Saturday, 29 April 2017

😘😘નૃત્યો ભાગ ૧😘😘

💃👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿🕺

⚫ રાસ ⚫

📝➖હલ્લીસન અને લાચ્ય નુત્યમાંથી તેનો જન્મ થયો છે.

📝➖વૈષ્ણવ સંપ્રદાયની અસર વધતાં રાસ લોકપ્રીય બન્યો છે

🏆🍀જ્ઞાન કી દુનિયા 🍀🏆

💃👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿🕺

⚫ ગરબો ⚫

📝➖ ગરબો શબ્દ ‘ગર્ભદીપ’ ઊપરથી બન્યો છે.

📝➖ગુજરાતમાં શક્તિપુજા પ્રચલીત થઇ ત્યારથી ગરબો લોકપ્રીય છે.

📝➖ગરબામા માટલીમા છીદ્રો રાખીને દીવો ગોઠવવામા આવે છે આ ગરબાને માંથા ઉપર લઇને સ્ત્રીઓ આધશક્તિ અંબિકા,બહુચરા વગેરેના ગરબા ગાય છે.

🏆🍀જ્ઞાન કી દુનિયા 🍀🏆

💃👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿🕺

⚫ હાલી નૃત્ય ⚫

📝➖હાલીનૃત્ય સુરત જિલ્લાના દુબળા આદીવાસીઓનુ નૃત્ય છે.

📝➖ એક પુરૂષ અને એક સ્ત્રી ગોળાકારમાં ગોઠવાઇને,કમ્મર ઉપર હાથ રાખીને નાચે છે સાથે ઢોલ અને થાળી વગાડતા હોય છે.

🏆🍀જ્ઞાન કી દુનિયા 🍀🏆

💃👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿🕺

⚫ ભીલનૃત્ય ⚫

📝➖પંચમહાલનાં ભીલનૃત્યો પૈકી યુદ્ધનૃત્ય વિશેષ જાણીતુ છે.

📝➖યુદ્ધનુ કારણ પ્રેમપ્રસંગ હોય છે

📝➖આ નૃત્ય પુરૂષો કરે છે ઉન્માદમા આવી જઇને તેઓ ચીચીયારી પાડે છે અને જોરથી કુદકા મારે છે

📝➖આ નૃત્ય કરતી વખતે તેઓ તીરકામઢા ભાલા વગેરે સાથે રાખે છે અને પગમાં ઘુંઘરાબાંધે છે સાથે મંજીરા પુંગીવાઘ અને ઢોલ પણ વાગતા હોય છે

📝➖ ભરૂચ જીલ્લામા શિયાળામાં થતુ આ નૃત્ય ‘આગવા’ તરીકે ઓળખાય છે

📝➖ઓખામંડળના વાઘેરો અને પોરબંદરના મેર તલવાર સાથે કુદકા મારતા આ નૃત્ય કરે છે.

🏆🍀જ્ઞાન કી દુનિયા 🍀🏆

💃👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿🕺

⚫ દાંડિયા રાસ ⚫

📝➖દાંડિયા રાસમા ભાગ લેનારા હાથમાં બે દાંડિયા હોય છે

📝➖આ દાંડિયા સાથે તે તાલબદ્ધ રીતે ગોળાકારમાં ફરે છે અને સામસામાં બેસીને અથવા ફરતા ફરતા પરસ્પર દાંડિયા અથડાવે છે

📝➖ આ રાસ સાથે ઢોલ,તબલા,મંજીરા વગેરે પણ વાગતા હોય છે

🏆🍀જ્ઞાન કી દુનિયા 🍀🏆

💃👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿🕺

⚫ ગોફગુંથણ ⚫

📝➖ગોફગુંથણ રંગીન કાપડની પટ્ટી રાશ કે દોરીને એક કડીમાં બાંધીને ગુચ્છો બનાવાય છે

📝➖ એક હાથમાં દોરીનો ચેડો અને બીજા હાથમાં દાંડીયો પકડીને નૃત્ય કરવામાં આવે છે

📝➖ આ નૃત્ય માં દોરીની ગુંથણી અને હલનચલ મુખ્ય છે આ નૃત્યમાં પુરૂષો ભાગ લે છે.

🏆🍀જ્ઞાન કી દુનિયા 🍀🏆

💃👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿🕺

⚫ ટિપ્પણી નૃત્ય ⚫

📝➖ આ નૃત્ય ધાબુ ભરવા માટે ચુનાને પીસતી વખતે થાય છે

📝➖ચારવાડ અને વેરાવળની ખારવણ બહેનો ટિપ્પણી વડે ટીપવાની ક્રીયા સાથે તાલબદ્ધ નૃત્ય કરે છે

🏆🍀જ્ઞાન કી દુનિયા 🍀🏆

💃👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿🕺

⚫ પઢારોનુ નૃત્ય ⚫

📝➖પઢારોનુ નૃત્ય નળકાંઠાના પઢારો મંજીરા લઇને ગોળાકારમાં નૃત્ય કરતા હોય છે

📝➖પગ પહોળા રાખીને હલેસા મારતા હોય છે કે અડધા બેસીને,અડધા સુઇને નૃત્યની વિવિધ મુદ્રાઓ કરતા હોય છે

📝➖ આ નૃત્ય સાથે એકતારો,તબલાં,બગલિયું અને મોટાં મંજીરાં વગાડવામાં આવે છે

🏆🍀જ્ઞાન કી દુનિયા 🍀🏆

💃👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿🕺

⚫ માંડવી અને જાગનૃત્ય ⚫

📝➖માંડવી અને જાગનૃત્ય ઉત્તર ગુજરાત માં નવરાત્રી માં સોજા,મહેરવાડા,રૂપાલ વગેરે સ્થળોએ તથા અમદાવાવાદમાં ઠાકરપડા,પાડીદાર,રજપુત વગેરે કોમની બહેનો માથે કે જાગ મુકીને આ નૃત્ય કરે છે

🏆🍀 જ્ઞાન કી દુનિયા 🍀🏆

No comments:

Post a Comment