ :~~> રામકૃષ્ણા મિશનની સ્થાપપના કરી
૪૯. શામળદાસ ગાંધી :~~> આરઝી હકૂમતની સ્થાાપના કરી
૫૦. શ્યાદમપ્રસાદ મુખરજી :~~> જનસંઘની સ્થાાપના કરી
૫૧. માધવદાસ સદાશિવરાવ ગોલવલકર (શ્રીગુરુજી) :~~> વિશ્ર્વ હિન્દુપ પરિષદની સ્થાજપના કરી
૫૨. અરવિંદ ઘોષ :~~> પૉંડિચેરી આશ્રમની સ્થાીપના કરી
૫૩. એમ.એન. રૉય :~~> રેડિકલ ડેમોક્રેટિક પાર્ટીની સ્થાદપના કરી
૫૪. શ્યાંમજી કૃષ્ણક વર્મા :~~> ઇંગ્લૅેન્ડનમાં ક્રાંતિકારીઓની સંસ્થાનની સ્થાિપના કરી
૫૫. ડૉ. જગદીશચંદ્ર બોઝ :~~> વનસ્પલતિમાં સંવેદના છે તેમ સાબિત કર્યુ
૫૬. રામમનોહર લોહિયા :~~> પ્રજાસમાજવાદી પક્ષની સ્થાંપના કરી
૫૭. ઇન્દુોલાલ યાજ્ઞિક :~~> ગુજરાતમાં મહાગુજરાતની ચળવળ ચલાવી
૫૮. ડૉ. વિક્રમ સારાભાઇ :~~> ભારતનો અવકાશ યુગમાં પ્રવેશ કરાવ્યોસ, પીઆરએલની સ્થાસપના કરી
૫૯. ખાન અબ્દુ લ ગફારખાન :~~> અલગ પુખ્તુનિસ્તા નની હિમાયત કરી
૬૦. શંકરાચાર્ય :~~> હિંદુ ધર્મનો પુનરુદ્ઘાર કર્યો
૬૧. ડૉ. રવીન્દ્ર દવે :~~> લાઇફ લૉંગ ઍજયુકેશનની હિમાયત કરી

Friday, 5 May 2017

*ઈતિહાસમાં ૬ મેનો દિવસ*

🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍃

*ઈતિહાસમાં ૬ મેનો દિવસ*

🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍃

💐 કાર્લ માર્ક્સનો જન્મદિવસ  💐

👉સામ્યવાદની થિયરીના જન્મદાતા માર્ક્સનો જન્મ વર્ષ 1818 ની 5 મેના રોજ પ્રશિયા -આજના જર્મનીમાં થયો હતો . જર્મન ચિંતક ફ્રેડ્રિક સાથે મળી તેમણે સામ્યવાદી રાજનીતિ અને અર્થતંત્રના ખયાલની ભેટ આપી હતી .

🦉આંતરરાષ્ટ્રીય દાયણ દિવસ 🦉

👉 પ્રથમ વખત મે ૫ ૧૯૯૧નાં રોજ ઉજવવામાં આવેલ, અને અત્યારે ૫૦ થી વધુ દેશોમાં આની ઉજવણી કરાય છે.

👉 દાયણો ( midwives )(સુવાવડ કરાવનાર નર્સ બહેનો)નાં સન્માન અને પરીચય માટેના દિવસનો આ વિચાર, ૧૯૮૭ નાં નેધરલેન્ડમાં યોજાયેલ 'આંતરરાષ્ટ્રીય દાયણ સંઘ'ની પરીષદમાં,કરાયેલ.

🎓હિંદુ ડિવોર્સ બિલ પસાર થયું 🎓

👉 સંસદે વર્ષ 1955 ની પાંચમી મેના રોજ હિંદુ ડિવોર્સ બિલ પસાર કર્યું હતું . સમાજમાં લગ્નને માન્યતા તથા પતિ -પત્ની છુટા પડવા માટે સ્વતંત્ર થઈ શકે તેવી કાયદેસરની વ્યવસ્થા આ બિલ દ્વારા ગોઠવાઈ હતી .

🚩 ગ્યાની ઝૈલ સિંઘ  🚩

👉 ૧૯૮૨થી ૧૯૮૭ના વર્ષ સુધી દેશના સાતમા રાષ્ટ્રપતિ રહી ચૂકેલા ઝૈલ સિંઘનો જન્મ આજના દિવસે વર્ષ ૧૯૧૬માં પંજાબ પ્રાંતના સાંધવન ખાતે થયો હતો . તેમના કાર્યકાળમાં વિવાદાસ્પદ ઓપરેશન ' બ્લ્યૂ સ્ટાર ' થયુ હતું .

🔻  નૌશાદ અલી 🔻

👉 ખાસ કરીને ભારતીય શાસ્ત્રીય સંગીતને ફિલ્મોમાં લોકપ્રિય કરનાર સંગીતકાર તરીકેનું શ્રેય એમને આપવામાં આવે છે.

👉 ભારતીય ફિલ્મમોમાં ૧૯૪૦થી ૧૯૯૨ સુધી સંગીત આપનારા અને દાદા સાહેબ ફાળકે તથા પદ્મભૂષણ એવોર્ડ મેળવનારા મ્યુઝિક ડિરેક્ટર નૌશાદનું અવસાન ૮૬ વર્ષની વયે ૨૦૦૬માં થયું હતું .

👉 સંગીતકાર નૌશાદ અલીનો જન્મ પચ્ચીસમી ડિસેમ્બર , ૧૯૧૯ના દિવસે ઉત્તર પ્રદેશમાં આવેલા
લખનૌ ખાતે મુન્શી વાહિદ અલીને ત્યાં થયો હતો.

👉 ૩૫ જેટલી સિલ્વર જ્યુબીલી હીટ, ૧૨ ગોલ્ડન જ્યુબીલી તેમ જ ૩ ડાયમંડ જ્યુબીલી ફિલ્મો આપી ભવ્ય સફળતા મેળવી. એમને ભારતીય ચલચિત્ર ઉદ્યોગમાં કરેલા ઉત્તમ યોગદાન બદલ ઈ. સ. ૧૯૮૨ના વર્ષમાં
દાદાસાહેબ ફાળકે પુરસ્કાર અને ઈ. સ. ૧૯૯૨ના વર્ષમાં પદ્મભૂષણ પુરસ્કાર વડે સન્માનિત કરવામાં આવ્યા હતા

🚩 નેપોલિયન ડિ બોનાપાર્ટ. 🚩

👉 ૧૮૦૪થી ૧૮૧૫ સુધી યુરોપિયન રાજકારણમાં ધાક જમાવનારા ફ્રાંસના સમ્રાટ નેપોલિયનને વોટરલૂના યુદ્ધમાં પરાજય બાદ બ્રિટને સેન્ટ હેલેના ટાપુ પર રાખ્યો હતો , જ્યાં આજના િ દવસે વર્ષ ૧૮૨૧માં તેનું મોત થયું હતું .

👉 ફ્રેન્ચ લશ્કરી વડો અને શાસક હતો. તે ખાસ કરીને ફ્રેન્ચ ક્રાંતિ અને તેની સાથે સંકળાયેલા યુદ્ધોના છેલ્લા તબક્કા દરમ્યાન આગળ આવ્યો. નેપોલિયન પહેલા (Napoleon I) તરિકે તે ૧૮૦૪થી ૧૮૧૪ અને ફરીથી એક વખત ૧૮૧૫ દરમ્યાન ફ્રાન્સના સમ્રાટ (એમ્પેરર ઓફ ધ ફ્રેન્ચ) પદે રહ્યો.

👉 નેપોલિયને લગભગ બે દાયકા સુધી યુરોપમાં પોતાનો પ્રભાવ જમાવી રાખ્યો, જે સમય દરમ્યાન તેણે નેપોલિયોનિક વોર્સ તરીકે જાણીતા શ્રેણીબદ્ધ યુદ્ધોમાં ફ્રાન્સનું નેતૃત્વ કર્યું હતું. ૧૮૧૫માં તેનો આખરી પરાજય થયો તે પહેલા તેણે મોટાભાગના યુદ્ધોમાં વિજય મેળવીને લગભગ સમગ્ર યુરોપિય ખંડ પર આધિપત્ય જમાવ્યું હતું. ઇતિહાસના મહાન કમાન્ડરો પૈકિના એક તરીકે તેની ગણના થાય છે અને તેના શાસન અને નેતૃત્વનો અભ્યાસ આજે પણ વિશ્વભરની લશ્કરી શાળાઓમાં થાય છે. સાથે સાથે તેની ગણના યુરોપના ઇતિહાસમાંના સૌથી વધુ જાણીતા અને વિવાદાસ્પદ રાજકીય નેતાઓમાં પણ થાય છે.

👉 બ્રિટિશ ઇતિહાસકાર એન્ડ્ર્યુ રોબર્ટ્સ નોંધે છે તેમ, તેણે યુરોપભરમાં મુલકી બાબતોમાં ઉદારમતવાદીના સિદ્ધાંતો પ્રચલિત કર્યા

👉 ૧૮૩૫ – બેલ્જીયમમાં ( Belgium ), યુરોપખંડની પ્રથમ રેલ્વે 'બ્રસેલ્સ' (Brussels) અને 'મેચેલેન' (Mechelen) વચ્ચે શરૂ થઇ.

📮 યુરોપ દિન 📮

👉 યુરોપમાં ,શાંતિ અને એકતા માટે દર વર્ષે મે ૫નાં રોજ 'યુરોપિયન સમિતી' દ્વારા યુરોપ દિન ઉજવાય છે, જોકે 'યુરોપિય સંઘ' દ્વારા આ દિવસની ઉજવણી મે ૯નાં અલગથી કરવામાં આવે છે.

👉 'યુરોપિયન સમિતી' દ્વારા ઉજવાતો દિવસ,તેની ૧૯૪૯માં થયેલ રચનાની યાદગીરી સુચવે છે,જ્યારે 'યુરોપિય સંઘ' દ્વારા ઉજવાતો દિવસ ૧૯૫૦માં તેમની રચનાનાં સુચનની ઉજવણીરૂપે છે.

📮📮📮📮📮📮📮📮📮📮