Monday, 11 September 2017

🎙 *બળવંતરાય મહેતા* 🎙

🏖🏖🏖🎖🎖🎖🎖🎖🎖🏖🏖🏖

🎙 *બળવંતરાય મહેતા* 🎙

👉1921માં ભાવનગર *પ્રજા મંડળની* સ્થાપના કરી.
👉15 જાન્યુઆરી, 1948ના રોજ ભાવનગર રાજ્યના પ્રથમ મુખ્ય પ્રધાન બન્યા હતા.
👉શૈક્ષણિક સંસ્થા *"ભારતીય વિદ્યાભવન"*ની સ્થાપના કરી.
👉ઈ. સ 1964 માં *ગાંધીનગર* જિલ્લાની સ્થાપના થઇ.
👉 *ધુવારણ* વીજળી મથક અને કોયલી (વડોદરા) રીફાઈનરીની સ્થાપના કરવામાં આવી.
👉દરેક જિલ્લામાં *GIDC*ની સ્થાપના કરવામાં આવી.
👉 *"પંચાયતી રાજના શિલ્પી"*

📚 *ભારતની નિધીઓ (ભંડોળ)*📚

🗄 *ભારતની સંચિતનિધિ*🎙
👉અનુચ્છેદ - *266(1)*
👉નાણાં ઉપાડવા *સંસદ*ની મંજૂરી.
👉આવક ઉધાર લેવામાં આવે છે. ચૂકવણી જમા કરવામાં આવે છે.
✍રાજ્યની સંચિતનિધિ અનુચ્છેદ - 266

🗄 *ભારતનું લોકલેખા (ભારતના જાહેર હિસાબો)*🎙
👉અનુચ્છેદ - *266(2)*
👉નાણાં ઉપાડવા *સંસદ*ની મંજૂરી.
✍અનુચ્છેદ - 266 માં રાજ્યના લોકલેખા (જાહેર હિસાબો) ની જોગવાઈ.

🗄 *ભારતની આકસ્મિકનિધિ (આકસ્મિક ભંડોળ)*🎙
👉અનુચ્છેદ - *267*
👉નાણાં ઉપાડવા *રાષ્ટ્રપતિ*ની મંજૂરી. સંસદની સ્વીકૃતિ.
✍રાજ્યની આકસ્મિકનિધિ અનુચ્છેદ - 267

🕊🕊🕊🕊🕊🕊🕊🕊🕊🕊🕊🕊

*✍🏼 રમેશભાઈ*

👩🏻‍🏫 *નોલેજ ફેકટરી* 👩🏻‍🏫

👩🏻‍🏫 *નોલેજ ફેકટરી* 👩🏻‍🏫

🔆 *૧૯૫૧ થી ૨૦૧૭  સુધીના અગત્યના બનાવો* 🔆

➖➖➖➖➖➖➖➖➖➖➖

🔈 ૧૯૫૧ - આઝાદ ભારતની પ્રથમ ચૂંટણી

🔈૧૯૫૨- પ્રથમ આંતરરાષ્ટિય ફિલ્મ ફેસ્ટિવલ

🔈૧૯૫૬- પ્રથમ પરમાણુ રિએકટર

🔈૧૯૫૮ - વિનોબા ભાવેને રેમન મેગ્સેસ એવૉડ

🔈૧૯૫૯ - દુરદશૅનની સ્થાપના

🔈૧૯૬૦ - એટલાન્ટિક પાર પહેલું ઇન્ડિયન વિમાન

🔈૧૯૬૧ - પ્રથમ વિમાનવાહક  જહાજ મળ્યું
અને દીવ - દમણ- ગોવા મુક્ત થયા.

🔈૧૯૬૩ - દેશનો સૌથી મોટો ડેમ ભાખરા - નંગલ બન્યો

🔈૧૯૬૫ - ભારત-પાક્સિતાન યુધ્ધ
અને એવરેસ્ટ પર પ્રથમ ભારતીય

🔈૧૯૬૬ - ભારતીય સૌદયૅ રીટા ફારિયાની કદર

🔈૧૯૬૭ - ખેતી પ્રધાન દેશમાં હરિતક્રાંતિ

🔈૧૯૬૯ - રાજધાની નામે રેલવે ક્રાંતિ

🔈૧૯૭૦ - જગતનો સૌથી મોટો ડેરી પ્રોગ્રામ શરૂ થયો

🔈૧૯૭૧ - બાંગ્લાદેશને આઝાદી અપાવી
અને સૌથી વધુ ફિલ્મો બનાવતો દેશ

🔈૧૯૭૨ - દેશમાં પિન-કોડ પ્રથા દાખલ થઇ

🔈૧૯૭૫ - ભારતે હોકી વિશ્ર્વકપ જીત્યો
અને પ્રથમ ઉપગ્રહ લોન્ચ થયો

🔈૧૯૭૭ - ઇન્દિરા ગાંધીઅે કટોકટી લાદી
અને ભારતમાં દુનિયાનું સૌથી મોટું થિએટર

🔈૧૯૭૮ - ટેસ્ટ ટયુબ બેબીએ સ્થાન લીધું

🔈૧૯૭૯ - પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન

🔈૧૯૭૯ - આઝાદી પછી પ્રથમ નોબેલ મધર ટેરેસાને મળ્યો

🔈૧૯૮૦ - રોકેટ લોન્ચિંગ વ્હિકલ બનાવ્યું

🔈૧૯૮૧ - ક્રેડિટ કાડૅની શરૂઆત થઇ

🔈૧૯૮૨ - ચૂંટણીમાં ઇલક્ટોનિક વોટિંગ શરૂ
અને  કલર ટીવીનું આગમન

🔈૧૯૮૩ - ભાનુ અથૈયાને આૉસ્કર મળયો
અને ક્રિક્રટ વિશ્ર્વવિજેતા ભારત

🔈૧૯૮૪ - રાકેશ શમૅા અવકાશયાત્રી બન્યા
અને ટેલિકોમ ક્રાંતિની શરૂઆત

🔈૧૯૮૭  - વિશ્ર્વ ચેમ્પિયન વિશ્ર્વનાથન આનંદ

🔈૧૯૮૮ - કોંકણ રેલવે શરૂ કરી

🔈૧૯૯૧ - પ્રથમ સુપરકમ્પપ્યુટર પરમ તૈયાર કરયું
અને આથૅિક ઉદારીકરણની શરૂઆત

🔈૧૯૯૨ - સત્યજીત રેને ઍાસ્કાર

🔈૧૯૯૫ - ઇન્ટરનેટનો  પ્રારંભ
અને મોબાઇલ ફોનની શરૂઆત

🔈૧૯૯૭ - જગતનું એકમાત્ર મરી કેંદ્ર શરૂ

🔈૧૯૯૮ - હાઇડ્રોજન બોમ્બનું પરીક્ષણ ક્યૅું

🔈૧૯૯૯ - જગતનું સૌથી ઊંચુ યુધ્ધ ભારતે જીત્યું

🔈૨૦૦૧ - રેડિયો - રંજનનો નવો યુગ

🔈૨૦૦૪ - કબડ્ડી વલ્ડૅકપનું એકમાત્ર ચેમ્પિયન ભારત

🔈૨૦૦૫ - માહિતીનો અધિકાર મળયો

🔈૨૦૦૭ - ભારત  અને રશિયાએ મળીને બ્રાહ્મોસ તૈયાર કયુઁ

🔈૨૦૦૮ - ચંદ્ર પર  પ્રથમ મિશન ચંદ્રયાન -1 મોકલ્યું

🔈૨૦૦૯ - સૌને  શિક્ષણનો અધિકાર
અને આધાર કાડૅની ઓળખ થઇ

🔈૨૦૧૨ - રૂપિયાને ઓળખ મળી

🔈૨૦૧૩ - સચિન ને લિટલ માસ્ટરની લાજૅર સિધ્ધિ મળી

🔈૨૦૧૪ - ભારત પોલિયોમુક્ત થયું

🔈૨૦૧૫ - યોગને આંતરરાષ્ટ્રિય માન્યતા

🔈૨૦૧૬ - તેજસ વિમાન વાયુસેનામાં શામેલ

   
✍🏿 *જે.  યુ. પટેલ* 🙏

👩🏻‍🏫📇 *જ્ઞાન કી દુનિયા*📇👩🏻‍🏫

🌸🌼🌺મધર ટેરેસા🌺🌼🌸*

*🌸🌼🌺મધર ટેરેસા🌺🌼🌸*

  *‘ આજે આપણું વિશ્વ આજે ભૂખ્યું છે માત્ર રોટલા માટે નહી પરંતુ પ્રેમ માટે પણ જગત ઈચ્છે છે કે કોઈ એને ચાહે ‘*

જેમના જીવનનું મુખ્ય ધ્યેય સૂત્ર હતું તેવા *ભારતરત્ન અને  વીસમી સદીની વિશ્વમાં સહુથી વધુ લોકપ્રિય અને આદરણીય દયાની દેવી* મધર ટેરેસાનો જન્મ *૨૬મી ઓગસ્ટ ૧૯૧૦ના રોજ યુગોસ્લાવિયાના સ્કોપીજ* નામના શહેરમાં થયો હતો.

🌺➖તેઓ *નાનપણ એગ્રેઝ* તરીકે ઓળખાતા હતા.

🌺➖તેમના માતાપિતા મૂળ *આલબ્નીયાના* વતની હતા.અને તેઓ યુગોસ્લાવિયામાં આવીને વસવાટ કર્યો હતો.

🌺➖માત્ર ૧૨ વર્ષની વયે જ્ તેમણે *મિશનરી* બનવાનું નક્કી કરી લીધું હતું.

🥊➖ઈ.સ. ૧૯૨૮માં દરિયાઈ જહાજ દ્વારા ભારતના *કલકત્તા* શહેરમાં આવ્યા. ૧૬ જાન્યુઆરી ૧૯૨૯ના રોજ કલકતાથી લગભગ ૪૦૦ માઈલ ઉત્તરમાં *દાર્જીલિંગના ગિરિનગરમાં લોરેટી નોવિશીયેટ* ખાતે મોકલવામાં આવ્યા તથા તેમણે બંગાળી ઉપરાંત હિંદી ભાષાનું જ્ઞાન મેળવ્યું.

🌺➖ *૨૪ માર્ચ ૧૯૩૧ના રોજ સિસ્ટર ટેરેસાનું* બિરૂદ પામ્યા.

🌺➖ દસમી સપ્ટેમ્બર *૧૯૪૬ના* રોજ તેમણે ગરીબોના પૂર્ણ ઉધ્ધાર માટે પોતાની જાતને સેવા માટે સમર્પિત કરવાનો નિર્ણય કર્યો.

🌺➖ *મેરી ટેરેસા* ત્યારબાદ *‘ મધર ટેરેસા’* તરીકે ઓળખાવા લાગ્યા. ઈ.સ. ૧૯૫૦માં તેમણે *‘ મિશનરીઝ ઓફ ચેરીટીની* સ્થાપના કરી.

🌺➖મધર ટેરેસાએ ઈ.સ. *૧૯૪૮માં* ભારતીય નાગરિકત્વ પ્રાપ્ત કર્યું. *ભૂરી કિનારીવાળી સફેદ સાડીમાં* તેઓ સંપૂર્ણ ભારતીય નારી જેવા લાગતા હતા. સાડી પણ તેઓ માથે જ ઓઢી રાખતા હતા.

🌺➖તેમણે *ઈ.સ. ૧૯૫૨માં ‘ નિર્મલ હદય’* અનાથાલયની કાલીઘાટમાં સ્થાપના કરી. જેનાથી હજારો બીમાર , નિરાધાર અને વૃદ્ધ લોકોને રહેવા માટે આશરો મળ્યો. અત્યારે લગભગ *૧૬૯ શૈક્ષણિક સંકુલ અને ૧૩૬૯ દવાખાના* સાથે અનેક દેશોમાં તેની શાખાઓ આવેલી છે.

🌺➖આ ઉપરાંત અનાથ, અપંગ અને માનસિક રીતે વિકલાંગ બાળકો માટે તેમણે *‘ શિશુભવન’ની* સ્થાપના કરી. *ઈ.સ. ૧૯૭૨માં વિશ્વનો સર્વોચ્ય ગણાતો નોબલ પારિતોષિક માનવસેવાના* પરિપાકરૂપે અર્પણ કરવામાં આવ્યો.

🌺➖ *ઈ.સ. ૧૯૬૨માં પદ્મશ્રી પુરસ્કાર, ઈ.સ. ૧૯૮૦માં ભારતરત્ન અને ઈ.સ્.અ ૧૯૮૫માં* મેડલ ઓફ ફીડમ પુરસ્કાર પણ એનાયત થયો હતો. તેમણે રક્તપિત્ત દર્દીઓ માટે *શાંતિનગર* નામે વસાહતની સ્થાપના કરી.

😔➖સત્યના પથ પર ચાલનારા આ મહાન સન્નારીએ વિશ્વને પ્રેમ અને સેવાનો સંદેશો આપી *૫ સપ્ટેમ્બર ૧૯૯૭ના* રોજ ચિર વિદાય લીધી.

🌺➖જીવનની અંતિમ ક્ષણ સુધી અશક્ત અને નીરધ્રોની સેવા કરનાર આ મહાન મહિલાને સંપૂર્ણ રાજકીય સન્માન સાથે  વિશ્વના લગભગ *૧૭૮ દેશોના* પ્રતિનિધિઓ અંતિમવિધિમાં હાજર રહીને પુષ્પાંજલિ આપી હતી.

🌺➖મધર ટેરેસાની સ્મૃતિરૂપે ભારત ઉપરાંત *ટ્રાન્ઝનિયા, સ્વીડન, યુગાન્ડા,અલ્બાનિયા, મોગોલીયા* જેવા અનેક દેશોએ ટપાલટિકિટ બહાર  પાડી છે.

▪🔴▫🔵▪🔴▫🔵▪🔴▫

            *📚 જ્ઞાન કી દુનિયા 📚*

▪🔴▫🔵▪🔴▫🔵▪🔴▫

*🥊 બુક નામ:* રિંગસાઈડ વિથ વિજેન્દર

▪🔴▫🔵▪🔴▫🔵▪🔴▫
            *🎼આજ ની ગ્રુપ DP🎼*
              *🥋 જ્ઞાન કી દુનિયા 🥋*
▪🔴▫🔵▪🔴▫🔵▪🔴▫

*🥊 બુક નામ:* રિંગસાઈડ વિથ વિજેન્દર *(Ringside With Vijender )*

*🥊 લેખક નામ:* રુદ્રનેલ સેનગુપ્તા

*🥊 પ્રકાશન:* જગર્નોટ બૂક્સ

*🥊 રિલીઝ:* 8 જુલાઇ, 2016

💁🏻‍♂ *બેઇજિંગ ઓલિમ્પિકમાં કાંસ્ય ચંદ્રક* વિજેતા બોક્સર વિજેન્દર સિંહના *જીવનમાં વર્લ્ડ પ્રો બોક્સિંગ* કેવી રીતે બદલાવ લાવે છે તેની વાત કરવામાં આવી છે.

💁🏻‍♂ આ પુસ્તકમાં રિયો ઓલિમ્પિક્સની એક વર્ષ પહેલાં વિજેન્દરના *પ્રો બોક્સિંગનો અચાનક નિર્ણય લિધો* તેની પણ વાત કરવામાં આવી છે.

💁🏻‍♂ આ પુસ્તક તેની *બોક્સિંગ શૈલીમાં ફેરફાર, તાલીમ , તેના અંગત જીવન અને તેના સંઘર્ષની* પણ સમજ આપે છે,

💁🏻‍♂ લેખકે પુસ્તક લખવા માટે *ઇંગ્લેન્ડમાં વિજેન્દર સાથે ઘણાં કલાકો અને દિવસો* પસાર કર્યા હતા.

      *🥋🥊વિજેન્દર સિંહ🥊🥋*

💁🏻‍♂ વિજેન્દર સિંહ એક *ભારતીય પ્રોફેશનલ બોક્સર* છે અને *વર્તમાન WBO એશિયા પેસિફિક સુપર મિડલવેઇટ ચેમ્પિયન છે.*

💁🏻‍♂ તાજેતરમાં *5 ઓગસ્ટ 2017ના* રોજ *ઓરિએન્ટલ સુપર મિડલવેઇટ ચેમ્પિયન* બન્યો.

💁🏻‍♂ તેમણે *ભિવાની બોક્સિંગ ક્લબ* ખાતે બોક્સિંગની પ્રેક્ટિસ કરી હતી.

💁🏻‍♂ *ભારતીય બોક્સિંગ કોચ ગુમ્બક્ષ સિંહ સંધુ*  દ્વારા તાલીમ આપવામાં આવી હતી.

💁🏻‍♂ *દોહામાં 2006 માં એશિયન ગેમ્સમાં*, તેમણે બ્રોન્ઝ જીત્યો હતો.

💁🏻‍♂ *2008 બેઇજિંગ સમર ઓલિમ્પિક્સમાં*, તેમણે એક્વાડોરના *કાર્લોસ ગોગોરાને હરાવીને બ્રોન્ઝ મેડલ* જીત્યો હતો. તે ભારતીય બોક્સર તરીકે *પ્રથમ ઓલિમ્પિક મેડલ* હતો.

💁🏻‍♂ *2009માં તેમણે World Amateur Boxing Championshipમાં* ભાગ લીધો હતો જ્યાં તેમણે કાંસ્ય ચંદ્રક જીત્યો હતો.

💁🏻‍♂ *29 મી જૂન, 2015 ના* રોજ, તેમણે *IOS સ્પોર્ટ્સ એન્ડ એન્ટરટેઇનમેન્ટ મારફત ક્વીન્સબેરી પ્રમોશન્સ* સાથે બહુ-વર્ષીય કરાર પર હસ્તાક્ષર કર્યા પછી પ્રોફેશનલ બનીને તેમની કલાપ્રેમી કારકીર્દિમાં એડ-હૉક પ્રવેશ પર હસ્તાક્ષર કર્યા.

▪🔴▫🔵▪🔴▫🔵▪🔴▫
         *🏋‍♀🏋‍♀🏋‍♀ લેખક 🏋‍♀🏋‍♀🏋‍♀*
             *🗯 રુદ્રનેલ સેનગુપ્તા 🗯*
▪🔴▫🔵▪🔴▫🔵▪🔴▫

💁🏻‍♂ રુદ્રનેલ સેનગુપ્તા *Mint Lounge  સાપ્તાહિક એડિટર* છે.

💁🏻‍♂ 2008માં ભારતમાં નદી પરની એક દસ્તાવેજી ચિત્ર માટે, તેમને પત્રકારત્વમાં *શ્રેષ્ઠતા માટે રામાનાથ ગોયંકા પુરસ્કાર* એનાયત કરવામાં આવ્યો હતો.

💁🏻‍♂ 2015 માં, તેમણે માનવ અધિકારોના મુદ્દાઓ પર જાણ કરવામાં શ્રેષ્ઠતા માટે *સોસાયટી ઓફ પબ્લિશર્સ ઓર એશિયા (SOPA)નો એવોર્ડ જીત્યો* હતો.

▪🔴▫🔵▪🔴▫🔵▪🔴▫
            *🎼આજ ની ગ્રુપ DP🎼*
             *🥋 જ્ઞાન કી દુનિયા 🥋*
▪🔴▫🔵▪🔴▫🔵▪🔴▫

💐💐 Sabd samuh 💐💐

*💭 છીંકણીની ડાબલી:* બજરીયું

*💭 ધાતુના ઘરેણાંનો અવાજ:* સિંજારવ

*💭 બે નાળવાળી બંદૂક:* જોટાળી

*💭 ગંધક અને પારાની મેળવણીનો એક લાલ પદાર્થ:* હિંગોળો

*💭 ઘેટાંની લડાઈ:* હુડુયુદ્ધ

*💭 કૂવાના પાણીના માપનો આંક:* રસાળ

*💭 શરીરની સપાટી ઉપર ઉપસી આવેલી ગાંઠ:* રસોળી

*💭 નદીનું પાણી:* સેજળ

*💭 માટીનું બનાવેલું:* મૃન્મય

*💭 મકાનમાં ઘુસેલા ચોરનો બહાર ઊભેલો સાથી:* કનેવાળીયો

*💭 તંબૂની કપડાંની ભીંત:* કનાત

*✍🏼 ભૌમિક....*

▪🔴▫🔵▪🔴▫🔵▪🔴▫
         
            *📚 જ્ઞાન કી દુનિયા 📚*

▪🔴▫🔵▪🔴▫🔵▪🔴▫

*🌺🌸હરિનારાયણ આચાર્ય🌸🌺*

*🌺🌸હરિનારાયણ આચાર્ય🌸🌺*

💭 ગુજરાતના *‘ વનેચર’* તરીકે ઓળખાતા ખ્યાતનામ પ્રકૃતિવિદ શ્રી *હરિનારાયણ ગિરધરલાલ આચાર્યનો* જન્મ *તા. ૨૫/૮/૧૮૯૭ના* રોજ *મહેસાણા જીલ્લાના ઊંઝામાં* ઔદીત્ય બ્રાહ્મણપરિવારમાં થયો હતો.

💭 શિક્ષણ પૂરું કર્યા બાદ *કાયદાના અભ્યાસ માટે થોડો સમય મુંબઈમા*ં સ્થિર થયા.

💭 મુંબઈ હતા તે દરમ્યાન જ *‘ સમાલોચક’* માસિકમાં લેખન પ્રવૃત્તિની શરૂઆત થઇ.

💭 ત્યારપછી *‘ કુમાર’ માસિકમાં* પણ લેખન કામગીરી કરી હતી.ગુજરાતના પ્રાણીઓની માહિતી તૈયાર કરી હતી.

💭 *‘વનવગડા વાસી’* પુસ્તક પ્રગટ કર્યું.

💭 *‘ ખભે ખડિયો’, ‘અખાડો’, ‘સ્વાસ્થ્ય શક્તિ’, સૌદર્ય’* વગેરે તેમની લેખમાળાઓ પ્રગટ કરી.

💭 આ ઉપરાંત તેમણે *જીવનચરિત્રો, પ્રાણીજીવનની કેટલીક વાર્તાઓના અનુવાદ* પણ કર્યા છે.

💭 પ્રકૃતિના અભ્યાસમાંથી જે પ્રાપ્ત થયું એથી *પ્રેરાઈ ગુજરાતના પ્રાણીજીવન , વનસ્પતિસૃષ્ટ્રી અને ભૂરચનાના અવલોકન, અભ્યાસ અને સંશોધનના* પ્રચાર વિકાસ અર્થે તેમેણ મિત્રોના પ્રોત્સાહનથી  *ઈ.સ. ૧૯૩૮માં અમદાવાદમાં ‘ પ્રકૃતિ’ ત્રિમાસિક* શરૂ કર્યું.

💭 આ સામયિકના સંચાલન અને *‘ કુમાર’માની તેમની લેખમાળા ‘ વનવગડાના વાસી’* તથા અન્ય લેખો દ્વારા તેમણે કરેલી સેવાના સંદર્ભે *ગુજરાતી સાહિત્ય સભાએ ઈ.સ.૧૯૪૭ના વર્ષનો રણજીતરામ સુવર્ણચંદ્રક* એનાયત થયેલ છે.

😔 આવા મહાન ગુજરાતી પ્રકૃતિવિદ હરિનારાયણ આચાર્યનું અવસાન *૨૨ મે ૧૯૮૪નાં* રોજ થયું હતું.

▪🔴▫🔵▪🔴▫🔵▪🔴▫

            *📚 જ્ઞાન કી દુનિયા 📚*

▪🔴▫🔵▪🔴▫🔵▪🔴▫

Thursday, 24 August 2017

*🔥💸ભારતીય ચલણમાં રૂ.200ની નોટ ની ખાસિયત*

*🔥💸ભારતીય ચલણમાં રૂ.200ની નોટ ની ખાસિયત*

💥💥💥💥💥💥

💵દેશમાં પહેલીવાર રૂ.200ની નોટ શુક્રવારના રોજ RBI (રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા) દ્વારા નવી નોટ લોન્ચ કરવામાં આવશે.

💵રૂ.200 રૂપિયાની નોટ માર્કેટમાં આવવાથી બે ફાયદા થશે.

1⃣પ્રથમ કેશ લેણદેણમાં સરળતા રહેશે અને

2⃣બીજો તેનાથી કુલ કરન્સીમાં નાની નોટોની સંખ્યામાં વધારો થશે.

*💥💸રૂ. 200ની નોટના રંગ-રૂપ*

💶1. કાળજીપૂર્વક જુઓથી નોટ પર એક છબી દેખાશે, જેમાં રૂ 200 લખવામાં આવ્યું છે.

💶2. દેવનાગરીમાં 200 અંકિત કરવામાં આવ્યું છે

💶3. સેન્ટરમાં મહાત્મા ગાંધીનો ફોટો મુકવામાં આવ્યો છે
4.'RBI', 'भारत', 'India'' અને '200' નાના અક્ષરો લખવામાં આવ્યા છે

💶5. 'ભારત' અને 'આરબીઆઈ' સુરક્ષા થ્રેડમાં લખવામાં આવ્યો છે. નોટ ખસેડવામાં આવે તો તેનો રંગ લીલો થઇ જાય છે.

💶6. મહાત્મા ગાંધીના ફોટોગ્રાફની જમણી ધાર પર, એક ગેરેંટી ક્લોઝ, પ્રોમિસરી કલમ સાથે ગવર્નર સહી અને આરબીઆઇના પ્રતીક પણ જોવા મળશે.

💶7. નોટના નીચલા ભાગમાં, જમણી બાજુમાં, રૂ ના પ્રતીક સાથે 200 ઇંકમાં લખવામાં આવ્યું છે.

💶8. ઉપરની ડાબી બાજુની પેનલ અને જમણી બાજુના નીચલા ભાગની સંખ્યા પેનલ કરતા મોટી છે.

💶9. નીચલા જમણામાં રૂ.200 લખેલું છે, જ્યારે નોટ્સ ખસેડવામાં આવે ત્યારે લીલાનો વાદળી અને વાદળી રંગનો રંગ લીલા હોય છે.

💶10. જમણી બાજુએ અશોક સ્તંભનો પ્રતીક છે.

*💥💸નોટની પાછળનો ભાગ*

💷1. નોટની ડાબી બાજુએ પ્રિન્ટિંગનું વર્ષ

💷2. સ્વચ્છ ભારત અભિયાનના લોગો છે
વિવિધ ભાષાઓ સાથે પેનલ

💷3. સાંચી સ્તૂપનો આકાર

💷4. દેવનાગરી સ્ક્રીપ્ટની લેખન રૂપિયા (200)

*💥💸કદ*

💵રૂ 200ની નવી નોટ
👉🏿66mm પહોળી અને
👉🏿146mm લાંબી છે.

*♦મેર ઘનશ્યામ*

*📚જ્ઞાન કી દુનિયા📚*