Saturday 29 April 2017

😘નૃત્ય ભાગ ૨😘

💃👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿🕺

⚫ હમચી કે હીંચનૃત્ય ⚫

📝➖હમચી કે હીંચનૃત્ય સીમંત,લગ્ન કે જનોયના પ્રસંગે રાંદલ માતાને તેડવામાં આવે છે.

📝➖રાંદલ માતા ફરતી બહેનો રાંદલ માતાની સ્તુતિ કરતાં હમચી ખુંદે છે ક હીંચ લે છે.

🏆🍀જ્ઞાન કી દુનિયા 🍀🏆

💃👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿🕺

⚫ રૂમાલનૃત્ય ⚫

📝➖ રૂમાલનૃત્ય મહેસાણા જિલ્લાનાં ઠાકોરો કોળી તથા મેળાના પ્રસંગોએ હાથમાં રૂમાલ રાખી નૃત્ય કરતા હોય છે

📝➖ઘોડા કે અન્ય પશુનુ મહોરૂં પહેરીને પણ આ નૃત્ય કરાય છે.

🏆🍀જ્ઞાન કી દુનિયા 🍀🏆

💃👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿🕺

⚫ રાસડા ⚫

📝➖રાસડામા લોકસંગીત મુખ્ય હોય છે

📝➖આ ત્રણ તાલી રાસનો એક પ્રકાર છે

📝➖કોળી અને ભરવાડ કોમોમા સ્ત્રી-પુરૂષો સાથે રાસડા લે છે

📝➖ રાસડામા ઉપયોગમા લેવાતા વાઘોમાં મોરલી,પાવા,શરણાઇ,કરતાલ,ઝાંઝ,ઘુંઘરા,મંજીરા,ઢોલ,ઢોલક,ડફ અને ખંજરી મુખ્ય છે

🏆🍀જ્ઞાન કી દુનિયા 🍀🏆

💃👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿🕺

⚫કોળી નૃત્ય ⚫

📝➖કોળી સૌરાષ્ટ્રની રંગીલી કોમ છે

📝➖તેઓ મધ્યમ કદના હોય છે તેમના શરીર પાતળા અનેચેતવંતાં હોય છે

📝➖તરણેતરનો મેળો ક્રળીઓનો જ હોય છે

📝➖કોળી સ્ત્રી પણ તાલી ના રાસ મા ચંગે છે

📝➖મીઠી હલકે,મીઠા કંઠે અને મોકળા મને ગાતી તેમજ વાયુના હીલોળાની જેમ ઝુમતી કોશળી-સ્ત્રીને જોવી એ એક લહાવો છે

🏆🍀જ્ઞાન કી દુનિયા 🍀🏆

💃👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿🕺

⚫ મેર નૃત્ય ⚫

📝➖મેર જાતી નુ લડાયક ખમીર અને આર્કશક બાહુબળ આ નૃત્ય માં આગવુ સ્વરૂપ ધરાવે છે

📝➖ઢોલ અને શરણાઇ એમના શુરાતનને બીરદાવતા હોય છે

📝➖મેર લોકોમા પગની ગતિ તાલબદ્ધ હોવા છતા તરલતા ઓચી હોય છે

📝➖કયારેક તેઓ એકથી દોઢ મીટર જેટલા ઉચા ઉચળે છે અને વીરરસ તથા રૌદ્રરસની પ્રસન્ન ગંભીર ચટા ઉભીથાય છે

🏆🍀જ્ઞાન કી દુનિયા 🍀🏆

💃👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿🕺

⚫ મેરાયો ⚫

📝➖ આ બનાસકાંઠાના વાવ તાલ્લુકા ના ઠાકોરો નુ નૃત્ય છે

📝➖ સરખડ અથવા ઝુંઝાળી નામના ઘાંસમાંથી તોરણ જેવા જુંમખા ગુથીને મેરાયો બનાવવામા આવે છે

📝➖મેરાયો ઘુમાવતી આ ટોળી મેળાના સ્થળે પહોંચે છે પછી ખુલ્લી તલવારોથી પટાબાજી ખેલતા બે મોટીયારો દ્ધદ્ધ યુદ્ધ એકબીજાને પડકારે છે

📝➖આદશ્ય જોનારને હદય થંભી જતુ હોય એમ લાગે છે ત્યા એકાએક બને લડવૈયા સામસામે એકબીજાને ભેટીપડે છે આ વખતે હુડીલા ગવાય છે

🏆🍀જ્ઞાન કી દુનિયા 🍀🏆

💃👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿🕺

⚫ સીદીઓનુ ધમાલ નૃત્ય ⚫

📝➖ જાફરાવાદ પાસે જંબુસર ગામમાં સીદી લોકોની ત્રણસો વર્ષ જુની વસાહત છે

📝➖તેઓ મુળ આફ્રીકાના અહિં આવીને વસેલા મુસલમાનો છે

📝➖હાથમાં મશીરાને તાલબદ્ધ ખખડાવે છે

📝➖મોરપીચ્છનું ઝુંડ નાના ઢોલકા એમના સાધન છે

📝➖ સદીઓનો મુખી ગીતો ગાતો અને ગવરાવતો જાય,ઠેક મારતો જાય અને બધાને માથેમોરપીચ્છનો ઝુડો ફેરવતો જાય

🏆🍀જ્ઞાન કી દુનિયા 🍀🏆

💃👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿🕺

⚫ ડાંગીનૃત્ય ⚫

📝➖ડાંગ જિલ્લાના આદિવાસિઓનું ડાંગી નૃત્ય ચાળો તરીકે ઓળખાય છે

📝➖માળીનો ચાળો ઠાકર્યા ચાળો વગેરે ડાંગીનૃત્ય ના 27 જાતના તાલ છે તેઓ ચકલી,મોર,કાચબા વગેરે જેવાપ્રાણી ઓ અને પંખીઓની નકલ નૃત્ય સ્વરૂપે કરે છે

📝➖થાપી,મંજીરા કે પાવરી નામના વાજિંત્રોમાંથી સુર વહેતા થતા જ સ્ત્રી-પુરૂષો નાચવા માંડે છે

🏆🍀જ્ઞાન કી દુનિયા 🍀🏆

No comments:

Post a Comment