Saturday 29 April 2017

*રણછોડલાલ છોટાલાલ*

⚙⛓⚙⚖⚙⛓⚙⚖⚙⛓⚖⚙
*રણછોડલાલ છોટાલાલ*
⛓⚙⚖⛓⚙⚖⛓⚙⚖⛓⚙⚖

🚩🚩ગુજરાતના મિલ ઉદ્યોગના ભીષ્મપિતામહ અને દેશના પ્રથમ મેયર રણછોડલાલ છોટાલાલ

📎📎 *૧૦૭ વર્ષ જૂની આર.સી.ટેક્નિકલ ઈન્સ્ટિટયૂટનું નામ જેના પરથી પડયું છે તે ગુજરાતનાં મિલ ઉદ્યોગનાં ભીષ્મપિતામહ અને દેશનાં પ્રથમ મેયર રાવ બહાદુર રણછોડલાલ છોટાલાલ*
📍 *૧૯૪ની જન્મજયંતી*

( ઓગત્રીસમી એપ્રિલ , ૧૮૨૩– છવ્વીસમી ઓક્ટોબર, ૧૮૯૮
)
💰 એ એક ગુજરાતી ઉદ્યોગપતિ હતા. પશ્ચિમ ભારતમાં આવેલા અગત્યના શહેર

💈💈અમદાવાદ ખાતે ઈ. સ. ૧૮૬૧ના વર્ષમાં સૌથી પ્રથમ કાપડની મિલને સફળતાપૂર્વક ચાલુ કરી હતી,

🎏🎀જેથી એમને અમદાવાદ કાપડ ઉદ્યોગના જનક ગણવામાં આવે છે

🎉🗿 તેમને અંગ્રેજ સરકારે "રાવબહાદુર"નો ખિતાબ આપ્યો હતો.

🔖આજીવન કર્મઠ ઉદ્યોગપતિ, કુશળ વહીવટદાર, સેવાપરાયણ, દાનવીર એવા રણછોડલાલે શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે તેઓએ માતબર રકમ દાનરૂપે ફાળવી હતી.

🎐🏮તેમણે શિક્ષણ લીધા પછી કસ્ટમ ખાતામાં, રેવાકાંઠાના દફતરદાર તરીકે નોકરી કરી હતી.
📐📏 ત્યારપછી ઈ. સ. ૧૮૫૯ના વર્ષમાં એમણે 📌*"અમદાવાદ સ્પિનિંગ એન્ડ વિવિંગ કંપની"* 📌ની સ્થાપના કરી હતી, અને આ કંપનીએ ઈ. સ. ૧૮૬૧ના વર્ષમાં ત્રીસમી મેના દિવસે પોતાની મિલ ચાલુ કરી હતી.

🎌🎌અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રથમ પ્રમુખ
શેઠ રણછોડલાલ છોટાલાલ હતા. બેરોનેટ ઉદયન ચિનુભાઈના આ પૂર્વજ રણછોડલાલ છોટાલાલ ગુજરાતના પ્રથમ મિલમાલિક.📍📍

🚩🎌: એક સમયે અમદાવાદીઓને સૌ પ્રથમ વખથ નળ દ્વારા પાણી મળી રહે તેવો વ્યવસ્થા કાર્યરત કરનારા શહેરના ઉદ્યોગપતિ અનેラમ્યુનિસિપલિટીના પ્રથમ પ્રમુખ રહી ચુકેલા એવા રણછોડલાલ છોટાલાલ દ્વારા શહેરમાં કાર્યરત કરવામાં આવેલા શહેરના સૌ પ્રથમ ફાઉન્ટેનને આવતીકાલે રિ-ઈન્સ્ટોલ કરી.

🖍🖍ધ્રુવ કેશવલાલ હર્ષદરાય, ‘વનમાળી’ (૧૭-૧૦-૧૮૫૯, ૧૩-૩-૧૯૩૮) : ભાષાવિદ, વિવેચક, સંશોધક, સંપાદક, અનુવાદક. જન્મ દહેગામ તાલુકાના બહિયેલમાં. ૧૮૭૬ માં મૅટ્રિક. ૧૮૮૨ માં બી.એ. ત્યારબાદ અમદાવાદની પ્રેમચંદ રાયચંદ ટ્રેનિંગ કૉલેજમાં શિક્ષક. ત્યાંથી અમદાવાદની રણછોડલાલ છોટાલાલ હાઈસ્કૂલમાં. ૧૯૦૮ માં એ જ હાઈસ્કૂલમાં હેડમાસ્તર.

🎌🎌 *૩૦ મે ૧૮૬૧*, જ્યારે અમદાવાદની પહેલી ટેક્સટાઇલ મિલ સ્થપાઇ હતી
આજથી ૧૫૫ વર્ષ પૂર્વે
૧૯૩૯માં અમદાવાદમાં ૮૧ મિલો ધમધમતી હતી, જે હજારો કામદારોને રોજગારી આપતી હતી,
આજે માત્ર સાત જ મિલ બચી છે

🔻જ્યાં શાહપુર મિલ સ્થપાઇ હતી, ત્યાં આજે મકાનો બની ગયા છે ઃ મિલ માટે ૨૦૦ ગાડા ભરીને ખંભાતથી અમદાવાદ મશીનરી લવાઇ હત

🔻૧૮૯૨માં રણછોડલાલ છોટાલાલ ગર્લ્સ હાઇસ્કૂલની સ્થાપના થઇ.

No comments:

Post a Comment