Thursday, 24 August 2017

💁🏻‍♂😱 *Confuse Baba*😱💁🏻‍♂

💁🏻‍♂😱 *Confuse Baba*😱💁🏻‍♂

👉🏻 Achal kumar jyoti - *Chief Election Commissioner*

👉🏻 Ompraksh Ravat - *Election Commissioner*

*💁🏻‍♂ડિજિટલ સંક્ષિપ્ત સમાચાર*

*💁🏻‍♂ડિજિટલ સંક્ષિપ્ત સમાચાર*

💁🏻‍♂ *ઓમપ્રકાશ રાવત* તે હાલ ના ચુંટણી કમિશનર  છે.

💁🏻‍♂ *નારાયણન મુર્તિ* એ  ઈન્ફોસીસ ના સથાપક અને પુર્વ ચેરમેન  હતા.

💁🏻‍♂ ઈન્ફોસીસ ના  સી .ઈ.ઓ. તરીકે  કાર્ય કરતા *વિશાલ સિકકા*  એ  હાલમાં  રાજીનામું  આપ્યુ છે.

*💵ડોલર $સામે  ₹  રૂપિયો   મજબુત  64.14 ની   સપાટીએ*

*💁🏻‍♂બિપીન રાવત એ  ભારત ના આર્મી  ચીફ  છે.*

💷 50  ની  નવી  નોટો  બહાર  પાડવામાં  આવેલ  છે  અને  જુની  પણ ચાલું રહેસે.

🙏🏻કોઇ ભુલ જણાય તો જણાવવું.🙏🏻

🌺અંકિત પરમાર🌺

🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

📚   *અંકિત પરમાર* 📚

વિનિંગ લાઈક વિરાટ:થિંક & સકસિડ લાઈક કોહલી

*📚 જ્ઞાન કી દુનિયા 📚*
▪🔴▫🔵▪🔴▫🔵▪🔴▫

*🏏 બુક નામ:* વિનિંગ લાઈક વિરાટ:થિંક & સકસિડ લાઈક કોહલી *(Winning like Virat: Think & Succeed like Kohli)*

*🏏 લેખક નામ:* અભિરૂપ ભટ્ટાચાર્ય

*🏏 પ્રકાશન:* રૂપા પ્રકાશન ઇન્ડિયા

*🏏 રિલીઝ:* 1 મે 2017

💁🏻‍♂ વિરાટ કોહલીએ અનુક્રમે *પોતાની પ્રથમ ડોમેસ્ટિક, વનડે અને ટેસ્ટ મેચમાં અનુક્રમે 10, 12 અને 19* રન કર્યા હતા.પરંતુ આજે, તેમને વિશ્વના *સૌથી મહાન બેટ્સમેન* તરીકે ગણવામાં આવે છે. *પરંતુ આ રૂપાંતર કેવી રીતે આવ્યો?*તેની વાત આ પુસ્તકમાં કરવામાં આવી છે.

💁🏻‍♂ વિરાટની સફળતા ફક્ત એકલા નસીબની બાબત નથી પરંતુ *નિરંતર સખત મહેનત* અને સફળ થવા માટે સમર્પિત ધ્યેય છે.

💁🏻‍♂ એક યુવાન વ્યાવસાયિક અથવા વિદ્યાર્થી તરીકે, વિરાટની *સિદ્ધિથી ઘણું  શીખવા લાયક  છે.*

💁🏻‍♂ વિરાટ કોહલી એક ભારતીય *આંતરરાષ્ટ્રીય ક્રિકેટર છે જે* હાલમાં ભારતની રાષ્ટ્રીય ટીમનું નેતૃત્વ કરે છે. જમણેરી બેટ્સમેન, *જે ઘણી વખત વિશ્વનો શ્રેષ્ઠ બેટ્સમેન તરીકે ગણવામાં આવે છે.*

💁🏻‍♂ *ઇએસપીએનની 2016* માં વિશ્વની સૌથી પ્રસિદ્ધ *રમતવીરોની યાદીમાં આઠમુ* સ્થાન આપ્યું હતું.

💁🏻‍♂ તે ઇન્ડિયન પ્રીમિયર લીગ *(આઇપીએલ) માં રોયલ ચેલેન્જર્સ બેંગલોર માટે રમે છે, અને 2013* થી ટીમના કપ્તાન છે.

▪🔴▫🔵▪🔴▫🔵▪🔴▫
         *🌷🌹🌷 લેખક 🌷🌹🌷*
            *🏝અભિરૂપ ભટ્ટાચાર્ય🏝*
▪🔴▫🔵▪🔴▫🔵▪🔴▫

💁🏻‍♂ અભિરૂપનો જન્મ *કોલકાતામાં* થયો હતો અને હાલ *મુંબઈમાં* રહે છે.

💁🏻‍♂ અભિરૂપ ભટ્ટાચાર્ય *નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ફેશન ટેકનોલોજી (NIFT),* કોલકતામાંથી *ફેશન ટેક્નોલોજીમાં ગ્રેજ્યુએટ* છે અને નર્સી મોનજી ઇન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ (NMIMS), મુંબઇમાંથી *ફાઇનાન્સમાં MBA.*

💁🏻‍♂ તેમણે *ઇજિપ્તમાં એપરલ સેક્ટરમાં* તેમની કારકિર્દી શરૂ કરી હતી અને આઇટી કન્સલ્ટિંગ, પેમેન્ટ સિસ્ટમ અને રિસ્ક એડવાઇઝરીમાં સેવા આપતા વિવિધ અનુભવ ધરાવે છે.

💁🏻‍♂ તેમની પાસે તેમના પોતાના *મેનેજમેન્ટ બ્લોગ (Ideasmakemarket.com) છે,* જે બી-સ્કૂલના ઉમેદવારો અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા પર કેન્દ્રિત છે.

▪🔴▫🔵▪🔴▫🔵▪🔴▫
           
            *📚 જ્ઞાન કી દુનિયા 📚*
▪🔴▫🔵▪🔴▫🔵▪🔴▫

🌺 *વિનમ્ર સેવક: નાગરદાસ શ્રીમાળી* 🌺

👆🏿🌺👆🏿🌺👆🏿🌺👆🏿🌺👆🏿

👨‍🌾 *આજનો ઇતિહાસ* 👨‍🌾

🌺 *વિનમ્ર સેવક: નાગરદાસ શ્રીમાળી* 🌺

👉🏿 ૧૯૪૨ના હિંદ છોડો આંદોલનમાં એક ૨૨ વર્ષનો યુવાન સાબરમતી જેલમાં આવ્યો પાંચ મહિના કઠોર જેલ વેઠી. એજ સમયે કવિતા લખી. :...

*"ઉઠો વીરો જાગો સૌએ, ઊગ્યું છે મંગલ પ્રભાત, શ્રમસેવાંને સ્વાપર્ણનું સૌ બાંધીને ભાથું સંગાથ"*

👉🏿 આ યુવાન એટલે નાગરદાસ દેવાભાઇ શ્રીમાળી....

👉🏿 વિરમગામના પ્રસિદ્ધ મીઠા સત્યાગ્રહ બાદ હરિજન છાત્રાલયમાં ભણ્યા.

👉🏿 ૧૯૩૮માં હરીપુરા કોંગ્રેસમાં સમાજસેવાની પ્રતિજ્ઞા લીધી.

👉🏿 ૧૯૩૯માં વર્નાક્યુલર પરિક્ષા પાસ થવા બદલ નરહરિ પરીખના હસ્તે

*'રેંટિયો'* (શ્રમનું પ્રતીક),
*'સાવરણો'* (સ્વચ્છતાનું પ્રતીક)
*'ગીતા'* (આધ્યાત્મિકતાનું પ્રતીક)

પ્રાપ્ત થયા.

👉🏿 ૧૯૪૦માં ઘરવાળાના વિરોધની વચ્ચે ખાદીના કપડા પહેરી લગ્ન કર્યા.

👉🏿 નાગરદાસ શ્રીમાળીનું અતિ મહત્વનું કામ તે વિરમગામમાં શરૂ કરેલા કુમાર-કન્યા છાત્રાલયો. એક શિક્ષક શિસ્ત, સંચાલન, આર્થિક સદ્ધરતા અને સમાજ પરિવર્તનનું જ્વલંત દ્રષ્ટાંત નાગરદાસ શ્રીમાળી છે.

👉🏿 તેમની સંસ્થાએ અનેક આઇ.એ.એસ અધિકારી, ડોકટરો, ઇજનેરો, પ્રોફેસરો આપ્યા છે.

👉🏿 દલિત ચિંતક અને ભજનિક એવા નાગરદાસનું ૨૯ ઓગસ્ટ ૨૦૦૪ના રોજ અવસાન થયું હતું.

*⚓રોહિત.....*

🚔🚔🚔 *જ્ઞાન કી દુનિયા*  🚔🚔🚔

👳🏻‍♀ *દામુભાઈ ઝવેરી* 👳🏻‍♀

          

👳🏻‍♀ *દામુભાઈ ઝવેરી* 👳🏻‍♀

📡 રંગભૂમિના મુઠ્ઠી ઉચેરા આરાધક  તથા *ઇન્ડિયન નેશનલ થિયેટરના સ્થાપક દામુભાઈ ઝવેરીનો જન્મ તા. ૨૨/૮/૧૯૨૧ના રોજ મુંબઈમાં થયો હતો.*

📡 મુંબઈમાં છેલ્લા છ દાયકાથી તેઓ સાંસ્કૃતિક જીવનમાં ઓતપ્રોત હતા અને આઈ.એમ.ટી. સંસ્થાને માત્ર મુંબઈની જ નહી પણ દેશની અગ્રગણ્ય સંસ્થા બનાવવામાં તેમનો સિંહફાળો હતો.

📡 આઈ.એન.ટી નું પોતાનું સંકુલ ઉભું થાય તેવી તેમની અભિલાષા હતી.તેનું કાર્ય દોઢ મહીંના બાદ શરુ થવાનું હતું. કાયદાકીય વિધિ તેમણે સતત પ્રવૃતિશીલ રહી પાર પાડી હતી પણ આ કામ શરુ થાય તે પહેલા તેમણે જીવનના અંતિમ શ્વાસ લીધા હતા.

📡 દામુભાઈ ઝવેરી ખરા અર્થમાં રંગકર્મી હતા, આધુનિક રંગભૂમિને નવું સ્વરૂપ આપવાનું તેમનું સ્વપ્ન હતું. જેને સાકાર કરવા તેમણે આજીવન ભેખ ધર્યો હતો.

📡 તેઓ જીવનની છેલ્લી પળસુધી પોતાનું સ્વપ્ન સાકાર પ્રતિબદ્ધ રહ્યા હતા. *રંગભૂમિ માટે ખરા અર્થમાં ‘ હીરા પારખું’ હતા*

📡 રંગભૂમિ વ્યવસાયના કેન્દ્રમાં રહેવા છતાં સમજણપૂર્વક નેપથ્યમાં રહી પ્રસિદ્ધ મેળવી હતી. તેમણે ઇન્ડિયન નેશનલ થિયેટરના સ્થાપના થી જ્ માનદ મંત્રી તરીકે કામગીરી કરી હતી.

📡 રંગભૂમિના વિકાસ કરવા માટે તેમણે અનેક દેશોનો પ્રવાસ કર્યો હતો. ‘ *મોતી વેરાણા ચોકમાં’* નાટકમાં તેમનું પહેલું સર્જન હતું.

📡 તેમણે ‘ કુમારની અગાશી’ ભજવ્યું હતું. ‘ સપ્તપદી’, ‘સંતુ રન્ગુલી’, ‘ ખેલંદો’, વૈશાખી કોયલ’ અને સગપણના ફૂલ’ જેવા શ્રેષ્ઠ નાટકો માટે તારક મહેતા, જયંત પારેખ અને મધુરાય જેવા સર્જકોની સહાયથી ભજવ્યા હતા.

📡 ગુજરાતી રંગભૂમિના વિકાસમાં તેમનું પ્રદાન અનન્ય છે. તેઓ માત્ર સ્વપ્નદ્રષ્ટા જ્ નહી પણ સ્વપ્નને વાસ્તવિકતાની ધરાતલ પર સાકાર કરનાર કર્મયોગી હતા. અનેક નાટ્ય સંસ્થાઓ સાથે સંકળાયેલ *દામુભાઈ ઝવેરીનું ૧૫ માર્ચ ૨૦૦૨ના રોજ અવસાન થયું.*

👳🏻‍♀➖👳🏻‍♀➖👳🏻‍♀➖👳🏻‍♀➖👳🏻‍♀➖👳🏻‍♀

📇👩🏻‍🏫 *જ્ઞાન કી દુનિયા* 👩🏻‍🏫📇

👳🏻‍♀➖👳🏻‍♀➖👳🏻‍♀➖👳🏻‍♀➖👳🏻‍♀➖👳🏻‍♀

જિલ્લાની સરહદ*

💁🏻‍♂ મિત્રો અવાર નવાર *Examમાં જિલ્લાની સરહદ* ને લગતા *Question* પુછાય છે તો આજે થોડું એના વિશે જાણીએ.

🤹🏻‍♂ *1 જિલ્લા ની સરહદને* સ્પર્શ કરતા હોય તેવા જિલ્લા ની સંખ્યા➖1

🤹🏻‍♂ *2 જિલ્લા ની સરહદને* સ્પર્શ કરતા હોય તેવા જિલ્લા ની સંખ્યા➖3

🤹🏻‍♂ *3 જિલ્લા ની સરહદને* સ્પર્શ કરતા હોય તેવા જિલ્લા ની સંખ્યા➖2

🤹🏻‍♂ *4 જિલ્લા ની સરહદને* સ્પર્શ કરતા હોય તેવા જિલ્લા ની સંખ્યા➖16

🤹🏻‍♂ *5 જિલ્લા ની સરહદને* સ્પર્શ કરતા હોય તેવા જિલ્લા ની સંખ્યા➖5

🤹🏻‍♂ *6 જિલ્લા ની સરહદને* સ્પર્શ કરતા હોય તેવા જિલ્લા ની સંખ્યા➖2

🤹🏻‍♂ *7 જિલ્લા ની સરહદને* સ્પર્શ કરતા હોય તેવા જિલ્લા ની સંખ્યા➖4

💁🏻‍♂ આપણે આજે 1 અને 2  જિલ્લાની સરહદને સ્પર્શ કરતા જિલ્લાનો અભ્યાસ કરીશુ.

🙋🏻‍♂ *1 જિલ્લા ની સરહદ* ને સ્પર્શ કરતા હોય તેવા જિલ્લાની સંખ્યા➖1

🏝    *વલસાડ*
             👇🏿
           નવસારી

🙋🏻‍♂ *2 જિલ્લા ની સરહદ* ને સ્પર્શ કરતા હોય તેવા જિલ્લાની સંખ્યા➖3

☄ *ગીર સોમનાથ,દ્રારકા, ડાંગ*

🏝 *ગીર સોમનાથ*
               👇🏿
            જૂનાગઢ
            અમરેલી

🏝       *દ્રારકા*
               👇🏿
            જામનગર
             પોરબંદર

🏝         *ડાંગ*
                👇🏿
              નવસારી
                તાપી
             

*💁🏻‍♂ વધુ આવતા અંકે......*

*✍🏿 ભૌમિક*

▪🔴▫🔵▪🔴▫🔵▪🔴▫
       *🏝💥જ્ઞાન કી દુનિયા💥🏝*
▪🔴▫🔵▪🔴▫🔵▪🔴▫

*🌼🌸ચંદ્રકાન્ત કેશવલાલ બક્ષી🌸🌼*

*🌼🌸ચંદ્રકાન્ત કેશવલાલ બક્ષી🌸🌼*

💭 ગુજરાતી સાહિત્ય અને પત્રકારત્વ ક્ષેત્રે મહત્વની કામગીરી કરનાર *ચંદ્રકાન્ત કેશવલાલ બક્ષીનો* જન્મ *તા. ૨૦/૮/૧૯૩૨ના* રોજ ઉત્તર ગુજરાતના *પાલનપુરમાં* થયો હતો.

💭 તેમને મુંબઈ યુનિવર્સિટીમાંથી *બી.એ. પાસ કરી ઈ.સ. ૧૯૫૬માં* એલ.એલ.બીનો અભ્યાસ પૂર્ણ કર્યો. ઈ.સ. *૧૯૬૩માં* ઇતિહાસ અને રાજકારણ વિષય સાથે કલકતા યુનિવર્સિટીમાંથી એમ.એ પાસ થયા.

💭 *ઈ.સ. ૧૯૭૦થી* દસ વર્ષ સુધી કોલેજમાં અને મુંબઈ યુનિવર્સિટીમાં ઇતિહાસ અને રાજ્યશાસ્ત્રના વિષયોમાં અધ્યાપક તરીકે કામગીરી કરી હતી.

💭 ત્યારપછી આચાર્યપદે તેમ જ્ યુનિવર્સિટીની સેનેટના સભ્ય પણ રહ્યા.

💭 તેઓ ૧૪ વર્ષની વયે જ   *અંગ્રેજીમાં ‘ બાલકન-જી-બારી’*ના મુખપત્રમાં પ્રકાશિત થયો.

💭 ૧૮ વર્ષની વયે તેમણે *વાર્તાલેખનની શરૂઆત કરી હતી.*

💭 તેમણે *‘ પડઘા ડૂબી ગયા’, ‘ રોમાં’, એકલતાના કિનારા’, આકાર’, એક અને એક’ પેરેલિસીસ’ , જાતકકથા’ ‘ હનીમૂન’, વંશ’, મારૂ નામ તારું નામ’ જેવી લગભગ ૨૬થી* વધારે નવલકથાઓ આપી છે.

💭 તો *‘ પ્યાર’, એક સાંજની મુલાકાત’, મીરાં’, ‘ મશાલ’ અને ‘ક્રમશ’ જેવા વાર્તાસંગ્રહો* આપ્યા છે.

💭 આ ઉપરાંત આઠ પ્રવાસ પુસ્તકો, જ્ઞાનવિજ્ઞાન શ્રેણી, જીવનચિંતન વિષયક પુસ્તકો પ્રગટ કર્યા છે.

💭 તેમની *‘ બક્ષીનામા ભાગ- ૧ થી ૩ ‘* એમની વિશિષ્ઠ શૈલીમાં લખાયેલ *આત્મકથા* છે.

💭 મુખ્યત્વે ક્થાસાહીત્યક્ષેત્રે વિપુલ લેખનું યોગદાન આપનાર આ સર્જકની ભાષા ચોટદાર અને વેધક હોવાથી વર્તમાનપત્રો અને સામયિકોમાં તેમની કોલમ નિયમિત વાચકો માટેનું આકર્ષક કેન્દ્ર બની રહી હતી.

💭 ચંદ્રકાન્ત બક્ષી  તે સમયના *સૌથી વધુ વંચાતા લેખક* હતા.

💭 તેમના કોલમની વાચકો આતુરતાપૂર્વક રાહ જોતા હતા.

💭 *‘ બક્ષીબાબુ’ હુલામણા* નામથી પત્રકારત્વમાં જાણીતા  આ સર્જકે યુરોપ, ફ્રાંસ, અમેરીકા, રશિયા જેવા અનેક દેશોનો પ્રવાસ કર્યો છે.

😔 તેમનું અવસાન *૨૫ માર્ચ ૨૦૦૬ના* રોજ થયું હતું.

✍🏿 *ભૌમિક ભાવસાર*

💭🎼💭🎼💭🎼💭🎼💭🎼💭
       *🏝💥જ્ઞાન કી દુનિયા💥🏝*
💭🎼💭🎼💭🎼💭🎼💭🎼💭